By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    51 minutes ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    2 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    3 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    4 hours ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વર્લ્ડ-કપના દિવસોને ધ્યાનમાં રાખીને 15થી વધારે ખેલાડીઓની મંજૂરી મળવી જોઈએ : કમિન્સ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

વર્લ્ડ-કપના દિવસોને ધ્યાનમાં રાખીને 15થી વધારે ખેલાડીઓની મંજૂરી મળવી જોઈએ : કમિન્સ

agragujaratnews
Last updated: 2023/11/04 at 2:06 AM
2 years ago
Share
વર્લ્ડ-કપના દિવસોને ધ્યાનમાં રાખીને 15થી વધારે ખેલાડીઓની મંજૂરી મળવી જોઈએ : કમિન્સ
SHARE

  • બે મહિનાનો ગાળો ધ્યાનમાં રાખીને પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવો પડે છે
  • ઓસ્ટ્રેલિયાને ગ્લેન મેક્સવેલ તથા ઓપનર મિચેલ માર્શની સેવાઓ મળશે નહીં
  • ઈજાઓની સ્થિતિમાં તમે બીજી ટીમ પાસેથી ખેલાડી લઈ શકતા નથી

ઇંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયાને પોતાના અનુભવી ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ તથા ઓપનર મિચેલ માર્શની સેવાઓ મળશે નહીં અને સુકાની પેટ કમિન્સે શનિવારે અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની મેચ પહેલાં જણાવ્યું હતું કે વર્લ્ડ કપની લાંબા ગાળાને ધ્યાનમાં રાખીને ટીમમાં 15 કરતાં વધારે ખેલાડીઓ રાખવાની મંજૂરી આપવી જોઈએ. આ બે મહિનાની ટૂર્નામેન્ટ છે અને તમે ન્યૂઝીલેન્ડની જે સ્થિતિ થઈ છે તેમાંથી પસાર થવા માગતા નથી. તેમના કેટલાક ચાવીરૂપ ખેલાડીઓ અનફિટ થયા છે પરંતુ સારા નસીબે તેઓ કેન વિલિયમ્સનને ટીમમાં રાખી શક્યા છે પરંતુ જો અચાનકથી તમારે વિલિયમ્સન જેવા ખેલાડીને બહાર રાખવા પડે તો તે બાબત ક્રિકેટ તથા વર્લ્ડ કપ માટે સારો સંકેત રહેતો નથી.

કમિન્સે જણાવ્યું હતું કે મારા મતે ટીમને જેટલી જરૂર હોય તેટલા ખેલાડીઓ રાખી શકવા જોઈએ અને તેમાંથી તમે વિકલ્પને પસંદ કરી શકો છે. ઈજાઓની સ્થિતિમાં તમે બીજી ટીમ પાસેથી ખેલાડી લઈ શકતા નથી. મેક્સવેલ અને માર્શની ગેરહાજરીના સંદર્ભમાં કમિન્સે ઉમેર્યું હતું કે અમારી ટીમ સેમિફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે આ આદર્શ સ્થિતિ નથી. બંને ખેલાડી અલગ અલગ સમયે ટૂર્નામેન્ટમાં મેચવિનર બન્યા છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાંથી અમે જાણતા હતા કે અમારે પૂરા 15 ખેલાડીઓની જરૂર પડશે. અમારી પાસે પ્લેઇંગ ઇલેવનના વિકલ્પ થોડાક સીમિત થયા છે.

અમે સતત બે મેચમાં એક સરખી પ્લેઇંગ ઇલેવન મેદાનમાં ઉતારી હોય તે અંગે હું ચોક્કસ નથી તેમ જણાવીને કમિન્સે ઉમેર્યું હતું કે બે મહિનાની ટૂર્નામેન્ટ દરમિયાન તમારે ઈજાઓ તથા પસંદગીના કારણે કેટલાક ખેલાડીઓને બહાર બેસાડીને પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવા પડે છે. માર્શની તુલનામાં મેક્સવેલ જલદીથી મેદાનમાં ઊતરશે. મેક્સવેલ અફઘાનિસ્તાન સામેની મેચમાં રમી શકે છે. તેણે ગુરુવારે ટીમ સાથે સારી ટ્રેનિંગ કરી હતી અને તે માત્ર એક જ મેચ ગુમાવી શકે છે. માર્શ અંગે અમારે રાહ જોવી પડે તેમ છે પરંતુ આશા છે કે તે જલદીથી પુનરાગમન કરશે.

You Might Also Like

13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન

Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ

India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ

Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક

Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો
આંતરરાષ્ટ્રીય

Iran-Israel War: ઈરાનની પશ્ચિમી દેશોને ધમકી, જો ઈઝરાયલનો સાથ આપ્યો તો

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 2 days ago
WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ
'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?