By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    18 minutes ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    1 hour ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    2 hours ago
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    Temba Bavumaએ ફાઈનલ જીતીને તોડ્યો 100 વર્ષ જુનો વર્લ્ડ રેકોર્ડ
    3 hours ago
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    Anirudh Ravichander:ફેમસ સિંગરે કાવ્યા મારન સાથે લગ્ન અંગે કર્યો ખુલાસો,જાણો શું કહ્યું?
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Americaના ન્યુયોર્કમાં 'ઈન્ડિયા વીકેન્ડ'નું આયોજન, નીતા અંબાણીએ કરી જાહેરાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

Americaના ન્યુયોર્કમાં 'ઈન્ડિયા વીકેન્ડ'નું આયોજન, નીતા અંબાણીએ કરી જાહેરાત

Last updated: 2025/05/22 at 11:00 PM
3 weeks ago
Share
Americaના ન્યુયોર્કમાં 'ઈન્ડિયા વીકેન્ડ'નું આયોજન, નીતા અંબાણીએ કરી જાહેરાત
SHARE

મુંબઈ સ્થિત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)એ ભારતની કલા, સંસ્કૃતિ અને પરંપરાઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાના ઉદ્દેશ્ય સાથે ન્યુયોર્ક શહેરમાં ‘ઈન્ડિયા વીકેન્ડ’નું આયોજન કરવાની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક કાર્યક્રમ 12થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન અમેરિકાના પ્રખ્યાત લિંકન સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતે યોજાશે. આ પહેલને ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક પ્લેટફોર્મ પર રજૂ કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

100થી વધુ કલાકારો લેશે ભાગ

આ કાર્યક્રમ 12 સપ્ટેમ્બરે ‘ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન’ ના યુએસ પ્રીમિયર સાથે શરૂ થશે. આ સંગીતમય નાટકનું દિગ્દર્શન પ્રખ્યાત થિયેટર દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં 100થી વધુ કલાકારો ભાગ લેશે. આ ભવ્ય પ્રસ્તુતિમાં સિંધુ ખીણ સભ્યતાથી 1947ની સ્વતંત્રતા સુધીના ભારતના 5000 વર્ષના ઈતિહાસની સફર સંગીત, નૃત્ય, નાટક અને પોશાક પણ દ્વારા દર્શાવવામાં આવશે. આ શોમાં ભારતીય પ્રતિભાઓની સાથે અન્ય આંતરરાષ્ટ્રીય કલાકારોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ન્યૂયોર્ક શહેરમાં ‘ઈન્ડિયા વીકેન્ડ’ લાવવાનો આનંદ: નીતા અંબાણી

NMACCના સ્થાપક અને રિલાયન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, “અમે પહેલી વાર ન્યૂયોર્ક શહેરમાં ‘ઈન્ડિયા વીકેન્ડ’ લાવવાનો આનંદ અનુભવીએ છીએ. આ કાર્યક્રમ ભારતના કલા, હસ્તકલા, સંગીત, નૃત્ય, ફેશન અને ખોરાકના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી છે. અમારો ઉદ્દેશ્ય વિશ્વ સમક્ષ ભારતની મહાનતા દર્શાવવાનો છે.”

આ કાર્યક્રમ વિશ્વને ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાનો પરિચય પણ કરાવશે

આ ત્રણ દિવસીય મહોત્સવમાં સંગીત, થિયેટર, ફેશન શો, ભારતીય ભોજન અને પરંપરાગત હસ્તકલાના ખાસ પ્રદર્શન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમ ફક્ત ભારતીય મૂળના લોકોને તેમના મૂળ સાથે જોડશે નહીં, પરંતુ સમગ્ર વિશ્વને ભારતની વિવિધતા અને સાંસ્કૃતિક વારસાનો પરિચય પણ કરાવશે. ‘ઈન્ડિયા વીકેન્ડ’ એ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક હાજરીને વધુ મજબૂત બનાવવાનો કાર્યક્રમ હશે, જેના દ્વારા ભારતની કલાત્મકતા અને પરંપરાઓ વિશ્વ મંચ પર વધુ મજબૂત રીતે ઉભરી આવશે.

You Might Also Like

Congressના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીને દિલ્હીની ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ

મોડાસામાં મીની વાવાઝોડું, ઝાડ, વીજપોલ તૂટ્યા

Iran પર હુમલો કર્યા બાદ ઈઝરાયેલના પીએમએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો

Vijay Rupaniના નિધન પર પંજાબ ભાજપે વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યા- 'જેન્ટલમેન પોલિટિશિયન'

Amarnath Yatra 2025: LG મનોજ સિંહાએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ
સ્પોર્ટ્સ

Ahmedabad Plane Crash દુર્ઘટના અંગે BCCI-ECBએ લીધો મોટો નિર્ણય, જાણો કારણ

By 1 day ago
Nigeria Attack: યેલેવાટા ગામમાં હુમલાખોરોએ 100 લોકોને મોતના ઘાટ ઉતાર્યા, જીવતા સળગાવ્યા
Elon Musk Trump fight: મે મર્યાદા ઓળંગી..ટ્રમ્પ વિશે પોસ્ટ કરીને પસ્તાયા મસ્ક
Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?