By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 day ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    2 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    3 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: મુન્દ્રાની 110 કરોડની માદક દવામાં રાજકોટ કનેક્શન ખુલ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

મુન્દ્રાની 110 કરોડની માદક દવામાં રાજકોટ કનેક્શન ખુલ્યું

agragujaratnews
Last updated: 2024/07/29 at 8:49 PM
2 years ago
Share
મુન્દ્રાની 110 કરોડની માદક દવામાં રાજકોટ કનેક્શન ખુલ્યું
SHARE

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ચાલતી ડ્રગ્સની હેરફેર એજન્સીઓની સખત કાર્યવાહીથી બંધ થતાં  ડ્રગ્સ માફિયાઓને કરોડોનો ફટકો લાગ્યો છે. આ કાર્યવાહી બાદ પણ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠેથી પોલીસ અને એજન્સીઓને બિનવારસી હાલતમાં કરોડોનો ડ્રગ્સનો જથ્થો મળી આવે છે. જેથી ગૃહ વિભાગે દરિયાકાંઠા પર ખાસ વોચ રાખવા એજન્સીઓને સૂચના આપી છે. આ ઉપરાંત ધીમે ધીમે ડ્રગ્સ હેરફેર નું મુખ્ય સ્થાન બની ગયેલા કચ્છમાં તમામ એજન્સીઓને માદક પદાર્થો બાબતે સતર્ક રહેવા સૂચના આપી છે. તે સમયે મુન્દ્રા કસ્ટમના એસઆઇઆઇબી(સ્પેશિયલ ઈન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ) ને મળેલી બાતમીના આધારે બે કન્ટેનર જપ્ત કરી તલાસી લેતા 110 કરોડની માદક દવાઓનો જથ્થો મળી આવ્યો હતો જેનાથી તંત્ર ચોકી ઉઠ્યું છે.

સુત્રો દ્વારા મળેલી માહિતીના આધારે મુન્દ્રા કસ્ટમ વિભાગના એસઆઇઆઇબી ડિપાર્ટમેન્ટ ને એવી માહિતી મળી હતી કે, માદક પદાર્થનો જથ્થો કન્ટેનર મારફત પશ્ચિમ આફ્રિકા સપ્લાય થઈ રહ્યો છે. જેના આધારે સ્પેશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ શરૂ કરી હતી અને આ તપાસ દરમિયાન દવાના  બે કન્ટેનરો શંકાસ્પદ જણાયા હતા.જેથી આ બંને કન્ટેનરોને આફ્રિકા મોકલતા અટકાવાયા હતા. જેની તલાસી લેવાતા આગળના ભાગેથી દસ્તાવેજો માં જાહેર કરાયેલી વસ્તુઓ મળી આવી હતી. છતાં પણ શંકા જતા તમામ જથ્થો ઉતારી વિગતવાર તપાસ કરાવતા અઘોષિત માદક દવાની પટ્ટીઓ ભરેલા બોક્સ મળી આવ્યા હતા.

મોટા બોક્સ ની અંદર તપાસ કરાતા અંદર ટ્રેમીકિંગ 225 અને રોયલ 225 લખેલા દવાના લાખો બોક્સ જોવા મળ્યા હતા. આ બંને દવામાં ટ્રામડોલ હાઇડ્રોક્લોરાઇડ ટેબલેટ 225 મિલિગ્રામ હોય છે. પરંતુ આ બંને દવાઓની સ્ટ્રીપ કે બોક્સ કોઈમાં પણ ઉત્પાદનની વિગતો દર્શાવવામાં આવી ન હતી. આથી બંને કન્ટેનરોમાંથી 68 લાખ જેટલી ગોળીઓ કે જે માદક ગણવામાં આવે છે તે મળી આવતા જપ્ત કરવામાં આવી હતી  આ ઉપરાંત દસ્તાવેજના આધારે તપાસ કરાતા આ બંને કન્ટેનરો રાજકોટના વેપારી દ્વારા ઈમ્પોર્ટ કરવામાં આવ્યા હોવાનું ખુલવા પામ્યું હતું. આ ઉપરાંત તેમાં ગાંધીનગર અને ગાંધીધામના પણ કનેક્શન દર્શાવ્યા હતા  આથી કસ્ટમ વિભાગની અન્ય ટીમોને રાજકોટ ગાંધીનગર અને ગાંધીધામ ખાતે દોડાવવામાં આવી હતી.

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ટ્રામાડોલ એક સાઇકોટ્રોપીક પદાર્થ છે. જેનો નાર્કોટિક્સમાં સમાવેશ થતો હોવાથી 2018માં એનડીપીએસ એક્ટ 1985 ની કલમ 87 (સી) હેઠળ ટ્રામાડોલની નિકાસ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત એવું જાણવા મળ્યું છે કે આઈએસઆઈએસના લડવૈયાઓ લાંબા સમય સુધી જાગી શકે તે માટે આ દવાનો ઉપયોગ કરે છે. ખાસ કરી આ દવા આફ્રિકન દેશોમાં  ફાઈટર ડ્રગ તરીકે પણ બદનામ થઈ ચૂકી છે. મોટા ભાગે નાઈજીરીયા, ધાના જેવા આફ્રિકન દેશોમાં આ દવાની ઉંચી માંગ છે. જેથી નાણા કમાવા માટે અન્ય દેશોમાંથી આ દવાની આફ્રિકામાં નિકાસ કરવામાં આવે છે. હાલ આ દવા રાજકોટના વેપારી દ્વારા મુન્દ્રાથી આફ્રિકા મોકલવામાં આવનાર હતી. પરંતુ કસ્ટમ વિભાગે બંને જપ્ત કરી લીધા છે. હાલ ટીમો દ્વારા રાજકોટ ખાતે સર્ચની કામગીરી ચાલી રહી છે. આગામી સમયમાં નવા ધડાકા ભડાકાના એંધાણી વર્તાઈ રહ્યાં છે.

You Might Also Like

રેલનગરમાં ૧૦૧૦ પરીવારોને મળશે ઘરનું ઘર

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રથમ ટર્મ OBCના ફાળે, અનામત બેઠકની જાહેરાત

 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ

રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ

 માધાપર, ઘંટેશ્વર, રેલનગરના લોકોને મળશે શુધ્ધ પાણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
રાજકોટ

 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી

Editor By Editor 1 day ago
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 રેસકોર્ષ ગ્રાઉન્ડમાં અગ્નિવીર ભરતીની દોડમાં પડી જતાં યુવાનનો પગ માંગ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?