By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    22 minutes ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    1 hour ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    2 hours ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    3 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત

Last updated: 2025/06/08 at 11:00 PM
18 hours ago
Share
Masoorie હરિદ્વાર નૈનીતાલના રસ્તે ટ્રાફિકજામ, વૃદ્ધનું મોત
SHARE

ઉત્તરાખંડમાં ખાસ કરીને મસૂરી હરિદ્વાર અને નૈનીતાલના રસ્તે ભારે ટ્રાફિકજામની સ્થિતિ બે દિવસમાં સર્જાઇ હતી. ખાસ કરીને મસૂરીમાં પ્રવાસીઓ વધી જતાં આવી સ્થિતિ સર્જાઇ હતી. કેટલાય કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. રવિવારે ટ્રાફિકજામ વચ્ચે સારવાર ન મળતાં એક વૃદ્ધનું મોત થયું હતું.

મેદાની વિસ્તારોમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે લોકો પહાડી વિસ્તારોમાં ફરવા આવી રહ્યા છે. સપ્તાહના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતાં ભારે ભીડ થઈ હતી. અમુક મિનિટોમાં પહોંચવાના બદલે અમુક કલાકો સુધી વાહનોમાં બેઠા રહ્યા બાદ માંડ વાહનો પસાર થતાં હતા.

આ વિસ્તારોમાં લોકો ફસાયા

મસૂરીમાં લાયબ્રેરી, દહેરાદૂન રોડ, પીકચર પેલેસ રોડ, અકાદમી માર્ગ, માલ રોડ, મોતીલાલ નેહરુ માર્ગ અને સ્થાનિક વિસ્તારોમાં ટ્રાફિક થયો હતો. સ્થાનિક રહીશોને પણ પરેશાની થઈ હતી.

જામના કારણે ઈલાજ ન મળતાં મોત

62 વર્ષના કમલ કિશોર તેમના સંબંધીઓ સાથે મસૂરી ફરવા આવ્યા હતા. જામમાં ફસાયા બાદ તેમને સારવાર ન મળતાં મૃત્યુ થયું હતું. તેમની તબિયત અચાનક ખરાબ થયા બાદ ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જમા આવી રહ્યા હતા પણ ટ્રાફિકજામમાં ફસાઈ જતાં સારવાર મળી શકી ન હતી.

સાઈડ પાર્કિંગના લીધે ઉભી થઈ પરેશાની

મસૂરી હોટેલ એસોસિયશનના અધ્યક્ષ સંજય અગ્રવાલે મધ્યમોને કહ્યું હતું કે, મસૂરીમાં સાઈડ પાર્કિંગ હોવાના લીધી સમસ્યા સર્જાઇ છે. મોટી સંખ્યામાં લોકો આવતા જામ સર્જાયો છે. હાઇવેથી માંડીને શહેર સુધી કેટલાય કિલોમીટર સુધી જામ છે.

You Might Also Like

Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે

OPEC: ભારતને રોજ કેટલું કાચું તેલ આપે છે ? જાણો આંકડા

Cauvery Calling abhiyan: નદીને જીવંત કરવા જાણો કેટલા કરોડ રોપા લગાવ્યા

Train: શ્રીનગરથી વૈષ્ણોદેવીની સફરમાં હવે અડધો સમય લાગશે

Indian Astronaut શુભાંશુ શુક્લાના સ્પેસ સ્ટેશન માટેનું લોન્ચિંગ સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Virat Kohliએ ફાઈનલમાં રચ્યો ઈતિહાસ, શિખર ધવનને છોડ્યો પાછળ
સ્પોર્ટ્સ

Virat Kohliએ ફાઈનલમાં રચ્યો ઈતિહાસ, શિખર ધવનને છોડ્યો પાછળ

By 6 days ago
Ram Mandir પ્રાણ-પ્રતિષ્ઠામાં CM યોગી હશે મુખ્ય મહેમાન, કેટલી મૂર્તિઓ થશે સ્થાપિત?
IPL 2025ની ફાઈનલ નહીં રમે યુઝવેન્દ્ર ચહલ? સામે આવ્યું મોટું કારણ
Rinku singh અને પ્રિયા સરોજની આજે સગાઇ,અખિલેશ યાદવ સહિત 300 VIP મહેમાન
Tariff: ભારતનું સ્પષ્ટ વલણ, જો અમેરિકા પોતાનો ટેરિફ નહી હટાવે તો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?