By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    5 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય
    39 minutes ago
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ
    2 hours ago
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?
    3 hours ago
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    4 hours ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Michael Clarkeએ આ ભારતીય ખેલાડી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Michael Clarkeએ આ ભારતીય ખેલાડી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Last updated: 2025/06/07 at 5:43 PM
2 days ago
Share
Michael Clarkeએ આ ભારતીય ખેલાડી વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
SHARE

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હાલ ઈંગ્લેન્ડ પ્રવાસે છે. IPLની ભવ્ય સફળતા બાદ ક્રિકેટ ચાહકોને IPLમાં સ્ફોટક બેટિંગ કરનારા ખેલાડીઓ પાસે ઈંગ્લેન્ડમાં ખુબજ સારા પ્રદર્શનની આશા હોય એ બિલકુલ સ્વભાવિક વાત છે. એવામાં ઓસ્ટ્રેલિયાના એક મહાન ખેલાડીએ પણ ભારતીય યુવા ખેલાડી અંગે સારી રમતની અપેક્ષા રાખતા એક મોટું નિવેદન આપ્યું છે.

ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડની ધરતી પર 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવા માટે પહોંચી ચૂકી છે. આવનારી 20 જૂનથી આ ટેસ્ટ શ્રેણીની શરૂઆત થવાની છે, ત્યારે ભારતીય ખેલાડીઓ આ ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા દેખાઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ ખેલાડી માઈકલ ક્લાર્કે ભારતના એક યુવા ખેલાડી અંગે એક મોટું નિવેદન આપ્યું છે. આ પહેલા પણ માઇકલ ક્લાર્ક ભારતીય ટીમે વિશે ઘણીવાર મોટા નિવેદનો આપી ચૂક્યા છે. થોડા સામે પહેલા તેમને વિરાટ અંગે પણ નિવેદન આપ્યું હતું.

શું કહ્યું માઈકલ ક્લાર્કે?

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કપ્તાન અને દિગ્ગજ ખેલાડી માઈકલ ક્લાર્કે ટીમ ઇન્ડિયાના એક યુવા ખેલાડી વિશે એક મોટું નિવેદન આપતા કહ્યું છે, કે હમણાં જ આ યુવા ખેલાડીએ ipl 2025માં પોતાની બેટિંગનો પરચો આપીને ધમાકેદાર પરફોર્મન્સથી લોકોના દિલ જીતી લીધા છે અને આ જ કારણથી ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલા ભારતીય ટીમ તેમને ટેસ્ટ ટીમમાં સ્થાન આપ્યું છે. જો આજ રીતે આ યુવા ખેલાડી ઈંગ્લેન્ડ સામે તેનું પ્રદર્શન જાળવી રાખસે તો ચોક્કસથી ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત છે.

સુદર્શન ભવિષ્યનો સુપર સ્ટાર

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી માઈકલ ક્લાર્કનું માનવું છે, કે જે રીતે સાંઈ સુદર્શને ipl 2025માં ધાકડ પર્ફોમન્સ કર્યું છે એ ઉપરથી લાગી રહ્યું છે કે આવનારી 20 જૂને શરૂ થનાર ઇન્ડિયા-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં સુદર્શને ત્રણ નંબર ઉપર બેટિંગ કરવી જોઈએ, કેમ કે અત્યારે તેમનો આત્મવિશ્વાસ આસમાને અડી રહ્યો છે. માઈકલ ક્લાર્કે વધુમાં કહ્યું કે સાઇ સુદર્શન આવનારા ભવિષ્યનો એક સુપર સ્ટાર ખેલાડી છે. આવનારા ભવિષ્યમાં તે ભારત માટે ટી20 અને વન-ડે બંનેમાં બેટિંગ કરતા દેખાઈ શકે છે.

You Might Also Like

RCB પર લાગશે પ્રતિબંધ? IPL 2026માં નહીં મળે એન્ટ્રી! જાણો સત્ય

BCCIએ અચાનક બદલ્યા ટીમ ઈન્ડિયાની બે સિરીઝના વેન્યૂ, જાણો કારણ

WTC Final મેચ ડ્રો અથવા રદ્દ થાય, તો કોણ બનશે ચેમ્પિયન?

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
IPL 2025 પૂર્ણ… શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ? જાણો ડિટેલ્સ
સ્પોર્ટ્સ

IPL 2025 પૂર્ણ… શું છે ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ? જાણો ડિટેલ્સ

By 4 days ago
Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી
YouTubeની દુનિયામાં નવો ઈતિહાસ, 400 મિલિયન સબસ્ક્રાઈબર્સ મેળવનાર પહેલા વ્યક્તિ બન્યા MrBeast
Kohliએ કહ્યું "આ જીત ખાસ છે પરંતુ…" IPL 5 લેવલ નીચે?
ટ્રમ્પ અને મસ્ક : બેઉ બળિયા બાથે વળગ્યા…. હવે શું?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?