By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: શિક્ષણ વિભાગના કલાસ-૨ના ૨૦૦ અધિકારીની સામુહિક બદલી, વર્ગ-3ના ૧૯૬ને બઢતી અપાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

શિક્ષણ વિભાગના કલાસ-૨ના ૨૦૦ અધિકારીની સામુહિક બદલી, વર્ગ-3ના ૧૯૬ને બઢતી અપાઇ

Editor
Last updated: 2025/12/27 at 4:56 PM
3 months ago
Share
શિક્ષણ વિભાગના કલાસ-૨ના ૨૦૦ અધિકારીની સામુહિક બદલી, વર્ગ-3ના ૧૯૬ને બઢતી અપાઇ
SHARE

ગુજરાત શિક્ષણ વિભાગમાં બદલીઓનો દોર ચાલુ થયો છે. શિક્ષણ વિભાગે મોટા પાયે વહીવટી ફેરફાર કરતા 200 જેટલા ક્લાસ-2 અધિકારીઓની બદલીઓના આદેશ જાહેર કર્યા છે. આ બદલીઓમાં શિક્ષણ નિરીક્ષકો, આચાર્યો તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) કચેરીના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ બદલી પછી સરકારે તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાની પણ વાત કરી છે. જેથી તમામ ક્લાસ-2 અધિકારીઓને નિયત જગ્યા ઉપર ઝડપી જોડાઇ જવું પડશે. ઉપરાંત વર્ગ-3ના ૧૯૬ મદદનીશ શિક્ષકોને પ્રમોશન આપવામાં આવ્યું છે.

આ બદલીઓ જાહેર હિતમાં તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવી છે. શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ સામૂહિક બદલીઓથી શિક્ષણ વ્યવસ્થામાં વધુ કાર્યક્ષમતા આવશે અને વહીવટી કામગીરી વધુ સરળ બનશે. DEO કચેરીઓમાં શિક્ષણ નિરીક્ષકોની સામૂહિક બદલીઓના આદેશ પણ બહાર પાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત, તાજેતરમાં રાજ્ય સરકારે IAS અધિકારીઓની પણ મોટી સંખ્યામાં બદલીઓ કરી છે, જેમાં શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના અગ્ર સચિવ તરીકે મિલિંદ તોરવણેની નિમણૂક કરવામાં આવી છે, જે શિક્ષણ વ્યવસ્થામાં નવા સુધારા લાવશે. જણાવી દઈએ કે, મિલિંદ તોરવણે (IAS 2000)ને પંચાયત અને ગ્રામીણ વિકાસમાંથી બદલી કરી શિક્ષણ વિભાગ(પ્રાથમિક અને માધ્યમિક)ના પ્રિન્સિપલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે. બે દિવસ પહેલા જ તેમણે નવા પદની જવાબદારી આપવામાં આવી છે. તેવામાં શિક્ષણ વિભાગના ક્લાસ ટૂ અધિકારીઓના બદલીના ગંજીપા ચિપાઈ ગયા છે.

આ બદલીઓને લઈને શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે, આ બદલી સંપૂર્ણપણે વહીવટી હિત અને શૈક્ષણિક વ્યવસ્થાના મજબૂતીકરણ માટે કરવામાં આવી છે. આ બદલીઓથી શિક્ષકો અને અધિકારીઓમાં નવો ઉત્સાહ આવશે. શિક્ષણની ગુણવત્તામાં વધારો થશે તેવી અપેક્ષા દાખવવામાં આવી રહી છે. શિક્ષણ વિભાગના આ આદેશો તાત્કાલિક અમલમાં મૂકવાના છે, જેથી અધિકારીઓને નવી જગ્યાએ જલ્દી જોડાવું પડશે.

૯૯૦૬ શિક્ષકોએ જિલ્લા આંતરીક બદલી માટે અરજી કરી

રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની સિનિયોરીટીના આધારે આંતરિક બદલીઓ થશે. આ માટે સમગ્ર રાજ્યમાંથી 9906 શિક્ષકોએ બદલી માટે અરજી કરી છે. આંતરિક બદલી કેમ્પમાં ભાગ લેનારા શિક્ષકોને 1 જાન્યુઆરી, 2026ના રોજ ઓર્ડર ઈશ્યૂ કરવામાં આવશે. આંતરિક બદલી કેમ્પની અરજીમાં સુધારો કરવા માટે શિક્ષકોને તક આપવામાં આવી છે. જે અનુસાર 26 ડિસેમ્બરના રોજ સુધારાની મુદત પૂર્ણ થઇ હતા. આંતરિક બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લાફેર બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

 

You Might Also Like

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો

હોટેલ-રેસ્ટોરાંને તાત્કાલિક PNG કનેક્શન

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું

 રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
ગીર સોમનાથ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

Editor By Editor 1 day ago
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?