By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોલીસ તંત્રમાં મેગા ભરતી : ૧૨૪૭૨ જગ્યા ભરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

પોલીસ તંત્રમાં મેગા ભરતી : ૧૨૪૭૨ જગ્યા ભરાશે

agragujaratnews
Last updated: 2024/03/13 at 8:51 PM
2 years ago
Share
પોલીસ તંત્રમાં મેગા ભરતી : ૧૨૪૭૨ જગ્યા ભરાશે
SHARE

૪૭૨ પીએસઆઇ ઉપરાંત કોન્સ્ટેબલ અને જેલ સીપાઇ સહિતનાની થશે ભરતી : ઓનલાઇન પ્રક્રિયા ફરજિયાત

ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં મોટાપાયે ભરતી નીકળી છે. ૪૭૨ પીએસઆઇ અને અન્ય હથિયારી તથા બીનહથિયારી ૧૨૪૭૨ પોલીસમેનની ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે. ભરતી માટેના ફોર્મ ભરવા તેમજ જરૂરી આધાર-પુરાવા ઓનલાઇન જ સબમીટ કરવાના રહેશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ભરતી અંગેની જાહેરાત પણ બહાર પાડી દીધી છે. https://ojas.gujrat.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી સ્વીકારવામા આવશે.

Contents
૪૭૨ પીએસઆઇ ઉપરાંત કોન્સ્ટેબલ અને જેલ સીપાઇ સહિતનાની થશે ભરતી : ઓનલાઇન પ્રક્રિયા ફરજિયાત472 PSI ઉપરાંત વર્ગ-3 અને જેલ ખાતાના વર્ગ-3માં આ મુજબ થશે ભરતી

રાજ્ય પોલીસ વિભાગમાં ૨૧.3 ટકા જગ્યા ખાલી છે. ૨૭ હજારથી વધુ જગ્યા ખાલી હોવાનો રિપોર્ટ સરકારે હાઇકોર્ટને આપ્યો હતો. દરમિયાન ૨૦૨3માં યોજાયેલા પોલીસ એકેડેમીના એક કાર્યક્રમમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ૨૦૨૪ના પ્રાંરભે પોલીસ ભરતી થશે તેવી જાહેરાત પણ કરી હતી. ૪૭૨ પીએસઆઇ ઉપરાંત અલગ અલગ કેટેગરીમાં બીજા ૧૨૪૭૨ પોલીસ કર્મચારીઓની ભરતીની જાહેરાત કરવામા આવી  છે.

આ સાથે ભરતી અંગેના નિયમોમાં પણ મોટાપાયે ફેરફાર કરવામા આવ્યા છે. ભરતીના નવા નિયમો પણ જાહેર કરવામા આવ્યા છે. શારીરિક અને લેખિત આ બન્ને ટેસ્ટ માટેના નવા નિયમો એટલા માટે વહેલા જાહેર કરી દેવામા આવ્યા છે કે ઉમેદવારોને અત્યારથી જ એ મુજબ તૈયાર કરવાની ખબર પડે.

દરમિયાન ગુજરાત પોલીસ ભરતી બોર્ડે આપેલી જાહેરાતમાં જણાવાયા મુજબ અલગ અલગ ૯ કેટેગરીમાં થનાર ૧૨૪૭૨ ભરતીની જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત https://ojas.gujrat.gov.in પર મુકવામા આવી છે. આ જ વેબસાઇટ પર ફરજિયાતપણે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી સાથે ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જરૂરી છે એ પણ સુચના વેબસાઇટ પર આપવામા આવી છે. ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન જ સબમીટ કરવાની રહેશે. ઉમેદવારે ઓનલાઇન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગત શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ધ્યાનથી વાંચીને બાદમાં અરજી કરે. ઓનલાઇન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખવી. ભરતી પ્રક્રિયા વખતે સાથે રાખવાની રહેશે.

472 PSI ઉપરાંત વર્ગ-3 અને જેલ ખાતાના વર્ગ-3માં આ મુજબ થશે ભરતી

કેટેગરી – ભરતીની જગ્યા

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર(પુરુષ) – 3૧૬

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર(મહિલા) – ૧૫૬

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(પુરુષ) – ૪૪૨૨

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(મહિલા) – ૨૧૭૮

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(પુરુષ) – ૨૨૧૨

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(મહિલા) – ૧૦૯૦

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(એ.આર.પી.એફ.)(પુરુષ) – ૧૦૦૦

જેલ સિપાઇ(પુરુષ) – ૧૦૧3

જેલ સિપાઇ(મહિલા) – ૮૫

કુલ – ૧૨૪૭૨

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
ગુજરાત

દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ

Editor By Editor 4 days ago
 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?