By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી

Editor
Last updated: 2026/01/28 at 4:13 PM
2 months ago
Share
મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી
SHARE

મનપાની બેદરકારી! ઇલેકટ્રીક સિટી બસમાં હેન્ડબ્રેક લગાવ્યા બાદ પણ ચાલતી જ રહી

 મેન્ટેનન્સના અભાવે ૧૦૦ જેટલી સિટી બસમાં ખામી હોવાની રાવ : અટલ ડેપોમાં સબમર્શિબલ પંપ બંધ, સેન્સર ખરાબ, ૮ના બદલે ડ્રાઇવરોને ૧૬ કલાક કરાવાતુ કામ : ફરિયાદ કરવા છતાં તંત્રના આંખ આડા કાન

 

અગ્ર ગુજરાત, રાજકોટ

શહેરીજનોની સગવડતા માટે શરૂ કરવામાં આવેલી સિટી બસો લોકો માટે જીવલેણ સાબિત થઇ રહી છે. છાશવારે અકસ્માત સર્જાય રહ્યાં છે. ત્યારે વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં અટલ ડેપોની ઇ-૬૭ નંબરની ઇલેકટ્રીક બસમાં હેન્ડબ્રેક માર્યા બાદ પણ બસ ચાલતી હોવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

આ અંગે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીએ જૂનો વીડિયો હોવાનું કહીને વાત ઉડાવી દેવામાં આવી હતી. પરંતુ બસના ડ્રાઇવરે જણાવ્યું હતું કે 27 જાન્યુઆરીનો જ આ વીડિયો છે. આ ડેપોની 100 જેટલી બસનું મેન્ટેનન્સ કરવામાં આવતું નથી.

હેન્ડ બ્રેક લાગતી નથી, આગ બુઝાવવા માટેનો સબમર્સીબલ પંપ બંધ છે. સેન્સર ખરાબ છે તેમજ ડ્રાઇવરોને 8ને બદલે 16 કલાક કામ કરાવવામાં આવે છે. ડેપો મેનેજર વિક્રમ ડાંગર ભાજપનો માણસ હોવાથી ગંભીર ક્ષતિઓ હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો થયા છે.

ડ્રાઈવરે જણાવ્યું હતું કે, અટલ ડેપોની E 67 નંબરની ઇલેક્ટ્રીક સિટી બસનો જ વિડિયો છે. જેમાં બસને હેન્ડબ્રેક મારવામાં આવી છે પરંતુ તેમ છતાં પણ બસ ચાલુ જ રહે છે. બસ ઊભી રાખવી હોય તો હેન્ડ બ્રેક મારી એટલે ઉભી રહી જાય પરંતુ આ બસ હેન્ડ બ્રેક માર્યા બાદ પણ ઉભી રહેતી નથી જેને લીધે ગંભીર અકસ્માત થવાની ભીતિ છે કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ જાળવવામાં આવતું નથી. ઘણા બધા સેન્સર પણ કામ કરતા નથી. જેથી કોઈપણ પ્રકારનો અકસ્માત થાય તો ડ્રાઇવરની જવાબદારી બને છે તો આમાં બસમાં ફોલ્ટ હોય તો ડ્રાઇવર શું કરે.

તેમણે જણાવ્યું કે, અહીં અટલ ડેપોમાં મેન્ટેનન્સનો સ્ટાફ નથી. આગ બુઝાવવા માટેનો સબમર્સીબલ પંપ પણ બંધ છે. જેથી આગ લાગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. અહીં 100 જેટલી બસો ડેપોમાં હોય છે પરંતુ આગ લાગે તો તેને બુઝાવવા માટેની કોઈ વ્યવસ્થા નથી.બેટરી અને સેન્સરની સમસ્યા છે. જેને લીધે કોઈ મુસાફરનો હાથ કે પગ ફસાઈ જવાની પણ દુર્ઘટના સર્જાઇ શકે છે. રાજકોટ રાજપથ લિમિટેડ હેઠળ આવતી સિટી બસની વિશ્વમ એજન્સી છે. અટલ સરોવરના ડેપો મેનેજર વિક્રમ ડાંગર છે જેની હેઠળ આ બધુ આવે છે. આમ છતાં પણ બસોનું યોગ્ય મેન્ટેનન્સ જાળવવામાં ન આવતા મુસાફરો અને ડ્રાઇવર માટે ગંભીર ખતરો છે. આ ઉપરાંત અહીં ડ્રાઇવરોને 8ને બદલે 16 કલાકની ડ્યુટી આપવામાં આવે છે.

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
અમરેલી

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

Editor By Editor 7 days ago
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?