By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી જિલ્લામાં થયેલા ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત, બે ઘાયલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબી જિલ્લામાં થયેલા ત્રણ અલગ અલગ માર્ગ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિના મોત, બે ઘાયલ

agragujaratnews
Last updated: 2024/06/12 at 12:50 PM
2 years ago
Share
SHARE

મોરબી તેમજ વાંકાનેર સીટી વિસ્તારમાં માર્ગ અકસ્માતના ત્રણ જુદા જુદા બનાવમાં કુલ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા જયારે એક મહિલા સહીત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્રણેય અકસ્માતના બનાવ અંગે એક ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં તથા અન્ય બે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ ચલાવી છે.

પ્રથમ અકસ્માતના બનાવમાં મોરબીના લાલપર ગામ નજીક મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા ડમ્પરના ચાલકે પોતાનું ડમ્પર પુરઝડપે ચલાવી આગળ જતા એઈટી મોટર સાયકલ રજી.જીજે-૦૩-કેકે-૮૧૯૩ ઉપર જઈ રહેલા વૃદ્ધને પાછળથી હડફેટે લેતા ઘટના સ્થળે વૃદ્ધનુ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. હાલ અકસ્માતના બનાવની મૃતકના પુત્ર હર્ષદભાઇ કેશવદાસભાઇ દેવમોરારી ઉવ-૪૪ રહે-થાનગઢ જય અંબે સોસાયટી જી-સુરેન્દ્રનગરની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે આરોપી ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

જયારે બીજા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વાંકાનેર વેલનાથપરા ભારત ઓઇલ મીલ પાછળ રહેતા સગરામભાઇ ઉર્ફે નંદાભાઇ જગજીવનભાઇ ઉધરેજા ઉવ.૫૬ એ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ટ્રક રજી.નં જીજે-૩૨-ટી-૮૩૯૪ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આ કામના ફરીયાદી સગરામભાઇ ઉર્ફે નંદાભાઈના દીકરા અમરસીભાઇ સગરામભાઇ ઉધરેજા ઉવ.૨૭ વાળો તેના મિત્ર વિજયભાઇ વસંતભાઇ દલસાણીયા રહે.નવાપરા વાંકાનેર વાળાને પાછળ બેસાડી મોટરસાયકલ ડ્રીમ યુગા રજી.નં. જીજે-૦૩-એફકયુ-૮૯૩૦ વાળુ ચલાવીને કામે જતા હતા ત્યારે વાંકાનેર ટોલનાકા નજીક ઉપરોક્ત આરોપી ટ્રકના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને માણસોની જીંદગી જોખમમાં મુકાય તે રીતે ચલાવી મોટરસાયકલ સહીત પાછળથી ટક્કર મારી હડફેટે લેતા અકસ્માત કરતા ફરીયાદીના દીકરાને બંન્ને પગના સાથળના ભાગે તથા ગુપ્ત ભાગે ગંભીર ઇજા થતા મૃત્યુ નીપજ્યું હતું જયારે મોટર સાયકલ પાછળ બેઠેલા મૃતક અમરસીભાઇના મિત્ર વીજયભાઇને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માતના ત્રીજા બનાવમાં વાંકાનેર સીટીમાં નવાપરા વિસ્તારમાં પંચવટી સોસાયટીમાં રહેતા પ્રવીણભાઈ બાબુભાઇ કલોલા અને તેમના પત્ની કુસુમબેન ગત તા.૦૭/૦૬ના રોજ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી નં. જીજે-૩૬-ડી-૯૫૧૪ લઇને જીનપરા જકાતનાકા પાસેથી પસાર થયા હોય ત્યારે સ્વીફટ કાર રજી નં-જીજે-૧૩-સી.સી-૦૬૧૫ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી પ્રવીણભાઈના સ્પ્લેન્ડરને પાછળ ઠોકર મારતા પ્રવીણભાઈના પત્ની કુસુમબેન મોટર સાયકલ ઉપરથી નીચે પડી જતા તેઓને પગમાં પેની પાસે ફેકચર જેવી ઇજા થઇ હતી. ત્યારે અકસ્માતના બનાવ અંગે પ્રવીણભાઈ કલોલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે આરોપી સામે ૨૭૯,૩૩૮ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી

You Might Also Like

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

 મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે

મોરબીના આમરણ બેલામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હૂમલો

મોરબીમાં મકાનમાં પ્રાથમિક સુવિધા ન આપતા ત્રણ બિલ્ડર સામે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
રાજકોટ

રૈયારોડ પર કુહાડી, ધારિયાના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Editor By Editor 5 days ago
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?