By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    8 minutes ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    1 hour ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    2 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    3 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વિશ્વબંધુ મહારક્તદાન મહોત્સવને બહોળો પ્રતિસાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

વિશ્વબંધુ મહારક્તદાન મહોત્સવને બહોળો પ્રતિસાદ

agragujaratnews
Last updated: 2023/10/29 at 11:09 AM
2 years ago
Share
વિશ્વબંધુ મહારક્તદાન મહોત્સવને બહોળો પ્રતિસાદ
SHARE

મુકેશ દોશી, ડી. વી. મહેતા અને મૌલેશ ઉકાણી પરિવારે રક્તદાતાઑનો આભાર માન્યો

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટના કવિ અમૃત ધાયલ હોલ ખાતે તાજેતરમાં મૌલેશ ઉકાણીની ષષ્ઠીપૂર્તિ નિમિત્તે રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિ દ્વારા યોજાયેલ વિશ્વબંધુ મહા રક્તદાન મહોત્સવમાં રેકોર્ડબ્રેક રક્તદાન કરીને કાર્યક્રમને અપ્રતિમ સફળતા આપવા બદલ મુકેશ દોશી અને ડી.વી. મહેતાની આગેવાનીમાં રાજકોટ સર્વધર્મ સમભાવ સમિતિના નેજા હેઠળ ૪૮થી વધુ જ્ઞાતીઓ અને ૭૦ થી વધુ સંસ્થાઓ, બલ્ડ બેંકો, સ્વયં સેવકો અને રક્તદાતાઓ દ્વારા આ મહોત્સવને અભુતપૂર્વક સફળતા અપાવા બદલ તમામ લોકોને બિરદાવીને તેમનો આભાર વ્યક્ત કરે છે. મુકેશ દોશી, ડી. વી. મહેતા મૌલેશ ઉકાણી પરિવારે આયોજક સમિતિ દ્વારા આ મહોત્સવને પોતાના અખબારો અને ચેનલનાં માધ્યમથી લોકો સુધી પહોંચાડવા બદલ તમામ મીડિયાકર્મીઓનો આભાર વ્યકત કરવામાં આવે છે.

રક્તદાન મહોત્સવમાં કડવા પાટીદાર સમાજ, સમર્પણ ચેરીટેબલ, ટ્રસ્ટ દીકરાનું ઘર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, મેટોડા GIDC, આજી GIDC, શાપર વેરાવળ GIDC, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, રાજકોટ ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગાર્ડી વિદ્યાપીઠ, આત્મીય યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, આર.કે યુનિવર્સિટી, વિવેકાનંદ યુથ ક્લબ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, સમસ્ત મોઢ વાણિક સમાજ, સમસ્ત જૈન સમાજ, લોહાણા યુવક મંડળ, સમસ્ત બ્રહ્મ સમાજ, સૌરકર્મ સમાજ, રાજકોટ સમાજ, વાત્સલ્ય ટ્રસ્ટ, ગીતાંજલી કોલેજ, ભાલોડીયા કોલેજ, હરીવંદના કોલેજ, સૌ. યુનિ., એનિમલ હેલ્પલાઇન, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો, સમસ્ત સોની સમાજ, વી.વાય.ઓ, યુનાઇટેડ કેર, નાઈસ એન્ડ ન્યુ, KPS ક્લબ, ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ, પંચનાથ હોસ્પિટલ, કણસાગરા મહિલા કોલેજ, પુરુષાર્થ યુવક મંડળ, રાજકોટ પેટ્રોલ પંપ એસો., સમસ્ત આહિર સમાજ, ગાધીયા ફિનસર્વ, રાજકોટ બિલ્ડર્સ એસો., ઇન્ડિયન મેડિકલ એસો. રાજકોટ, સરગમ ક્લબ રાજકોટ, વાત્સલ્ય ટ્રસ્ટ-રાજકોટ, ઉમિયા મહિલા સંગઠન, ઉમિયા યુવા ફાઉન્ડેશન, ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો, દાઉદી વ્હોરા સમાજ, પી. ડી. માલવીયા કોલેજ, સર્વોદય એજ્યુકેશન નેટવર્ક, સમસ્ત સિંધી સમાજ, ઉમિયા પદયાત્રીક પરિવાર રાજકોટ, ઉમિયા ધામ સીદસર, UV ક્લબ, રાજકોટ ડ્રગ મેન્યુફેક્ચર એસો., બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સીટી પોલીસ જેવા અનેક સમાજ અને સામાજિક, શૈક્ષણિક, ઔદ્યોગિક, સાંસ્કૃતિક ક્ષેત્રની નામાંકિત સંસ્થાઓ જોડાઈ હતી.

આયોજક સમિતિ દ્વારા રાજકોટ વોલિયન્ટરી બેલ્ડ બેન્ક, રાજકોટ સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્ક, ફિલ્ડ માર્શલ બ્લડ બેન્ક, નાથાણી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલિયન્ટરી બ્લડ બેન્ક અને રેડક્રોસ બ્લડ બેન્ક સહિતની તમામ બ્લડ બેંકોનો, નર્સીંગ સ્ટાફ તેમજ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ આયુર્વેદ તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ વોલિએન્ટર્સ તરીકે સેવા આપી હતી.

રાજકોટ સર્વધર્મ સમભાવ કમિતિના સભ્યો મનીષ માદેકા, મુકેશ શેઠ, પરાક્રમસિંહ જાડેજા, ડો. ગીરીશ ભીમાણી, જગદીશ કોટડીયા, ભરત ગજીપરા, જયેશ પટેલ, જીતુ ચંદારાણા, ગુણવંતભાઈ ડેલાવાળા, હરીશ લાખાણી, ડો. પારસ શાહ, અમૃત ગઢીયા, જતીન ભરાડ, ડેનીશ પટેલ, કિરીટ આદરોજા, નરેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્ર પાચાણી, સર્વાનંદ સોનવાણી, પ્રભુદાસ પારેખ, ઘનશ્યામ હેરભા, બાકીર ગાંધી અને યુસુફ માકડાએ આ મહોત્સવને સફળ બનાવવા જે જહેમત ઉઠાવી હતી.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ

ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
World: 'કામ છોડો, લગ્ન કરો, બાળકો પેદા કરો' આ દેશના સરકારનો આદેશ
આંતરરાષ્ટ્રીય

World: 'કામ છોડો, લગ્ન કરો, બાળકો પેદા કરો' આ દેશના સરકારનો આદેશ

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 5 days ago
BCCIએ ભારત-ન્યુઝીલેન્ડ સિરીઝના શેડ્યુલની કરી જાહેરાત, જાણો ક્યાં રમાશે મેચ?
Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
SA vs AUS WTC Final: ભારતમાં કેટલા વાગ્યે શરૂ થશે મેચ?
Shikhar Dhawanની લવ સ્ટોરી કેવી રીતે થઈ શરૂ? ક્રિકેટરે કર્યો ખુલાસો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?