By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરાના મયંક તિવારીને PMOના ઓફિસર તરીકે ઓળખણ આપવી ભારે પડી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વડોદરાના મયંક તિવારીને PMOના ઓફિસર તરીકે ઓળખણ આપવી ભારે પડી

agragujaratnews
Last updated: 2023/10/18 at 10:08 AM
2 years ago
Share
વડોદરાના મયંક તિવારીને PMOના ઓફિસર તરીકે ઓળખણ આપવી ભારે પડી
SHARE

  • PMOના નામે ડોક્ટરને રૂ.16 કરોડનું લેણું ભૂલી જવા ધમકાવ્યા
  • ચેન્નઈની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટરને આપી હતી ધમકી
  • ઈન્દોરમાં હોસ્પિટલ બનાવવાના નામે પડાવ્યા રૂ.16 કરોડ

વડોદરાના મયંક તિવારી સામે CBIએ વધુ એક ગુનો નોંધ્યો છે. જેમાં મયંક તિવારી PMOના ઓફિસર તરીકે ઓળખણ આપતો હતો. PMOના નામે ડોક્ટરને રૂપિયા 16 કરોડનું લેણું ભૂલી જવા ધમકાવ્યા હતા. તેમજ ચેન્નઈની અગ્રવાલ હોસ્પિટલના ડોક્ટરને ધમકી આપી હતી.

ઈન્દોરમાં હોસ્પિટલ બનાવવાના નામે રૂપિયા 16 કરોડ પડાવ્યા

ઈન્દોરમાં હોસ્પિટલ બનાવવાના નામે રૂપિયા 16 કરોડ પડાવ્યા છે. જેમાં હોસ્પિટલના કરાર રદ થતા ડોક્ટરે રોકાણ પરત માગતા ધમકી આપી હતી. અગાઉ પારુલ યુનિ.માં PMO અધિકારી હોવાનો રોફ જમાવ્યો હતો. શંકા જતા વાઘોડિયા પોલીસે મયંક તિવારીની ધરપકડ કરી હતી. પીએમઓના ઓફિસરનો દાવો કરતો વધુ એક ગુજરાતી ઝડપાયો છે. જેમાં વડોદરાના મયંક તિવારી સામે પીએમઓની સૂચનાથી સીબીઆઇએ ગુનો નોધ્યો છે.

ગુજરાતમાં ફરી નકલી PMOના ઓફિસરનો પર્દાફાશ થયો

ગુજરાતમાં ફરી નકલી PMOના ઓફિસરનો પર્દાફાશ થયો છે. જેમાં PMOના ઓફિસરનો દાવો કરતો વધુ એક ગુજરાતી વડોદરામાં ફૂટી નીકળ્યો હતો. તેમાં PMOના નામે આંખના ડૉક્ટરને રૂપિયા 16 કરોડનું લેણું ભૂલી જવા ધમકાવ્યા હતા. તથા PMOની સૂચનાથી સીબીઆઈએ વડોદરાના મયંક તિવારી સામે ગુનો નોંધ્યો હતો. યુનિવર્સિટીના સંચાલકોને PMO અધિકારીના ડાયરેક્ટર તરીકે ઓળખ આપી હતી. PMOના ડાયરેકટર તરીકે ઓળખાણ આપીને ધમકી આપનાર વડોદરાના મયંક પશુરામ તિવારીની સામે દિલ્હી સીબીઆઈએ ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે. ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલને ઈન્દોરમાં આંખની હોસ્પિટલ ચાલુ કરવા માટે રોકાણ કરેલા 16.43 કરોડ રૂપિયા પરત નહીં આપવા માટે વડોદરાના મયંક તિવારીએ પીએમઓના નામે ધમકીઓ આપી હતી. જે અંગે દીલ્હી સીબીઆઈએ વડોદરામાં રહેતા મયંક તિવારી સામે ગુનો નોંધીને તપાસ ચાલુ કરી છે.

 ડો. અગ્રવાલને આંખની હોસ્પિટલનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યુ

ચેન્નાઈની અગ્રવાલ હેલ્થ કેર લીમીટેડ હોસ્પિટલના ડોકટર અગ્રવાલની ભારત અને આફિકામાં 100થી વધુ આંખની હોસ્પિટલો આવેલ છે. ડો. અગ્રવાલને આંખની હોસ્પિટલનું વિસ્તરણ કરવાનું નક્કી કર્યુ હતુ. મધ્યપ્રદેશના ઈન્દોરમાં વિનાયક નેત્રાલય ચલાવતા ડો. પ્રણયકુમાર સીંગ અને ડો. સોનું વર્મા સામે આઈ હોસ્પિટલ બનાવવા માટે નક્કી કરીને ડો. અગ્રવાલએ રૂ.16.43 કરોડ ચુકવીને કરાર કર્યા હતા. આ પછી ઈન્દોરની હોસ્પિટલમાં આવતા દર્દીઓને ડો. પ્રણયકુમાર સીંગ અને ડો. સોનું વર્મા અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરતા હતા. જેની જાણ ડો. અગ્રવાલને થતા તેમને ઈન્દોરની હોસ્પિટલના કરાર રદ કર્યા હતા અને તેમને રોકાણ કરેલા નાણાં પરત માગ્યા હતા. જો ડો.પ્રણયકુમાર અને ડો. સોનું વર્માએ આપવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ ડો. પ્રણયકુમાર અને ડો. સોનું વર્માએ ભેગા મળીને નાણાં આપવાની જગ્યાએ ડો. અગ્રવાલને પીએમઓ ઓફિસના નામે ધમકીઓ આપીને નાણાં ભૂલી જવાનું કહેવામાં આવ્યુ હતુ. ડો. અગ્રવાલને ફોન કરનાર મંયક તિવારીએ પીએમઓ ઓફિસમાં ફરજ બજાવતો હોવાનું પણ કર્યુ હતુ.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 3 days ago
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
એઇમ્સના ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પાછળ માનસિક શારીરિક ત્રાસ કારણભૂત
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?