By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    37 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    2 hours ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    3 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    4 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: બ્રેકફાસ્ટમાં બનાવો રવાની આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી, નહીં ભૂલાય સ્વાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ફૂડ

બ્રેકફાસ્ટમાં બનાવો રવાની આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી, નહીં ભૂલાય સ્વાદ

agragujaratnews
Last updated: 2023/10/03 at 1:25 PM
2 years ago
Share
બ્રેકફાસ્ટમાં બનાવો રવાની આ હેલ્ધી અને ટેસ્ટી વાનગી, નહીં ભૂલાય સ્વાદ
SHARE

  • રવાને દહીંમાં પલાળીને કરો બેટર તૈયાર
  • બજારમાંથી ખીરું લાવવાની નહીં રહે ઝંઝટ
  • ડુંગળી, ટામેટા, કોથમીરથી બનેલા ઉત્તપમ રહેશે બેસ્ટ

કહેવાય છે કે હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ દિવસની સારી શરૂઆત માટે જરૂરી છે. જો તમે પણ સવારમાં હેલ્ધી બ્રેકફાસ્ટ કરો છો તો આખા દિવસ માટે તમારી એનર્જી બની રહે છે. બ્રેકફાસ્ટમાં તમે ગરમાગરમ અને એકલ દોકલ વાનગીઓ ટ્રાય કરી શકો છો. આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટા મીની રવા ઉત્તપમ. આ ઉત્તપમ બનાવવા માટે તમારે ખીરું લાવવાની ઝંઝટ રહેશે નહીં. તમે ઘરે જ અડધો કલાકમાં તેને તૈયાર કરી શકશો. તો જાણો કઈ સામગ્રીની મદદથી તમે હેલ્ધી નાસ્તો તૈયાર કરી શકો છો. જાણી લો સરળ રેસિપિ અને બનાવો ઘરે. બાળકોને આ પ્રકારના બ્રેકફાસ્ટ વધારે પસંદ આવે છે. તો કરી લો તૈયારી.

સામગ્રી

-1 કપ રવો

-1 કપ દહીં

-2 ટીસ્પૂન આદું છીણેલું

-2 નંગ ડુંગળી સમારેલી

-1 નંગ ટામેટું સમારેલું

-3 નંગ લીલા મરચાં સમારેલા

-1 નાની ઝૂડી કોથમીર

-2 ટીસ્પૂન તેલ

-મીઠું સ્વાદ અનુસાર

રીત

સૌપ્રથમ એક પેનમાં રવાને શેકી લો. ત્યારબાદ તેને ઠંડો થવા દો. ઠંડો થાય એટલે તેને એક બાઉલમાં લઈને તેમાં દહીં, મીઠું અને આદું નાંખીને બરાબર મિક્સ કરી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો. આ મિશ્રણને અડધો કલાક માટે ઢાંકીને મૂકી રાખો. આ દરમિયાન ડુંગળી, લીલા મરચાં, કોથમીર અને ટામેટાંને ઝીણા સમારી લો. હવે એક નોનસ્ટિક પેન ગરમ કરો. પેન ગરમ થાય એટલે તેમાં થોડું તેલ પાથરો. હવે તૈયાર કરેલા મિશ્રણને પાથરો. તેના પર તૈયાર કરેલ મિશ્રણ પાથરો. ઉત્તપમને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી શેકી લો. તૈયાર મીની ઉત્તપમને સર્વિંગ પ્લેટમાં લઈને ગરમા-ગરમ સર્વ કરો. તમે આ ઉત્તપમને નારિયેળની ચટણી, લીલી ચટણી, લસણની ચટણી અને સોસ સાથે કે પછી સાંભરની સાથે પણ સર્વ કરી શકો છો. 

You Might Also Like

Homemade Butter Recipe: દૂધની મદદથી આ રીતે ઘરે જ બનાવો ઓર્ગેનિક બટર

Surti Ghari: આજે બનાવીએ સ્વાદિષ્ટ સુરતી ઘારી, ખાનારાની જીભને લાગશે ચટાકો

Diwali: કાજુને આપો ચટપટો ટચ, રોસ્ટેડ ફુદીના કાજુ ઘરે જ બનાવો

Diwali 2024: દિવાળીમાં પુરી તો બહુ બનાવી, હવે ઘરે બનાવો મેથીની મઠરી

શિયાળામાં દાઢે વળગશે મૂળાના ગરમાગરમ પરાઠાનો સ્વાદ, જાણો સિમ્પલ-ટેસ્ટી રેસિપિ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?
આંતરરાષ્ટ્રીય

Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 1 day ago
પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા
Elon Musk Trump fight: મે મર્યાદા ઓળંગી..ટ્રમ્પ વિશે પોસ્ટ કરીને પસ્તાયા મસ્ક
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
Health: આયર્નની ઊણપ થશે દૂર, શરીરને મળશે તાકાત, આ ડ્રાયફ્રૂટ છે પાવરફુલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?