By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    24 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોનસુન મેજીક: વરસાદની ઋતુમાં પહેરો સ્ટાઇલિશ અને કમ્ફરટેબલ કલોથ્સ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

મોનસુન મેજીક: વરસાદની ઋતુમાં પહેરો સ્ટાઇલિશ અને કમ્ફરટેબલ કલોથ્સ

agragujaratnews
Last updated: 2024/07/03 at 8:21 PM
2 years ago
Share
મોનસુન મેજીક: વરસાદની ઋતુમાં પહેરો સ્ટાઇલિશ અને કમ્ફરટેબલ કલોથ્સ
SHARE

ચોમાસાના દિવસોમાં ગમે ત્યારે વરસાદ ટપકી પડતો હોવાથી જલ્દી સુકાઈ જાય તેમ જ આરામદાયક અને સ્ટાઇલિશ કપડાંની પસંદગી કરવી જોઈએ.

ચોમાસાની ઋતુનું ધમાકેદાર આગમન થઈ ગયું છે. વરસાદની આ ભીની ઋતુમાં ગૃહિણીને રોજબરોજ ના જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. તો વર્કિંગ વિમેનને પણ અમુક સમસ્યા ઊભી થાય છે. મોનસુન સીઝનમાં કેવા પ્રકારના વસ્ત્રો પહેરવા જોઈએ તે દરેક માનુની ની સામાન્ય મુશ્કેલી છે. ચોમાસાના દિવસોમાં કમ્ફર્ટેબલ પણ હોય અને સ્ટાઇલિશ હોય તેવા વસ્ત્રો દરેક લોકો ઈચ્છે છે. દિવસમાં ગમે ત્યારે વરસાદ ટપકી પડતો હોવાથી એવા વસ્ત્રો ની પસંદગી કરવામાં આવે કે જે તરત સુકાઈ જાય તો વધારે સગવડતા રહે. આવી અનેક મોન્સૂન ફેશન ટીપ્સ આપે છે જાણીતા ફેશન ડિઝાઈનર સંગીતા હરખાણી. આવી કેટલીક ફેશન ટીપ્સ અપનાવીને તમે મોનસુનમાં પણ મસ્ત રહી શકશો.

Contents
ચોમાસાના દિવસોમાં ગમે ત્યારે વરસાદ ટપકી પડતો હોવાથી જલ્દી સુકાઈ જાય તેમ જ આરામદાયક અને સ્ટાઇલિશ કપડાંની પસંદગી કરવી જોઈએ.*એવર ગ્રીન ક્રોપ ટોપફેશન અને ટ્રેન્ડ સિવાય અમુક સામાન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે

*જમ્પસૂટ:વરસાદની ઋતુમાં  કોઈ પણ કપડાં વધારે લાંબા ન હોવા જોઈએ તેનો ખ્યાલ રાખો. આવી સ્થિતિમાં, તમે એંકલ લેન્થ જમ્પસૂટ અજમાવી શકો છો.આ પ્રકારનો ડ્રેસ વરસાદની ઋતુ માટે યોગ્ય છે અને સ્ટાઇલિશ પણ લાગે છે.તે પહેરવામાં ખૂબ આરામદાયક છે અને તેનું ફેબ્રિક પણ નરમ હોય છે. જેના કારણે તમને ગરમી ઓછી લાગે છે. આમાં તમને ઘણા રંગ અને ડિઝાઇન વિકલ્પો મળી રહે છે.

*સ્કોર્ટ્સ:સ્કોર્ટ્સ એ સ્કર્ટ અને શોર્ટ્સની ડિઝાઇનના કોમ્બિનેશનથી બનાવેલું આઉટફિટ છે. એ કમ્ફર્ટેબલ તો છે પણ સાથે સાથે શોર્ટ સ્કર્ટનો લુક આપતું હોવાના કારણે આકર્ષક પણ લાગે છે. આ આઉટફિટ કોટનથી માંડીને પોલિએસ્ટર જેવા મટીરિયલમાં ઉપલબ્ધ છે. આ ખૂબીઓને કારણે સ્કોર્ટ્સ ફેશન ટ્રેન્ડ ને અનુસરતી નારીઓ માટે ફેવરિટ બની ગયા છે. સ્કોર્ટ્સ શોર્ટ હોવાથી દરેક પહેરે એવી શક્યતા નથી

