ગુજરાતરાજકોટસૌરાષ્ટ્ર માતાની ઈમોશનલ સફર દર્શાવતી ફિલ્મ “મોમ તમને નહીં સમજાય “ની ટિમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મુલાકાતે Last updated: 2025/01/09 at 4:36 PM 4 months ago Share SHARE માતાની ઈમોશનલ સફર દર્શાવતી ફિલ્મ “મોમ તમને નહીં સમજાય “ના દિગદર્શક અને મારાં પરમ સ્નેહી મિત્ર ધર્મેશ મેહતા, જાણીતા અભિનેતા અમર ઉપાધ્યાય , અભિનેત્રી રશ્મિ દેસાઈ સહિતના કલાકારો સાથે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણીના ઘરે શુભેચ્છા મુલાકાત લઈને પારિવારિક ફિલ્મની સફળતાના આશીર્વાદ મેળવેલ હતા. આ તકે રાજકોટ જિલ્લા ભાજપ સાંસ્કૃતિક સેલના મિલન કોઠારી અને જૈન વિઝન વિપુલ મેહતા અને” મોમ તમને નહીં સમજાય ” મુવીની પી આર ટિમ શુભેચ્છા મુલાકાત પ્રંસગે ખાસ હાજર રહેલ હતા, You Might Also Like રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે વિઝનરી લીડર અને અદ્ભુત મેનેજમેન્ટ નિષ્ણાત ક્રાઈસ્ટ કોલેજ કેમ્પસના ડૉ. ફાધર જોમોન થોમ્માનાને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ ક્રાઇસ્ટ કોલેજ રાજકોટ ખાતે જી.એસ.બી.ટી.એમ માટે 12 દિવસની રાજ્યસ્તરીય વર્કશોપ યોજાઈ. ક્રાઈસ્ટ કોલેજ, રાજકોટ દ્વારા રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે “SAFAL 2025” ટ્રેનિંગ કોન્ફરન્સનું સફળ આયોજન કરવામાં આવ્યું રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News સ્પોર્ટ્સ કોલકાતાએ દિલ્હીને જીત માટે આપ્યો 205 રનનો ટાર્ગેટ By 1 day ago KKR Vs PBKS: વરસાદને કારણે મેચ રદ્દ, આ ટીમને થયું નુકસાન Pakistan માટે આજની રાત ભયની રાત, આર્મી ચીફ દેશ છોડીને ભાગ્યા..! Massive Fire: એરપોર્ટ પર આગ લાગવાનું કારણ હજુ અકબંધ BCCIએ Rohit Sharma પર મુક્યો વિશ્વાસ, ઇંગ્લેન્ડ પ્રવાસ નક્કી - Advertisement -