By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 Auction: IPL 2026 માટે CSK ની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    IPL 2026 Auction: IPL 2026 માટે CSK ની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    38 minutes ago
    IPL 2026 માટે Rajasthan Royalsની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    IPL 2026 માટે Rajasthan Royalsની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    2 hours ago
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    3 hours ago
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    4 hours ago
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વ્યાસપીઠે વિદ્યમાન મોરારિદાસે મોરબીના મૃતકોના આરોપી માટે તરફેણ કરી આપી !
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વ્યાસપીઠે વિદ્યમાન મોરારિદાસે મોરબીના મૃતકોના આરોપી માટે તરફેણ કરી આપી !

agragujaratnews
Last updated: 2023/10/10 at 12:59 AM
2 years ago
Share
વ્યાસપીઠે વિદ્યમાન મોરારિદાસે મોરબીના મૃતકોના આરોપી માટે તરફેણ કરી આપી !
SHARE

  • સાંસદ મોહન કુંડારિયા દ્વારા આયોજીત રામકથા પાછળનુ રાજ અને આખીય રમત ઉઘાડી
  • ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ મૃતકોના આરોપીની તરફેણમાં નિવેદન આપ્યુ હતું
  • કથાના અંતે કહ્યું, એના બાળકો તો હરખી રીતે દિવાળી ઊજવે એવું કંઈક થાય એવું અમે ઈચ્છીએ

મોરબીમાં શ્રી રામકથાના અંતિમ દિવસે વ્યાસપીઠે વિદ્યમાન મોરારીદાસ હરીયાણીએ ગતવર્ષે દિવાળી- નૂતનવર્ષના તહેવારોમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં 135 નિર્દોષ મૃતકોના આરોપીની તરફેણમાં નિવેદન આપ્યુ છે. જેના કારણે રાજકોટથી બીજી ટર્મના સાંસદ મોહન કુંડારિયા દ્વારા આયોજીત રામકથા પાછળનુ રાજ અને આખીય રમત ઉઘાડી પડી છે.

સૌરાષ્ટ્રમાં, વિશેષતઃ ભાજપમાં આ રામકથાની આમંત્રણ પત્રિકા વહેચાઈ તે દિવસથી જ મોરબીના આ જઘન્ય અપરાધમાં અક્ષમ્ય તક્સીરવાર જખસુખ પટેલ અને તેના સાગરીતો તેમજ અધિકારીઓ માટે જનમાનસમાં લાગણીનુ બીજ રોપવા યોજાઈ રહ્યાની ચર્ચા હતી. જે સમાપન પ્રસંગે સત્ય ઠરી રહ્યાનું ચિત્ર ઉપસ્યુ છે. કથાના છેલ્લા દિવસે મોરારીદાસે મૃતકોના પરીજનોના નામે (આરોપીના) ”બાળકો તો હરખી રીતે દિવાળી ઉજવે એવુ કંઈક થાય એવુ અમે ઈચ્છીએ છીએ” એવુ નિવેદન

135 નિર્દોર્ષોના મોતના તાંડવ વખતે મુંગા રહેલા સાંસદ કુંડારિયા સામે જોઈને આપી રહ્યાનો વિડીયો વાઈરલ થયો છે. જેના કારણે જેઓ કોર્ટમાં, સરકારમાં ન્યાયની લડત લડી રહ્યા છે તેવા આપ્તજનો, નાગરીક નિસબત ધરાવતા ગુજરાતીઓમાં ભારે રોષ પ્રવર્ત્યો છે. સોસિયલ મિડિયામાં વ્યાસપીઠેથી મોરારીદાસે મોરબીના મૃતકોના આરોપીઓની તરફેણ કર્યાની વ્યથા સૌ ઠાલવી રહ્યા છે.

You Might Also Like

Ahmedabad:માધવપુરામાં સગીરને શખ્સે છરી બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Surendranagar: ઝાલાવાડમાં અકસ્માતના 4 બનાવમાં 4 વ્યક્તિને ઈજા

Rajkotમાં ગોલ્ડ સ્ટોક મામલે ITની નોટિસ: વેપારીઓ પર તપાસનો સકંજો, ખરીદ-વેચાણની વિગતો મંગાઈ

Mehsana-દિલ્હી રેલવે લાઇન પર અકસ્માત, જનતાનગર નજીક ટ્રેનની અડફેટે અજાણી મહિલાનું કરૂણ મોત

Surat : ડબલ મર્ડરના આરોપી પર ફાયરિંગ, ગોળી વાગતા બોલ્યો…સાહેબ…ભુલ થઇ ગઇ..હવે નહી ભાગુ…

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Yammun Expressway Accident: યમુના એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, 8 બસ અને 3 કાર એકબીજા સાથે અથડાયા બાદ આગ લાગી, 4 લોકોનાં મોત
રાષ્ટ્રિય

Yammun Expressway Accident: યમુના એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત, 8 બસ અને 3 કાર એકબીજા સાથે અથડાયા બાદ આગ લાગી, 4 લોકોનાં મોત

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 17 hours ago
Lionel Messi : શાનદાર પર્ફોમન્સ અને અણનમ રેકોર્ડ સાથે ફૂટબોલનો ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ!
IND vs SA 3rd T20I : ધર્મશાલામાં શુભમન ગિલની 'અગ્નિપરીક્ષા', પ્લેઈંગ-11 માં થઈ શકે છે 2 મોટા ફેરફાર
Most Beautiful Women : સૌથી સુંદર મહિલાઓ ધરાવતો દેશ, ભારત અમેરિકા અને સાઉથ કોરિયાને પાછળ છોડી આ દેશ પહેલા નંબરે!
Mahesana: રેન્જ આઈજીના ઈન્સ્પેક્શન ટાણે જ પોલીસે હેડ ક્વાર્ર્ટ્સમાં આગ લાગતા દોડધામ મચી !
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?