By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટના લોકમેળામાં બન્યા અનેક ‘ફાયર ડોમ’
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટના લોકમેળામાં બન્યા અનેક ‘ફાયર ડોમ’

agragujaratnews
Last updated: 2024/08/22 at 7:42 PM
2 years ago
Share
રાજકોટના લોકમેળામાં બન્યા અનેક ‘ફાયર ડોમ’
SHARE

આગની એક ચીંગારીથી ડોમ અગનગોળો બને તેવા પ્લાસ્ટિક-પીવીસી અને કાપડનો ડોમમાં જોખમી ઉપયોગ

‘પાડા ઉપર પાણી રેડવામા આવે તો પણ તેને કંઇ ફેર ન પડે!’ આ કહેવત શબ્દ:સહ રાજકોટના પ્રશાસનને લાગુ પડે છે. ૨૮ માનવજીંદગીને ભરખી જનાર ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ બન્યો આમછતા જ્યા સેંકડો લોકો એકઠાં થવાના છે એવા રેસકોર્સના લોકમેળામાં અક્ષમ્ય નહીં પણ અત્યંત ગુનાહીત કહી શકાય તેવી ગંભીર બેદરકારી રાખવામા આવી છે. મેળામાં અસંખ્ય ડોમ ઉભા કરવામા આવ્યા છે. આ ડોમમાં એવુ મટીરીયલ્સ વાપરવામા આવ્યુ છે કે શોર્ટ સર્કિટ અથવા તો આગની એક ચીંગારી લાગે તો પણ અગનગોળો બની જાય. ‘અગ્ર ગુજરાત’ની ટીમે આજે મેળાની તૈયારી માટે રૂબરૂ પડતાળ પાડી હતી. ડોમમાં વપરાયેલા મટીરીયલ્સની પણ ચકાસણી કરી ત્યારે જીવ થંભાવી દે તેવી આ બેદરકારી સામે આવી હતી. ન કરે નારાયણ અને જો આગની એક દૂઘર્ટના બને તો ટીઆરપી કાંડથી પણ મોટી જાનહાની થઇ શકે છે તેમા શંકાને કોઇ સ્થાન નથી. ત્રણ બાજુથી પેક હોય તેવા આ ડોમમાં જ સૌથી વધુ આ બેદરકારી દાખવવામા આવી છે. ભગવાન ન કરે અને જો આગની કોઇ દૂઘર્ટના બને અને એ સમયે ડોમમાં લોકોની હાજરી હોય તો જે રીતે ટીઆરપી ગેમ ઝોનમાં થયુ તેમ ધક્કામુક્કીમાં જ આગની અંદર હોમાય જાય એવી બેદરકારી સાથે ડોમ ઉભા કરવામા આવ્યા છે.

સેકન્ડભરમાં જ ડોમ ભળભળ સળગી ઉઠે એવા પ્લાસ્ટિક અને સિન્થેટિક કાપડનો ઉપયોગ

સ્થાનિક પ્રશાસને અગાઉ એવી જાહેરાત કરી હતી કે, મેળામાં સ્ટોલથી માંડી જે કંઇ વિભાગ બનાવવામા આવશે એ અગ્નિપ્રુફ હશે. પરંતુ જમીન પરની હકિકત કંઇક અલગ જ નીકળી. નાના ડોમથી લઇને એકસાથે ૨૦૦થી 3૦૦ લોકો સમાય શકે તેવા તોતીંગ ડોમમાં આગનું એક તણખુ લાગે તો પણ સેકન્ડભરમાં ભળભળ સળગી ઉઠે તેવા પ્લાસ્ટિક અને સિન્થેટિક કાપડનો જ ઉપયોગ કરવામા આવ્યો છે.

જુઓ આ એ લાકડાના ટેકા છે જેના પર મોતના માચડા ઉભા છે

PDW તમામ સ્તરે ટેકનીકલ ચકાસણી કરી એ જરૂરી

મેળામાં ગગનચુંબી ફજતફાડકા ઉભા થઇ ગયા છે. તેમા ટ્રોલ પણ ફીટ થઇ ગઇ છે. એકસાથે મોટી સંખ્યામાં લોકો ફજતફાડકામાં બેસવાના ત્યારે લાકડાના ટેકા પર ઉભેલી આવી રાઇડસ જીક જીલશે કે કેમ? યાંત્રિક સલામતી સમિત અને પીડબલ્યુ ટી સલામતીની ચકાસણી કરવાના છે ત્યારે આ બાબત ખાસ ધ્યાનમાં રાખે એ જરૂરી છે. લાકડાના ટેકા પર ઉભી થયેલી રાઇડસની સલામતીની ચકાસણી ટેકનીકલ રીતે થાય એ જરૂરી

ડોમમાં તમામ પ્રકારની ફાયર સેફ્ટી જરૂરી

પ્લાસ્ટિક, પીવીસી અને સિન્થેટિક કાપડ સાથે બનેલા તોતીંગ ડોમમાં હાલની સ્થિતિએ તો કોઇ ફાયર સેફ્ટીના સાધનો દેખાયા ન હતા. પરંતુ મેળો ચાલુ થાય એ પહેલા અગ્નિસમન બાટલા સહિત તમામ પ્રકારના ફાયરના સાધનો અને સેફ્ટી ફીટ કરી નાખવામા આવે જરૂરી છે.

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 1 day ago
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?