By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Mata Vaishno Devi Temple: માતાના દર્શને જતાં પહેલા શ્રદ્ધાળુઓ ધ્યાન આપો, નવા વર્ષે બદલાશે યાત્રાના નિયમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Mata Vaishno Devi Temple: માતાના દર્શને જતાં પહેલા શ્રદ્ધાળુઓ ધ્યાન આપો, નવા વર્ષે બદલાશે યાત્રાના નિયમ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/24 at 10:59 AM
3 months ago
Share
Mata Vaishno Devi Temple: માતાના દર્શને જતાં પહેલા શ્રદ્ધાળુઓ ધ્યાન આપો, નવા વર્ષે બદલાશે યાત્રાના નિયમ
SHARE

Contents
દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં લાખો ભક્તો કટરા બેઝ કેમ્પ પર પહોંચે છે.યાત્રા શરૂ કરવા અને પૂર્ણ કરવા માટે ચોક્કસ સમય મર્યાદા

જો તમે માતા વૈષ્ણો દેવી મંદિર કટરા, જમ્મુ-કાશ્મીરની યાત્રા માટે નવા વર્ષમાં જવાનો પ્લાન બનાવી રહ્યા હો, તો આ વખતે યાત્રાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, જે દરેક શ્રદ્ધાળુએ જાણવું જરૂરી છે. માતાજીના દર્શને જતા પહેલા એક વખત જરૂરથી વાંચો.

દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં લાખો ભક્તો કટરા બેઝ કેમ્પ પર પહોંચે છે.

દર વર્ષે નવા વર્ષની શરૂઆતમાં લાખો ભક્તો કટરા બેઝ કેમ્પ પર પહોંચે છે. ભારે ભીડને કારણે ટ્રેક પર સુરક્ષા, ભીડ વ્યવસ્થાપન અને ઇમરજન્સી સેવાઓમાં મુશ્કેલીઓ ઊભી થતી હતી. આને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડ દ્વારા યાત્રાને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ બનાવવા નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

યાત્રા શરૂ કરવા અને પૂર્ણ કરવા માટે ચોક્કસ સમય મર્યાદા

આ ફેરફારોમાં સૌથી મોટો બદલાવ RFID યાત્રા કાર્ડ સાથે જોડાયેલો છે. હવે RFID કાર્ડ મળ્યા પછી યાત્રા શરૂ કરવા અને પૂર્ણ કરવા માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

નવા નિયમો અનુસાર:

RFID કાર્ડ મળ્યા પછી 10 કલાકની અંદર યાત્રા શરૂ કરવી ફરજિયાત છે. એટલે કે ભક્તોએ મોડું કર્યા વગર ચઢાણ શરૂ કરવું પડશે. દર્શન કર્યા બાદ 24 કલાકની અંદર કટરા બેઝ કેમ્પ પર પરત ફરવું અનિવાર્ય છે. લાંબા સમય સુધી ભવન કે આસપાસ રોકાવાની મંજૂરી હવે નહીં મળે, જેથી ટ્રેક પર ભીડ નિયંત્રણમાં રહે.

આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ યાત્રાને સુરક્ષિત, વ્યવસ્થિત અને સુખદ બનાવવાનો છે. નિયમો લાગુ થયા બાદ ટ્રેક પર જામ, અકસ્માતનો ખતરો અને ઇમરજન્સી સમયે રાહત સેવાઓ પહોંચવામાં થતો વિલંબ ઘટાડવાની આશા છે.

ભક્તો પદયાત્રા, બેટરી કાર, હેલિકોપ્ટર અથવા ઘોડા-પિઠ્ઠુ સેવાથી યાત્રા કરે, તમામ પર આ સમય મર્યાદા સમાન રીતે લાગુ પડશે.

કટરાથી માતા વૈષ્ણો દેવી ભવન સુધીનું અંતર આશરે 13 કિલોમીટર છે. સામાન્ય રીતે પગપાળા ચઢાણમાં 6થી 8 કલાક અને ઉતરવામાં પણ એટલો જ સમય લાગે છે. અગાઉ યાત્રા શરૂ કે પૂર્ણ કરવા માટે કડક સમય મર્યાદા ન હતી, પરંતુ હવે નવા નિયમો ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યા છે.

યાત્રા શરૂ કરતા પહેલા આ નવા નિયમો ધ્યાનમાં રાખશો, જેથી તમારી યાત્રા નિર્વિઘ્ન, સુરક્ષિત અને આનંદદાયક બની રહે.  

આ પણ વાંચો: Bangladeshની ધરતી પર આવેલા 7 શક્તિપીઠ જાણીલો મહિમા

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજકોટ

 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી

Editor By Editor 4 days ago
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?