By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં -હાઈકોર્ટે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં -હાઈકોર્ટે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો

agragujaratnews
Last updated: 2024/06/20 at 12:54 PM
2 years ago
Share
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં -હાઈકોર્ટે એકશન ટેકન રિપોર્ટ માંગ્યો
SHARE

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત છે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજીની સુનાવણીમાં રાજય સરકાર તરફથી એકશન ટેકન રિપોર્ટ રજૂ નહી થતાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ભારે નારાજગી વ્યકત કરી હતી. હાઇકોર્ટે માર્મિક ટકોર કરી હતી કે, સીટના રિપોર્ટમાં મોરબી નગરપાલિકાની સીધી બેદરકારી અને જવાબદારી સામે આવી છે તે રિપોર્ટ બાદ તમે મોરબી નગરપાલિકાના હોદેદારો વિરૂધ્ધ શું કાર્યવાહી કરી કે પગલાં લીધા….?? હાઇકોર્ટે સમગ્ર મામલે સરકાર પાસેથી એકશન ટેકન રિપોર્ટ માંગ્યો હતો. વધુમાં, હાઈકોર્ટે ઓરેવા કંપનીને પણ હુકમ કર્યો હતો કે, તમે દર વખતે નવી વાત લઈને આવો છો પરંતુ તમે પીડિતો માટે ચોક્કસ શું કરવા માંગો છો તે સ્પષ્ટ કરો.

બીજીબાજુ, મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના પીડિતો તરફથી હાઈકોર્ટમાં નવી એક અરજી દાખલ કરી વળતર વધારવા અને જે બ્રિજ તૂટી પડયો છે, તે કોણ સરકાર બનાવશે કે ઓરેવા કંપની બનાવશે તે મુદ્દે સ્પષ્ટતા કરવા પણ દાદ મંગાઇ છે.

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નીપજવાની કરૂણાંતિકાને લઇ હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પિટિશનની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે સરકારપક્ષને સીધો સવાલ કર્યો  હતો કે, તમે ગત સુનાવણીમાં સોગંદનામાં પર એકશન ટેકન રિપોર્ટ રજૂ કરવાની વાત કરી હતી અને સીટના રિપોર્ટ અનુસંધાનમાં જરૂરી કાર્યવાહી કરવાની હૈયાધારણ આપી હતી, તે મામલે શું કાર્યવાહી થઈ છે. હજુ સુધી એકશન ટેકન રિપોર્ટ કેમ રજૂ નથી કર્યો..? કે જયારે ખુદ સીટના રિપોર્ટમાં મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારોની ગંભીર બેદરકારી અને નિષ્કાળજી સ્પષ્ટ થઈ છે. હાઇકોર્ટની ટકોર બાદ રાજય સરકાર તરફથી અદાલતને બાંહેધરી અપાઈ હતી કે, અદાલત જે એકશન ટેકન રિપોર્ટની વાત કરે છે, તે જલ્દી રજૂ કરી દેવાશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતુ કે, સીટના રિપોર્ટમાં જે અધિકારીઓની બેદરકારી ઉજાગર કરાઈ છે તે તમામ જવાબદારો સામે કાર્યવાહી કરીને સરકાર એકશન ટેકન રિપોર્ટ રજૂ કરે.

દરમ્યાન હાઇકોર્ટે ઓરેવા કંપનીને પણ પ્રત્યેક પીડિતોને દર મહિને રૂ.૧૨ હજાર પેન્શન અને તેમના બાળકોના ભરણપોષણ સહિતના મુદ્દે યોગ્ય વળતર અને પુન: સ્થાપનની નક્કર યોજના સાથે આવવા પણ નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે પીડિતોને ચુકવણી માટેની રકમને લઇ એક ટ્રસ્ટ બનાવવા પણ ઓરેવા કંપનીને તાકીદ કરી હતી અને પુછયું હતું કે તમે પીડિતોને ચુકવણી કરવા માટે કયા પ્રકારની પધ્ધતિ અપનાવશો…? તે પણ સ્પષ્ટ કરો. ઓરેવા કંપની દર વખતે નવી વાત રજૂ કરે છે એમ નહી પરંતુ તેઓ પીડિતોના પુનર્વસન, ખાસ કરીને જે બાળકોના માતા-પિતા માર્યા ગયા છે તેમના ભરણપોષણ અને જીવનનિર્વાહ માટે શું કરવા માંગે છે તે સહિતના મુદ્દે ચોક્કસ દરખાસ્ત કે યોજના લઇને આવો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૯મી ઓકટોબર પર મુકરર કરી હતી.

You Might Also Like

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

 મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે

મોરબીના આમરણ બેલામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હૂમલો

મોરબીમાં મકાનમાં પ્રાથમિક સુવિધા ન આપતા ત્રણ બિલ્ડર સામે ફરિયાદ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલ

ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક

Editor By Editor 5 days ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?