By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે

Editor
Last updated: 2026/03/30 at 2:33 PM
1 hour ago
Share
 મધ્યપ્રદેશના ચૂકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઇટી મળશે
SHARE

ગ્રેચ્યુઇટી ચૂકવવા માટે મુખ્ય નોકરીદાતા જ જવાબદાર છે  : હસુભાઇ દવે

અગ્ર ગુજરાત, રાજકોટ

ભારતીય મજદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને મજૂર અગ્રણી હસુભાઈ દવેની યાદી જણાવે છે કે તાજેતરમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા વિરુધ્ધ શંકર દાસ બૈરાગી તથા અન્યના કેઈસમાં ગ્રેચ્યુઈટી કાયદામાં વિવિધ કલમો અંગે વિસ્તૃત ચુકાદાઓના આધારે ચર્ચા કરી કોન્ટ્રાક્ટરો દર બે વર્ષે બદલાતા હોય તો ગ્રેચ્યુઈટી ચુકવવાની જવાબદારી મૂળ માલિકની છે. ગ્રેચ્યુઈટી મેળવવા માટે કોઈ લીમીટેશન નથી તેવો ઐતિહાસિક ચૂકાદો અરજદાર કામદારોની તરફેણમાં આપેલ છે.

ગ્રેચ્યુઈટી ચુકવણી અધિનિયમ ૧૯૭૨-કલમ ૪(૧), ૭(૨) અને ૭(૩)-કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને સમાપ્તિ) અધિનિયમ, ૧૯૭૦-કલમ ૨૧(૪)-વેતન અધિનિયમ, ૧૯૩૬-કલમ ૨(vi)-ગ્રેચ્યુઈટી ચુકવણી-જવાબદારી અંગે વિવાદ-કન્ટ્રોલિંગ ઓથોરીટી તથા એપેલેટ ઓથોરિટીએ કર્મચારીઓનો દાવો મંજૂર કર્યો-આપત્તિ ઉઠાવવામાં આવી કે કર્મચારીઓ કોન્ટ્રાકટરો મારફતે કામ કરતાં હતા અને દાવો ૨ થી ૩ વર્ષ પછી કરવામાં આવ્યો-નિર્ણય વિલંબના આધારે કર્મચારીઓનો દાવો નામંજૂર કરી શકાય નહી-કર્મચારીઓ ૨૦ વર્ષ સુધી સતત કામ કરતાં રહ્યાં જ્યારે કોન્ટ્રાક્ટરો દર વર્ષે બદલાતા રહ્યાં-તેમાંથી સ્પષ્ટ થાય છે કે કર્મચારીઓ વાસ્તવમાં અરજદાર હેઠળ કામ કરતાં હતાં-કોન્ટ્રાક્ટ માત્ર ઢાંક-પીછોડો (camouflage) હતો-મૂળ નોકરીદાતા તરીકે અરજદારને, જો કોન્ટ્રાક્ટર ચૂકવણી ન કરે તો, કર્મચારીઓને ચૂકવેલ રકમ વસૂલ કરવાની સત્તા છે-કન્ટ્રોલિંગ ઓથોરીટી દ્વારા વ્યાજ ચુકવણી અંગે કોઈ ભૂલ નથી-રોજગાર છોડવાની તારીખથી લઈને વાસ્તવિક ચુકવણી/જમા તારીખ સુધી વ્યાજ ચૂકવવાનો આદેશ યોગ્ય-હસ્તક્ષેપ કરવાને કોઈ કારણ નથી-બધી અરજીઓ ફગાવાઈ.

એક એ કે આ બાબત વિવાદિત નથી કે કોન્ટ્રાકટરે અરજદારોને ગ્રેચ્યુઈટી ચૂકવી નથી, ત્યારે અરજદાર, જે ૧૯૭૦ના અધિનિયમ હેઠળ મુખ્ય નોકરીદાતા છે, તે આ આપત્તિ ઉઠાવી શકતાં નથી કે કોન્ટ્રાક્ટરને પક્ષકાર બનાવ્યા વિના કોઈ આદેશ આપી શકાય નહીં કારણ કે કર્મચારીઓના કામનો રેકોર્ડ અરજદાર પાસે જ હોય છે, તેથી કોન્ટ્રાક્ટર પર જવાબદારી મૂકવાની વાત આવે ત્યારે, કરારની કલમ ૨૧ તથા અધિનિયમની કલમ ૨૧(૪) મુજબ અરજદારને કોન્ટ્રાક્ટર પાસેથી રકમ વસૂલ કરવાની સત્તા છે. તેથી ભલે જવાબદારી કોન્ટ્રાકટર પર હોય, છતાં કામદારોનો દાવો ફક્ત કોન્ટ્રાક્ટરને પક્ષકાર ન બનાવવાના આધારે નામંજૂર કરી શકાય નહીં.

મજૂર કાયદાઓ કલ્યાણકારી સ્વરૂપના છે. વેતનની વ્યાખ્યા માત્ર પગાર સુધી મર્યાદિત નથી પરંતુ નિવૃતિ લાભોનો પણ સમાવેશ કરે છે. તેથી, ૧૯૭૦ના અધિનિયમ હેઠળ મુખ્ય નોકરીદાતા તરીકે અરજદારો કર્મચારીઓને ‘વેતન’ ચૂકવવા જવાબદાર છે, જેમાં માત્ર પગાર નહી પરંતુ નિવૃતિ લાભો પણ સમાષ્ટિ છે. જોકે તેઓ આ રકમ કોન્ટ્રાકટર પાસેથી પાછી વસૂલ કરી શકે છે, જો કોન્ટ્રાકટર જવાબદાર ઠરે.

કલમ ૭(૩) મુજબ, ગ્રેચ્યુઈટી અરજીની તારીખથી નહીં પરંતુ રોજગાર છોડવાની તારીખથી ચૂકવવાની બને છે અને તે ૩૦ દિવસમાં ચૂકવવી જરૂરી છે. તેથી, કન્ટ્રોલિંગ ઓથોરિટીએ રોજગાર છોડવાની તારીખથી લઈને વાસ્તવિક ચુકવણી/જમાં તારીખ સુધી વ્યાજ આપવાનો આદેશ આપ્યો છે. તેમાં કોઈ ભૂલ નથી.

હસુભાઈ દવેએ અંતમાં જણાવેલ છે કે મધ્યપ્રદેશના આ ચુકાદાથી કામદારોને કાયદેસર હક્કની ગ્રેચ્યુઈટીની રકમ મળશે. માલિકો અને કેઈસ ચલાવનાર ઓથોરીટીને માર્ગદર્શકરૂપ બનશે. ખોટો ખર્ચ અને સમયનો બચાવ થશે.

You Might Also Like

રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા

 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત

 PSIની લેખીત પરીક્ષાના કોલલેટર તા.૧3મીથી ડાઉનલોડ કરી શકાશે

રાજકોટ સહિત રાજયમાં ૧૫ દિવસમાં LPGને લગતી ૧૦ હજારથી વધુ ફરિયાદો

વડાપ્રધાન આવતિકાલે ગુજરાત, કરોડોના કામોનું લોકાર્પણ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
રાજકોટ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

Editor By Editor 3 days ago
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?