By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Mithali Raj Birthday : એક એવું નામ જેણે મહિલા ક્રિકેટનું ચિત્ર હંમેશા માટે બદલી નાખ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

Mithali Raj Birthday : એક એવું નામ જેણે મહિલા ક્રિકેટનું ચિત્ર હંમેશા માટે બદલી નાખ્યું

AgraGujarat Rajkot
Last updated: 2025/12/04 at 6:10 AM
4 months ago
Share
Mithali Raj Birthday : એક એવું નામ જેણે મહિલા ક્રિકેટનું ચિત્ર હંમેશા માટે બદલી નાખ્યું
SHARE

Contents
મિતાલીની સફળ ક્રિકેટ કારકિર્દી દુનિયાની સૌથી મહાન બેટસમેનબાળપણમાં ક્રિકેટ જોડાયેલી હતીડાન્સનો હતો શોખ
જોધપુરમાં જન્મેલી મિતાલી રાજે (Mithali Raj)1999માં પોતાની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ (One Day International) મેચ રમી હતી. ત્યારથી તે આજ સુધી રમી રહી છે. આ સાથે જ મિલાતી રાજે સૌથી લાંબી વન-ડે કારકિર્દીનો  રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.મિતાલી રાજે હાલમાં પોતાના 23 વર્ષના કરિયરને અલવિદા કહ્યું છે. આજે એટલે કે, 3 નવેમ્બરના રોજ મિતાલી રાજ 43 વર્ષની થઈ રહી છે. ભારતમાં મહિલા ક્રિકેટનો ચેહરો બદલનારી અને મહત્વ આપવાનો ફાળો શ્રેય મિતાલી રાજને જાય છે. જાણીએ તેના જીવનના સંધર્ષની સ્ટોરી

મિતાલીની સફળ ક્રિકેટ કારકિર્દી

મિતાલી રાજે  તાપસી સાથે એક કેક પણ કાપ્યો છે. મિતાલી રાજ ટી20 ઈન્ટરનેશનલમાંથી સન્યાસ લઈ ચુકી છે. તે અત્યારે ટેસ્ટ અને વનડેમાં ભારતીય ટીમની કેપ્ટન છે. મહિલા વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મિતાલીના નામે સૌથી વધુ રન (6888) નોંધાયેલા છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ 2364 રન બનાવનારી ભારતીય મહિલા ક્રિકેટર પણ છે. દુનિયામાં માત્ર પાંચ મહિલા જ ટી20 ક્રિકેટમાં તેના કરતા વધુ રન બનાવી શકી.

<iframe id="twitter-widget-0" scrolling="no" frameborder="0" allowtransparency="true" allowfullscreen="true" class="" title="X Post" src="

” style=”position: static; visibility: visible; width: 550px; height: 899px; display: block; flex-grow: 1;” data-tweet-id=”1996051779801276439″>

દુનિયાની સૌથી મહાન બેટસમેન

વર્ષે 2017માં ભારતીય મહિલા ટીમ વનડે વર્લ્ડકપમાં ફાઈનલ સુધી પહોંચી અને તેનો સામનો ઈંગ્લેન્ડ સામે હતો. ત્યારે ચાહકોના ચહેરા પર કાંઈ એવું જોવા મળ્યું કે, પહેલા ક્યારે જોવા મળ્યુ ન હતુ, ભારતની બેટિંગ ચાલી રહી હતી અને ટીમની કેપ્ટન બાઉન્ડ્રી લાઈન પાસે બેસી પુસ્તક વાંચી રહી હતી. આ ખેલાડી કોઈ બીજી નહિ પરંતુ મિતાલી રાજ હતી.મિતાલી રાજ જે ભારતની નહિ પરંતુ દુનિયાની સૌથી મહાન બેટસમેનમાંથી એક છે.

બાળપણમાં ક્રિકેટ જોડાયેલી હતી

મિતાલી રાજ બાળપણમાં ક્રિકેટ રમતની સાથે-સાથે ભારતનાટ્યમ પણ કરતી હતી. મિતાલી રાજના પિતાએ નિર્ણય લીધો હતો કે, તેની પુત્રી ક્રિકેટર જ બનશે. તે સમયમાં ભારતમાં મહિલા ક્રિકેટરનું સ્તર ખુબ નીચે હતુ પરંતુ મિતાલીની કિસ્મત હતી તે મહિલા ક્રિકેટરે નવો રાહ ચીંધ્યો હતો.
ડાન્સનો હતો શોખ
મિતાલી રાજ બાળપણમાં ક્લાસિકલડાન્સ શીખતી હતી અને માત્ર 10 વર્ષની ઉંમરે મિતાલી ભરતનાટ્યમમાં એક્સપર્ટ થઈ ગઈ હતી. મિતાલી ક્લાસિકલ ડાન્સમાં જ પોતાની કારકિર્દી બનાવવા માગતી હતી, પરંતુ ક્રિકેટના કારણે તેનો ડાન્સ છુટી ગયો.
આ પણ  વાંચો -IND vs SA 2nd ODI : ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે ટક્કર, જાણો કોણ મારશે બાજી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
ગુજરાત

સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ

Editor By Editor 4 days ago
આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?