*એવર ગ્રીન ક્રોપ ટોપ

ચોમાસામાં કેઝ્યુઅલ વેઅરમાં ક્રોપ ટોપ સૌથી કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ વિકલ્પ બની ગયું છે. તાજેતરમાં ઓવરસાઇઝ્ડ એલ્બો સ્લીવ્ઝ ક્રોપ ટીઝ ટીનેજર્સનું આકર્ષણ બની રહ્યાં છે. આવા પ્રકારનાં ટોપ્સ તેમને ફંકી, ક્લાસી અને ટ્રેન્ડી લુક આપે છે. માર્કેટમાં વાઇટ અને પેસ્ટલ કલરના

ક્રોપ ટોપમાં બલૂન સ્લીવ્સનો ટ્રેન્ડ  હજુ અકબંધ છે. કેઝ્યુઅલ અને પાર્ટી વેઅરમાં બલૂન સ્લીવ્ઝ ક્રોપ ટોપ બેસ્ટ સ્ટાઇલ વિકલ્પ છે.

આ પ્રકારના ક્રોપ ટોપ સાથે સ્કર્ટ અથવા બેલ બોટમ જીન્સ સારામાં સારી પસંગી સાબિત થાય છે. ઉપરાંત બેલ સ્લીવ્ઝવાળાં ક્રોપ ટોપ પણ  સુંદર લાગે છે. બંને પ્રકારનાં ક્રોપ ટોપ્સ ફિટેડ જીન્સ અથવા પ્લાઝો સાથે પરફેક્ટ મેચ રહેશે.

*મેક્સી ફ્રોક:મેક્સી ફ્રોક એ ખાસ પ્રકારનું ની-લેન્થ ફ્રોક છે. જે યુવતીની હાઇટ ઓછી હોય તેને આ સારું લાગે છે. મેક્સી ફ્રોક કે સ્કર્ટ પહેરતી વખતે એ ધ્યાન રાખવું કે તમારું બોડી સપ્રમાણ હોય, જો તમારું બોડી હેવી હોય તો મેક્સીની એવી ડિઝાઇન પસંદ કરવી જેનાથી સ્થૂળતા ઢંકાઈ જાય.લોન્ગ મેક્સીમાં તમે સ્લિવ સાથે ઘણા એક્સપરિમેન્ટ કરી શકો છો. સ્પેગેટી સ્લિવ, અથવા તો ઓફ શોલ્ડર મેક્સી સપ્રમાણ ફિગર પર ખૂબ સરસ લાગશે.મેક્સીમાં મોટા ભાગે શિફોન, જ્યોર્જેટ, કોટન સિલ્ક, લિનન જેવા ફેબ્રિક વપરાય છે. તેમાંય જો ફલોરલ પ્રિન્ટ હોય તો તો મેક્સીનો લુક કંઇક અલગ જ લાગે છે.

ફેશન અને ટ્રેન્ડ સિવાય અમુક સામાન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે

 વરસાદની ઋતુમાં હળવા શેડનાં કપડાં ન પહેરો.

– જાડું ફેબ્રિક પસંદ કરશો નહીં.

– રંગનું ખાસ ધ્યાન રાખવું.

– ચોમાસામાં વસ્ત્રોના રંગની પસંદગી કરતી વખતે ઘેરા રંગને પસંદ કરવા. લાલ,લીલા, કેસરી, બ્લુ, બ્રાઉન, મરુન અને ડલ ગ્રીન જેવા રંગો પસંદ કરવા. કારણ કે, આવા ઘેરા રંગના ડ્રેસ ભીના થાય તો પણ ખરાબ નહીં લાગે.

– ઓફિસ કે કામના સ્થળે જતી વખતે લાંબા કે ઘેરદાર વસ્ત્રો પસંદ ન કરવા.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ
રાજકોટ

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

Editor By Editor 2 days ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?