By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    56 minutes ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    2 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    3 hours ago
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    4 hours ago
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Accident: ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં મોટો માર્ગ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Accident: ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં મોટો માર્ગ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

Last updated: 2025/06/01 at 11:01 PM
2 weeks ago
Share
Accident: ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં મોટો માર્ગ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત
SHARE

ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં એક ગોઝરો રોડ અકસ્માત સર્જાયો છે. લગ્નમાં જઈ રહેલી એક પીકઅપ ગાડી સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને લગભગ 6 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

પિકઅપ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે પિકઅપ ગાડી અથડાઈ

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે અને સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી દીધી છે. ચિત્રકૂટના ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઈવે પર રેપુરાના ભરવારાની પાસે પિકઅપ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે પિકઅપ ગાડી અથડાઈ હતી. જેમાં 5 લોકોએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘાયલ થયેલા લોકોની સારવાર હાલમાં ચાલી રહી છે.

લગ્નમાં જઈ રહ્યા હતા કલાકારો

મઉ તાલુકા વિસ્તારના બલ્હોરા ગામના નિવાસી ચંદ્ર બાબૂના પુત્ર મુન્નાની જાન કાલિંઝર જવાની હતી, તે દરમિયાન હાઈવે પર આ દુર્ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. લગ્નમાં શરણાઈ વગાડવા જઈ રહેલા કલાકારોનું રસ્તામાં જ મોત થયું છે. 

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
સ્પોર્ટ્સ

WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર

By 4 days ago
Business:2026માં મોંઘવારીના નવા માપદંડો માટે 12 મોટાં શહેરોની પસંદગી
Business:સેન્સેક્સમાં ચાર દિવસની તેજીનું ધોવાણ : શેરબજાર ફ્લેટ બંધ થયું
Steve Smithએ તોડ્યો 99 વર્ષ જુનો રેકોર્ડ, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ
Iran Attacks Israel: ઈઝરાયલના હુમલા બાદ ઈરાને આપ્યો વળતો જવાબ, કર્યો હુમલો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?