By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    48 minutes ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીના શનાળા ગામે આપેલ રૂપિયાની ઉઘરાણી કરી યુવકને બે ભાઇઓએ ધોકાથી ઢીબી નાખ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીના શનાળા ગામે આપેલ રૂપિયાની ઉઘરાણી કરી યુવકને બે ભાઇઓએ ધોકાથી ઢીબી નાખ્યો

agragujaratnews
Last updated: 2024/06/17 at 1:37 PM
12 months ago
Share
SHARE

મોરબીના શકત શનાળા ગામે અગાઉ હોટલમાં કામ કરતા યુવકને રૂપિયા ૫૦ હજાર આપ્યા હોય હાલ આ યુવક આરોપીની હોટલમાંથી નીકળી ગયો હોય ત્યારે આપેલ રૂપિયાની ઉઘરાણી કરી શનાળા ગામમાં જ રહેતા બે ભાઈઓ દ્વારા યુવકને શક્તિમતાજીના મંદિર પાસે બોલાવી ધોકા તથા ઢીકાપાટુનો માર મારતા યુવક દ્વારા ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શકત શનાળા શક્તિ માતાજીના મંદિર પાછળ રહેતા કપિલ્સિંહ રાજેન્દ્રસિંહ ઝાલા એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા તથા દિગ્વિજયસિંહ છત્રસિંહ જાડેજા વિરૂદ્ધ માર મારવાની તથા જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ૩૨૩,૫૦૪,૫૦૬ તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

બનાવની વિગતો અનુસાર કપિલસિંહ ઝાલા દ્વારા ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઘનશ્યામસિંહ છત્રસિંહ જાડેજા તથા દિગ્વીજયસિંહ છત્રસિંહ જાડેજાની હોટલમાં અગાઉ કપીલસિંહ કામ કરતા હોય અને થોડા સમય પહેલા ઉપરોક્ત હોટલમાંથી રાજીખુશીથી નીકળી ગયેલ હોય જેનો ખાર રાખી આ બંન્ને ભાઈ મારી પાસે રૂપીયા પચ્ચાસ હજારની અવારનવાર ફોન કરી માંગણી કરતા હોય ત્યારે ગઈકાલ તા.૧૬/૦૬ ના રાત્રે કપીલસિંહને ફોન કરી શનાળા ગામ શક્તિમાતાના મંદિર પાસે ઘનશ્યામસિંહે બોલાવી બોલાચાલી કરી તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારવા લાગેલ તે દરમિયાન આરોપી દિગ્વિજયસિંહ પણ આવી જતા તે પણ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગતા ત્યારે આજુબાજુના લોકો તથા ફરિયાદી કપીલસિંહના ભાઈ  ભગીરથસિંહ આવી જતા વધુ મારમાથી બચાવેલ અને આ બંન્ને ભાઇઓ જતા જતા કહેવા લાગેલ કે આજ તો તું બચી ગયો છું ”જો અમારા રૂપીયા પચ્ચાસ હજાર નહીં આપે તો તને જાનથી મારી નાખશું” તેમ કહી સ્થળ ઉપરથી જતા રહેલ હોય જે મુજબની ફરિયાદ નોંધાવતા અત્રેના એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

You Might Also Like

ઝુલતા પુલ દુર્ઘટનાના પીડિત પરિવારોની આઠ દિકરીઓનો લગ્ન ખર્ચ ઓરેવા કંપનીને ઉઠાવવા આદેશ

મોરબીના સિરામિક ઉધોગને મંદીનો ભરડોઃ ૧૦૦ યુનિટોમાં મિનિ વેકેશન

તિરંગાનું માન રાખતા આવડતું નથી અને નેતા બનવું છે

મોરબી:પ્રોહીબીશનના કેસમાં ફરાર આરોપીને રવિરાજ ચોકડીએથી દબોચી લેવાયો

મોરબીના રફાળેશ્વર ગામે રહેણાંકમાં પત્તા ટીચતા છ ઇસમો ઝડપાયા, મકાન માલીક ફરાર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું
આંતરરાષ્ટ્રીય

Israel-Iran Conflict: સમજૂતી કરી લો નહીં તો…ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને ચેતવ્યું

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
WTC Final: ઉસ્માન ખ્વાજાના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, આવું કરનાર પહેલો ખેલાડી
Strawberry Moon: દુનિયાના અલગ-અલગ દેશોમાં જોવા મળ્યો 'દુલર્ભ નજારો', જુઓ તસવીરો
Father’s Dayએ પુત્રીથી દૂર કેએલ રાહુલ, અથિયા શેટ્ટીએ શેર કરી ઈમોશનલ પોસ્ટ
Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?