By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે 'આંખ આડા કાન' કરનારાઓનો મ્યુનિ. કમિશનરે ઉધડો લીધો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે 'આંખ આડા કાન' કરનારાઓનો મ્યુનિ. કમિશનરે ઉધડો લીધો

agragujaratnews
Last updated: 2023/10/26 at 3:24 AM
2 years ago
Share
કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે 'આંખ આડા કાન' કરનારાઓનો મ્યુનિ. કમિશનરે ઉધડો લીધો
SHARE

  • રેતી, ડસ્ટ ઉડાડતી બાંધકામ સાઈટો પર લીલા પડદા લગાવવાના નિયમોની ‘ઐસી તૈસી’
  • ઢોર પકડવામાં નિષ્ફળ CNCD અધિકારીઓને વીકલી રિવ્યૂ મિટિંગમાં ખખડાવ્યા
  • આ મામલે હાઈકોર્ટ દ્વારા AMCની આકરી ઝાટકણી કાઢવામાં આવી

AMC કમિશનર એમ. થેન્નારસને, વીકલી રિવ્યૂ મિટિંગમાં એસ્ટેટ- ટીડીઓ અને CNCD વિભાગના અધિકારીઓને ખખડાવ્યા હતા.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વના વિસ્તારોમાં ચાલી રહેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર સિમેન્ટ, રેતી, ડસ્ટ, વગેરે ઉડવાને કારણે ફેલાતા પ્રદૂષણને અટકાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવતા ન હોવાની બાબતની ગંભીર નોંધ લઈને એસ્ટેટ- ટીડીઓ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો. હાઈકોર્ટ દ્વારા આકરી ટીકા કરવામાં આવતી હોવા છતાં શહેરમાં રખડતા ઢોરને પકડવામાં સરિયામ નિષ્ફળ નીવડેલા CNCD વિભાગના અધિકારીઓને આડે લીધા હતા. AMC કમિશનરે તાજેતરમાં પૂર્વના વિસ્તારોમાં લીધેલા રાઉન્ડ દરમિયાન કેટલીક કન્સ્ટ્રક્શન સાઈટ પર લીલા કલરના પડદા- ગ્રીન નેટ લગાવવામાં આવી ન હોવાનું જોવા મળ્યું હતું અને આ હેતુસર યોગ્ય પગલાં લેવા તાકીદ કરી હતી. શહેરમાં એર પોલ્યુશન વધી રહ્યું હોવાથી પ્રદૂષણ ઘટાડવા માટે પગલાં લેવા જરૂરી છે. પીરાણા ડમ્પ સાઈટ, ઔદ્યોગિક એકમો, કન્સ્ટ્રક્શન સાઈટો વગેરે મારફતે પ્રદૂષણ વધી રહ્યું છે અને શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સ વધી રહ્યો હોવાની બાબત ચિંતાજનક છે. કન્સ્ટ્રક્શન સાઈટોની આસપાસના વિસ્તારોમાં સિમેન્ટ, ડસ્ટ, રેતી, વગેરે ઉડવાને કારણે એર પોલ્યુશન જોવા મળે છે અને તેના કારણે આસપાસના વિસ્તારોના રહીશોને શરદી, ખાંસી, ફેફસાંના રોગનો ભોગ બનવું પડે છે. આ કારણોસર કન્સ્ટ્રક્શન સાઈટોની ફરતે લીલા કલરના પડતા – ગ્રીન નેટ લગાવવી ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ગ્રીન નેટ નહીં લગાવનાર કન્સ્ટ્રક્શન સાઈટો પ્રત્યે એસ્ટેટ- ટીડીઓ દ્વારા ‘આંખ આડા કાન’ કરવામાં આવતા હોવાનું જાણવા મળે છે. AMC કમિશનરે એર પોલ્યુશનને ગંભીર ગણીને લીલા કલરના પડદા લગાવવાના નિયમનો કડક અમલ કરાવવાની સૂચના આપી છે. શહેરમાં રખડતા ઢોરને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા અને નાના- મોટા અકસ્માતો સર્જાય છે. આ મામલે હાઈકોર્ટ દ્વારા AMCની આકરી ઝાટકણી કાઢવામાં આવી છે. શહેરમાંથી 50 પણ ઢોર ન પકડાતા કમિશનરે CNCD વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો હતો.

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
રાજકોટ

જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ

Editor By Editor 6 days ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?