By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    11 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી સ્પે.એસીબી કોર્ટ દ્વારા એક દિવસમાં ત્રણ લાંચીયા સરકારી કર્મચારીઓને સખ્ત કેદ અને દંડની સજા ફટકારાઇ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબી સ્પે.એસીબી કોર્ટ દ્વારા એક દિવસમાં ત્રણ લાંચીયા સરકારી કર્મચારીઓને સખ્ત કેદ અને દંડની સજા ફટકારાઇ

agragujaratnews
Last updated: 2024/05/24 at 12:34 PM
2 years ago
Share
મોરબી સ્પે.એસીબી કોર્ટ દ્વારા એક દિવસમાં ત્રણ લાંચીયા સરકારી કર્મચારીઓને સખ્ત કેદ અને દંડની સજા ફટકારાઇ
SHARE

મોરબી સ્પે. એસીબી કોર્ટના સ્પેશિયલ જજ દ્વારા સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકમાં નોંધાયેલા હળવદ તાલુકાના અલગ અલગ વર્ષના ત્રણ કેસના સરકારી લાંચીયા કર્મચારીઓને તપાસનીશ અધિકારી દ્વારા મેળવેલ પુરાવા તથા સરકારી વકીલની ધારદાર દલીલોને આધારે ત્રણેય આરોપીઓને સજા સંભળાવતો ચુકાદો આપી સમગ્ર મોરબી પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.

મોરબી સ્પે.એસીબી કોર્ટમાં ચાલેલ પ્રથમ કેસના ચુકાદાની પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૦૮માં ફરિયાદી રમેશભાઈ પ્રેમજીભાઈ ફૂલતરીયા રહે.પ્રતાપગઢ તા.હળવદને મયુરનગરમાં આવેલ પોયણી ખેતીની જમીનનો દાખલો કાઢી આપવા મામલે તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાએ ૫૦૦ રૂપિયાની લાંચ માંગતા રમેશભાઈ દ્વારા એસીબીમાં ફરિયાદ કરવામાં આવી હતી જેથી સુરેન્દ્રનગર એસીબીના પીઆઈ એમ.જે.ડાભીની ટીમે છટકું ગોઠવી આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ દસાડિયાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.જે ગુન્હાની તપાસ કરનાર એસીબી પીઆઈ ડી.બી.ઝાલા ભુજ કચ્છનાઓએ સર્વગ્રાહી પુરાવા મેળવી નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરેલ ત્યારે આ અંગેનો કેસ મોરબી સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધની સ્પે.એસીબી કોર્ટમાં ચાલી જતા તપાસનીશ અધિકારીએ તપાસ દરમિયાન મેળવેલ ૭ મૌખિક અને ૨૫ દસ્તાવેજી પુરાવા તથા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો ધ્યાને લઈ સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ દ્વારા આરોપી તલાટી કમ મંત્રી ચીમનલાલ હીરાભાઈ દસાડિયાને ૪ વર્ષની કેદ અને રૂપિયા ૨૦ હજારનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો.

લાંચના બીજા કેસની વિગત મુજબ વર્ષ ૨૦૦૯ માં હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા વિપુલભાઈ રાજેન્દ્રભાઇ ભોરણીયાએ વારસાઈ એન્ટ્રી કરાવવા જતા તલાટી કમ મંત્રી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટે રૂપિયા ૧૪ હજારની લાંચ માંગી બાદમાં સમગ્ર વહીવટ રૂપિયા ૧૨ હજારમાં નક્કી કરાયા બાદ પ્રથમ લાંચ પેટે ૬ હજાર આપી જવા વાયદો કરેલ જેથી ફરિયાદીની ફરિયાદના આધારે એસિબી પીઆઈ કે.બી ઝાલા સીબીઆઇ ફિલ્ડ રાજકોટનાઓએ છટકું ગોઠવી આરોપી તલાટી કમ મંત્રી જગદીશભાઈ ભટ્ટ રૂ.૬૦૦૦ ગેરકાયદેસર લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. જે ગુન્હાની તપાસ એસિબિ પીઆઈ પી.એમ.સરવૈયા એસીબિ સુરેન્દ્રનગરનાઓએ સર્વગ્રાહી પુરાવાઓ મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.આ અંગેનો કેસ મોરબી સ્પે.એસીબી કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલો તથા ૬ મૌખિક અને ૩૩ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ મોરબી સ્પેશિયલ જજ અને બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધ દ્વારા આરોપી જગદીશભાઈ નવનીતભાઈ ભટ્ટને ૪ વર્ષની કેદ અને ૨૦ હજારનો દંડની સજાનો આદેશ કરવામાં આવ્યો હતો.

જયારે ત્રીજા કેસમાં વર્ષ ૨૦૧૩માં હળવદ ટાઉનમાં રહેતા આશિષકુમાર રામભાઈ પટેલને હળવદ તાલુકા પંચાયતમાં ઝેરોક્ષનો કોન્ટ્રાકટ મળ્યા બાદ કોન્ટ્રાકટ પૂરો થતા ડિપોઝીટની રકમ પરત મેળવવા ટીડીઓ પાસે જતા જ્યાં ફરજ પાર હાજર ટીડીઓ મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરી રહે.રાજકોટ વાળાએ રૂપિયા ૨ હજારની લંચ માંગતા આશિષકુમારે એસીબીમાં ફરિયાદ કર્યા બાદ સુરેન્દ્રનગર એસીબી પીઆઈ કે.બી. ચુડાસમાની ટીમે ગોઠવેલી ટ્રેપમાં આરોપી મુકુન્દરાય પાણેરી રંગેહાથ ઝડપાઇ જતા. જે ગુન્હાની તપાસ એસીબી પીઆઈ એચ.પી.દોશી એસીબી ફિલ્ડ રાજકોટના ઓએ સર્વગ્રાહી પુરાવાઓ મેળવી કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતું.આ કેસ મોરબી સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે  ૬ મૌખિક અને ૧૮ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ તેમજ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલોને ગ્રાહ્ય રાખી બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ.બુદ્ધસાહેબ દ્વારા લાંચીયા આરોપી મુકુન્દરાય લક્ષ્મીશંકર પાણેરીને ૪ વર્ષની કેદ અને રૂપિયા ૨૦ હજારનો દંડની સજાનો આદેશ જારી કર્યો હતો

You Might Also Like

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

 મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે

મોરબીના આમરણ બેલામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હૂમલો

મોરબીમાં મકાનમાં પ્રાથમિક સુવિધા ન આપતા ત્રણ બિલ્ડર સામે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 5 days ago
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?