By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: “વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું” ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ન્યૂઝરાજકોટસૌરાષ્ટ્ર

“વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું” ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન

agragujaratnews
Last updated: 2024/11/20 at 4:09 PM
1 year ago
Share
“વિચરતી જાતિના લોકોને મળશે ઠરવાનું ઠેકાણું”    ૨૧મીએ ભેંસાણ ખાતે ભૂમિપૂજન
SHARE
જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.
સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.
રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】

Contents
જુનાગઢ જીલ્લાના ભેંસાણ ગામે વર્ષોથી પતરાની આડાશો ઉભી કરી ઝુંપડામાં વસવાટ કરતા વિચરતી જાતી પૈકીના ગાડલીયા લુહાર સમુદાયના ૩૫ પરીવારોને રાજ્ય સરકાર તેમજ જુનાગઢ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા રહેણાંક હેતુના પ્લોટ તેમજ રાજ્ય સરકારના વિકસતી જાતી કલ્યાણ ખાતા દ્વારા બાંધકામની સહાય પણ આપવા આવેલ જેના ભાગરૂપે આગામી તારીખ ૨૧મી એ છેવાડાના માનવીઓને મળશે પોતાનું કાયમી સરનામું.સદીઓથી વિચરતી અને વિમુક્ત જાતીઓએ વગડો ખૂંદયો છે,સતત રઝળપાટ કરતા હોવાથી પોતાનું કાયમી સરનામું લખવું પણ મુશ્કેલભર્યુ બન્યું છે. ત્યારે આ ભૂમિપૂજન કાર્યક્રમ એ વિચરતી જાતીયો માટે આશીર્વાદરૂપ બની એક નવા જીવનના અધ્યાયની શરૂઆત કરવામાં સુનિશ્ચિત બની આવશ્યક તમામ પ્રકારની પાયાની સુવિધાઓ મળી રહે.રાજ્ય સરકારના સમાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના પૂર્વ સચિવ અને વિચરતી જાતીઓના ભીષ્મપિતામહ કે.જી.વણઝારા પણ આવા વંચિત સમુદાયોને એકત્રિત કરવા અને ઉત્થાન અપાવવા માટે વ્યાપક પ્રમાણમાં પોતાના પ્રયાસો થકી અનેક પરીવારોને સ્થિર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.【મોટું બોક્સ અને બોલ્ડ અક્ષરો આપવા વિનંતી】 વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)

વર્ષોથી વિચરતી જાતીઓ એક જગ્યાએ થી બીજી જગ્યાએ રખડતું ભટકતું જીવન ગુજારે છે જેથી તેમનો વિકાસ ખુબજ કઢીન હતો,હવે આ સમુદાયના લોકો માટે જ્યારે રહેણાંક હેતુ માટે જમીન મળી છે ત્યારે આ લોકોને સુરક્ષિત પોતાનુ પાકુ ઘર મળશે જેથી સબંધ અને સ્થિરતાની ભાવના વેગવંતી બનશે.

આ સુખના સરનામાંના ભૂમિપૂજનના કાર્યક્રમમાં વિચરતી જાતિઓને હૂંફ પુરી પાડવા પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુ ,જુનાગઢ લોકસભા વિસ્તારના સાંસદ રાજેશભાઈ ચુડાસમા,રાજ્ય સરકારના પૂર્વ સચિવ કે.જી.વણઝારા, જુનાગઢ જીલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ ,જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર,
પુર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ જીજ્ઞેશ કાલાવડીયા,એશિયાટિક કોલેજના સ્થાપક પ્રમુખ ગોપાલ ભુવા,કરણીસેનાના અગ્રણી જે.પી.જાડેજા, જુનાગઢ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતી અશ્વિનભાઈ પરમાર, મામલતદાર ભેંસાણ, તાલુકા વિકાસ અધિકારી ભેંસાણ તેમજ સૌ કોઈ મહાનુભાવો હૃદયના ભાવ સાથે ઉપસ્થિત રહી વાંચીતોને હૂંફ પુરી પાડશે.
હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા અને તેમને કાયમી ઘરનું ગૌરવ આપવાના અમારા પ્રયાસોમાં આ એક મહત્વપૂર્ણ પ્રસંગ છે. અમે માનીએ છીએ કે આ પ્રસંગ કાયમી પરિવર્તન લાવશે અને આ સમુદાયો માટે ઉજ્જવળ ભવિષ્યના દરવાજા ખોલશે,” :-દેવરાજ રાઠોડ (પ્રમુખ સેવક)

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
રાજકોટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Editor By Editor 1 day ago
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
દ્વારકામાં દર્શને આવતા શ્રધ્ધાળુઓને નશીલુ પીણુ પીવડાવતી લૂંટતી ગેંગ પકડાઇ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?