By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કોહલી સહિત નવ ખેલાડીઓ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટના એવોર્ડની રેસમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

કોહલી સહિત નવ ખેલાડીઓ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટના એવોર્ડની રેસમાં

agragujaratnews
Last updated: 2023/11/19 at 1:39 AM
2 years ago
Share
કોહલી સહિત નવ ખેલાડીઓ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટના એવોર્ડની રેસમાં
SHARE

  • સુકાની રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહ પણ એવોર્ડ માટે નોમિનેટ
  • ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના બે-બે ખેલાડીઓ પણ એવોર્ડ માટે નોમિનેટ
  • ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલનું પણ યાદીમાં સ્થાન

આઇસીસીએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર નવ ખેલાડીઓને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ માટે નોમિનેટ કર્યા છે જેમાં ચાર ભારતીય ખેલાડી સામેલ છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સર્વાધિક રન બનાવનાર વિરાટ કોહલી તથા હાઇએસ્ટ વિકેટ ઝડપનાર મોહમ્મદ શમી ઉપરાંત ભારતીય સુકાની રોહિત શર્મા અને પેસ બોલર જસપ્રીત બુમરાહને શોર્ટલિસ્ટ કર્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ગ્લેન મેક્સવેલ (397 રન અને પાંચ વિકેટ), ન્યૂઝીલેન્ડના રચિન રવીન્દ્ર (10 ઇનિંગ્સમાં 578 રન), ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા (22 વિકેટ, ત્રણ વખત ચાર-ચાર વિકેટ), સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક (10 મેચમાં 594 રન, 18 કેચ અને એક સ્ટમ્પિંગ), ન્યૂઝીલેન્ડના ડેરિલ મિચેલને (10 ઇનિંગ્સમાં 552 રન) પણ યાદીમાં સ્થાન મળ્યું છે.

વિરાટ કોહલી : કોહલીએ દસ મેચની 10 ઈનીંગ્સમાં 711 રન બનાવ્યા છે અને તે હાઇએસ્ટ રન સ્કોરર બન્યો છે. તેણે બાંગ્લાદેશ સામે અણનમ 103, ન્યૂઝીલેન્ડ સામે 95, સાઉથ આફ્રિકા સામે અણનમ 101 તથા ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઈનલમાં 117 રન બનાવ્યા હતા. તે આઠ મેચમાં 50 પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યો છે.

રોહિત શર્મા : પ્રત્યેક મેચમાં આક્રમક શરૂઆત કરીને ભારત માટે મોટા સ્કોરનો પાયો નાખનાર સુકાની રોહિત શર્માએ 10 મેચમાં 55.00ની શાનદાર સરેરાશ સાથે અને 124.15ના સ્ટ્રાઇક રેટથી 550 રન બનાવ્યા છે. તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધી વર્લ્ડ કપમાં 62 બાઉન્ડ્રી તથા 28 સિક્સર ફટકારી છે.

મોહમ્મદ શમી : અનુભવી પેસ બોલર શમીએ છ મેચમાં 23 વિકેટ સાથે હાઇએસ્ટ વિકેટ ઝડપનાર બોલર્સની યાદીમાં મોખરાના સ્થાન મેળવ્યું છે. તેણે ન્યૂઝીલેન્ડ સામે ધર્મશાલામાં પાંચ, લખનઉમાં ઇંગ્લેન્ડ સામે ચાર, મુંબઇમાં શ્રીલંકા સામે પાંચ, કોલકાતામાં સાઉથ આફ્રિકા સામે બે તથા મુંબઇમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટ ઝડપી હતી.

જસપ્રીત બુમરાહ : શમીની સાથે ભારતના પેસ આક્રમણનો મહત્ત્વપૂર્ણ હિસ્સો ગણાતા જસપ્રીત બુમરાહે 10 ઇનિંગ્સમાં 18 વિકેટ હાંસલ કરી હતી. તે ચુસ્ત સ્પેલ નાખીને હરીફ ટીમના રનરેટના કાબૂમાં રાખે છે. તેનો ઇકોનોમી રેટ 3.98નો રહ્યો છે. તેનો વિકેટ ઝડપવાનો સ્ટ્રાઇક રેટ 13.66નો રહ્યો છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 3 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
સાયલાના સુદામડામાં KGF સ્ટાઈલથી થતી ખનીજ ચોરી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?