By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    4 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    6 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    1 week ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: મોરબીના માળિયા ફાટક નજીકથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
મોરબી

મોરબીના માળિયા ફાટક નજીકથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

Editor
Last updated: 2026/01/19 at 4:26 PM
2 weeks ago
Share
મોરબીના માળિયા ફાટક નજીકથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા
SHARE

મોરબીના માળિયા ફાટક નજીકથી મેફેડ્રોન પાવડરના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા

કાર સહિત રૂ.૬.૫૫ લાખનો મુદામાલ જપ્ત કરાયો

 

અગ્ર ગુજરાત, મોરબી

મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ માળીયા ફાટક નજીકથી બે ઇસમોને નાર્કોટીક્સ પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વજન ૫૦ ગ્રામ ૧૩ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૦,૩૯૦/- તથા અર્ટીકા કાર તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬,૫૫,૮૯૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, તૌસીફમીંયા હુશેનમીંયા બુખારી રહે.નવાગામઘેડ જામનગર વાળો તથા ઇકબાલભાઇ મુસાભાઇ ચાવડા રહે.નવારેલ્વેસ્ટેશન બેડેશ્વરરોડ જામનગરવાળા બન્ને સફેદકલરની અર્ટીકાકાર નંબર GJ03NP-4792 વાળીમાં ગેરકાયદેસર શંકાસ્પદ નાર્કોટીક્સ માદક પદાર્થ પોતાના કબજાવાળી કારમાં રાખી સાથે લઇને હળવદ તરફથી જામનગર તરફ જનાર છે.અને તે હળવદ-મોરબી થઇ નીકળનાર છે તેવી બાતમી મળેલ જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ  સાથે મોરબી માળીયા ફાટક નજીક બી ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સમર્પણ હોસ્પીટલની વચ્ચે મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ આવતા રોડ ઉપર બાતમીવાળા વાહનની વોચમાં રહેતા અર્ટીકા કાર નં-GJ-03-NP-4792 વાળીમાથી નાર્કોટીક્સ પદાર્થ મેફેડ્રોનનો જથ્થો વજન ૫૦ ગ્રામ ૧૩ મીલીગ્રામ કિ.રૂ.૧,૫૦,૩૯૦/- તથા અર્ટીકા કાર તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૬,૫૫,૮૯૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમો મળી આવતા એન.ડી.પી.એસ. એક્ટની કલમ-૮(સી), ૨૧(સી), ૨૯ મુજબની કાર્યવાહી કરી બે ઇસમોની ધોરણસર અટક કરી મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

You Might Also Like

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

 મોરબી ભરવાડ સમાજનો ક્રાંતિકારી નિર્ણય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જ સગપણ કરાશે

મોરબીના આમરણ બેલામાં અગાઉના ઝઘડાનો ખાર રાખી યુવાન પર હૂમલો

મોરબીમાં મકાનમાં પ્રાથમિક સુવિધા ન આપતા ત્રણ બિલ્ડર સામે ફરિયાદ

મોરબીમાં વૃધ્ધની કરપીણ હત્યા કરનાર ૪ શખસોની અટક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BAPSના વડા મહંત સ્વામીનો ૯૨મો જન્મજયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે
રાજકોટ

BAPSના વડા મહંત સ્વામીનો ૯૨મો જન્મજયંતિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાશે

Editor By Editor 5 days ago
જેતપુરમાં ભાદર નદીને પ્રદુષિત કરનાર તત્વો સામે કાર્યવાહી નહીં કરાઇ તો ઉપવાસની ચીમકી
OBC સમાજના પ્રશ્નોને વાંચા આપવા પ્રતિબધ્ધ : ડો.મહેશ રાજપૂત
 આહવાની ડાંગ સ્વરાજ આશ્રમશાળામાં વિદ્યાર્થીની પર ટ્રસ્ટીએ દુષ્કર્મ ગૂજાર્યુ
કવાડવા રોડ પર સ્કોર્પિયોમાંથી 216 ટીન બિયર સાથે બે બુટલેગર ઝડપાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?