By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    14 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પોરબંદરથી ચોરવાડ સુધીના 40 કિમીની દરિયાઈ સુરક્ષા મજબુત કરવામાં આવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

પોરબંદરથી ચોરવાડ સુધીના 40 કિમીની દરિયાઈ સુરક્ષા મજબુત કરવામાં આવી

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:06 AM
2 years ago
Share
પોરબંદરથી ચોરવાડ સુધીના 40 કિમીની દરિયાઈ સુરક્ષા મજબુત કરવામાં આવી
SHARE

  • જૂનાગઢ પોલીસ સાથે ફીશરીજ, કોસ્ટગાર્ડ, BSF, ફોરેસ્ટના 426 અધિકારી-કર્મીઓ જોડાયા
  • જમીન માર્ગે ફૂટ પેટ્રોલિંગ, દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ અને હવાઈ માર્ગે પેરા ગ્લાઈન્ડીંગ કરાયું
  • ગેરકાયદે પ્રવુતિ અને ઘુસણખોરી અટકાવવા માટે યોજવામાં આવી મોકડ્રીલ
જૂનાગઢ જિલ્લો 40 કિલોમીટરનો વિશાળ દરિયો ધરાવે છે. આ દરિયામાર્ગે કોઈ ગેરકાયદે પ્રવુતિ અને ઘુસણખોરી અટકાવવા તેમજ દરિયાઈ સુરક્ષા વધુ મજબુત બનાવવા રેંજ આઈજી નીલેશ જાજડીયા અને એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન નીચે આજે પોલીસ વિભાગ દ્વારા મેગા કોસ્ટલ એકસરસાઈઝનું મોકડ્રીલનું આયોજન કર્યું હતું. આજે યોજાયેલીમાં મોકડ્રીલમાં કોસ્ટલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ કર્મચારીઓ તથા એસઓજી શાખા તથા બી.ડી.ડી.એસ. શાખા, એમટી શાખા ક્યુઆરટી શાખા તથા ગર્વ ટીમ, એસ.આર.ડી સભ્યો, જી.આર.ડી સભ્યો, નેવી, કસ્ટમ, કોસ્ટગાર્ડ, જી.એમ.બી, ફિસરીઝ, બીએસએફ, ફોરેસ્ટ વિભાગ વગેરે સ્ટાફ જોડાયેલ હતા. જેમાં કુલ 426 જેટલા અધિકારીઓ તથા કર્મચારીઓએ ભાગ લીધો હતો.
એસપી હર્ષદ મહેતાએ સ્થળ ઉપરથી માર્ગદર્શન આપીને પેરા ગ્લાઈન્ડીંગ પણ કર્યું હતું. આ મોકડ્રીલ દરમિયાન દર 4 કિલોમીટર ઉપર એક વાયરલેસ કોમ્યુનિકેશન સેટ ઊભા કરવામાં આવેલ હતા તેમજ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની અલગ અલગ મળી કુલ 10 ટીમો દ્વારા સમગ્ર દરિયાઈ વિસ્તારને આવરી લેવાય તે રીતે પેટ્રોલિંગ કરવામાં આવેલ હતું જેમાં બે ટીમો દ્વારા દરિયાઈ માર્ગે બોટ પેટ્રોલિંગ કરવામાં આવેલ તથા પાવર પેરાગ્લાઇડીંગની મદદથી હવાઈ સર્વેક્ષણ હાથ ધરવામાં આવેલ હતું.
જુનાગઢ જિલ્લાની 40 કિલોમીટરની દરિયાઈ વિસ્તારમાં આવેલ મેન્ગૃઝના જંગલો અને કાંઠા વિસ્તાર અને કાંઠાથી 3 કિલોમીટરના અંદરના સમગ્ર વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવેલ હતી તેમજ ઉપલબ્ધ વાયર સેટ કોમ્યુનિકેશન દ્વારા જુનાગઢ જિલ્લાની દરિયાઈ પટ્ટીને વધુ સુરક્ષિત બનાવવા આજે મેગા કોસ્ટલ એક્સરસાઇઝનું જુનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું.
આ મોકડ્રીલ દરમિયાન એસઓજી શાખા દ્વારા રેડ પાર્ટી કરીને ફરજ બજાવવામાં આવેલ હતી જેના દ્વારા દરિયાઈ પટ્ટીમાં પાંચ નોટિકલ માઈલ સુધી તથા જુનાગઢ જિલ્લાના જમીનથી ત્રણ કિલોમીટર સુધીના કોઈપણ પોલીસ સ્ટેશન દરિયા કિનારાના ગામે ખાતે આવેલા ધાર્મિક સ્થળો તેમજ અગત્યના સ્થળો વાઈટલ ઇન્સ્ટોલેશન ઉપર સફળ હુમલો કરવા પ્રયત્ન કરવામાં આવેલ હતા તથા કોસ્ટલ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના અધિકારી કર્મચારીઓ દ્વારા બ્લુ પાર્ટી તરીકે ફરજ બજાવવામાં આવેલ હતી. જેના કોઈ જેના દ્વારા કોઈ પણ આંતકવાદી હુમલો સફળ ન થાય તે હેતુસર દરિયાકાંઠા વિસ્તારમાં અસરકારક પેટ્રોલિંગ રાખવામાં આવેલ હતું. આ મોકડ્રીલમાં એક ડીવાયએસપી, 4 પોલીસ ઇન્સ્પેક્ટર, 17 પી.એસ.આઇ, 28 હેડ કોન્સ્ટેબલ, 110 પોલીસ કોન્સ્ટેબલ, 72એસઆરડી જવાન, 189 જીઆરડી જવાન મળીને 426 જેટલા પોલીસ અધિકારીને કર્મચારીઓ જોડાયા હતા.
જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના 13 લેન્ડીંગ પોઈન્ટની સુરક્ષાની સમિક્ષા કરાઈ : એસ.પી.

જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ સંદેશ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે વર્ષમાં સાગર સુરક્ષા કવચ અંતર્ગત એક મોટી મોકડ્રીલ યોજાય છે, અને બીજી જિલ્લા કક્ષાની નાની મોકડ્રીલ યોજાય છે, જેના ભાગરૂપે આજે નાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ સુરક્ષા એજન્સીઓ સાથે કોમ્યુનિકેશન સાંકળીને બારીકાઇથી દરિયાઈ વિસ્તારની સુરક્ષા વધુ મજબુત કેવી રીતે થાય તેના ભાગરૂપે આજે સવારે શીલ પોલીસ સ્ટેશનના લાસ્ટ પોઈન્ટ એટલે પોરબંદરની છેલ્લી હદથી સવારે 7 વાગ્યાથી મુવમેન્ટ શરુ થયેલ અને સાંજના 6 વાગ્યા સુધીમાં ચોરવાડના છેલ્લા પોઈન્ટ સુધીના 40 કિલોમીટરના દરિયાઈ વિસ્તારનો ખૂણે-ખૂણે જવાનોએ ત્રિસ્તરીય ફૂટ પેટ્રોલિંગ, બોટ પેટ્રોલિંગ, પેરા ગ્લાઈન્ડીંગ કર્યું હતું.
તમામ સુરક્ષા એજન્સીઓ સાથે કોમ્યુનિકેશન વધે તેના હેતુથી અને સ્થાનિક માછીમારો અને આગેવાનોને સમજ આપી હતી. જૂનાગઢ જિલ્લાના તમામ 13 લેન્ડીંગ પોઈન્ટની સુરક્ષાની સમીક્ષા કરીને સુરક્ષા વધુ મજબુત બને તે માટે ક્યાં રસ્તેથી ઝડપી પહોંચી શકાય, કેવી રીતે પહોંચી શકાય તેનું ડ્રોઈંગ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે,તેનો ડેટા પોલીસના રેકર્ડ પર રહેશે.

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
રાજકોટ

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

Editor By Editor 4 days ago
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?