By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    11 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોએ નારીશક્તિ વંદના કાર્યક્રમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોએ નારીશક્તિ વંદના કાર્યક્રમ

agragujaratnews
Last updated: 2024/03/07 at 11:50 AM
2 years ago
Share
બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકોએ નારીશક્તિ વંદના કાર્યક્રમ
SHARE

  • PMએ સ્વસહાય જૂથોની બહેનોને આત્મનિર્ભર બનાવી : MLA અનિકેતભાઈ
  • મિશન મંગલમ યોજનાથી સમાજમાં અમને માન મળ્યું : લાભાથી
  • નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી

આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકા મથકે નારી શક્તિ વંદના કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો.જેમાં સરકારની મહિલા સશક્તિકરણની ફલેગશીપ યોજનાઓથી આર્થિક રીતે પગભર બનેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી.આજના નારી શક્તિ વંદના કાર્યક્રમમાં તમામ તાલુકા મથકેએ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વર્ચ્યુઅલી સંબોધનને સાંભળ્યું હતું.નારી શક્તિ વંદના કાર્યક્રમ અંતર્ગત પાલનપુરના ટાઉન હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત-વિકસિત ગુજરાત નારી શક્તિ વંદના કાર્યક્રમનું પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન તેમજ શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની મહિલાઓને વિવિધ સહાય વિતરણ કરાયું હતું.આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી,યોજના,અટલ પેન્શલ યોજના,મિશન મંગલમ યોજના,કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ,સ્ટાર્ટ અપ ફંડ,રિવોલ્વિંગ ફંડ,ટર્મ લોન,ગંગા સ્વરૂપ યોજના જેવી વિવિધ યોજનાઓના મહિલા લાભાર્થીઓને ચેક અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં વિશિષ્ટ કામગીરી કરતી સરપંચ મહિલાઓ,બાલિકા પંચાયત, શિક્ષણ, નારી સંરક્ષણ કેન્દ્ર,ઓર્ગેનિક ખેતી જેવી વિવિધ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે માતાઓ અને બહેનોને હદયપૂર્વક વંદન કરતા જણાવ્યું હતું કે નારી શક્તિ વંદન જેવો પૂજ્ય કાર્યક્રમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનથી જ થઈ શકે.દેશમાં વર્ષ 2014 પછી દરેક તબકકે પરિવર્તન દેખાઈ રહ્યું છે.અયોધ્યા ખાતે ભગવાન શ્રાીરામના દર્શનનો મોકો હોય કે કાશ્મીરમાં 370 કલમની નાબૂદી હોય,આ બધુ મોદીની ગેરંટીથી જ શક્ય બન્યું છે.વર્ષ 2047માં વિકસિત ભારતના સંકલ્પ માટે મોદી રાત દિવસ મહેનત કરી રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસહાય જૂથોની બહેનોને મજબૂત કરી આત્મનિર્ભર બનાવી છે.

 આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ,જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે,પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચીમનભાઈ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઈ.શેખ પ્રાંત અધિકારી કમલભાઈ ચૌધરી અને સંગઠનના પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
રાજકોટ

દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે

Editor By Editor 5 days ago
ખોડાપીપર સીમમાં સસરા-સાળાએ ધોકા ફટકારી જમાઈની કરી નિર્દય હત્યા
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?