By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    4 days ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    4 days ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    4 days ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    4 days ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો
    6 minutes ago
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો
    1 hour ago
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન
    2 hours ago
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ
    3 hours ago
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: D Gukeshએ મેગ્નસને એવી રીતે હરાવ્યો કે પીએમ મોદી પણ બન્યા ફેન્સ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

D Gukeshએ મેગ્નસને એવી રીતે હરાવ્યો કે પીએમ મોદી પણ બન્યા ફેન્સ

Last updated: 2025/06/02 at 11:26 PM
7 days ago
Share
D Gukeshએ મેગ્નસને એવી રીતે હરાવ્યો કે પીએમ મોદી પણ બન્યા ફેન્સ
SHARE

આજકાલ ડોમરાજૂ ગુકેશની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેને નોર્વે ચેસ 2025 ટુર્નામેન્ટના છઠ્ઠા રાઉન્ડમાં દુનિયાના ટોપ ખેલાડી મેગ્નસ કાર્લસનને ક્લાસિકલ મેચમાં હરાવ્યો. જે બાદ ભારતના આ ચેસ સ્ટારે બધાને હેરાન કરી દીધા.

તમને જણાવી દઈએ કે ગુકેશની કાર્લસન સામે આ પહેલી જીત હતી. આ જીત પછી ડોમરાજૂ ગુકેશને અભિનંદન આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેને અભિનંદન પાઠવ્યા છે.

પીએમ મોદીએ ડી ગુકેશને પાઠવ્યા અભિનંદન

પીએમ મોદીએ ગુકેશને અભિનંદન આપતા લખ્યું છે કે “ગુકેશની અસાધારણ સિદ્ધિ. બેસ્ટ ખેલાડીને હરાવવા માટે તેને અભિનંદન. નોર્વે ચેસ 2025 ના રાઉન્ડ 6 માં મેગ્નસ કાર્લસન સામેની તેની પ્રથમ જીત તેમની પ્રતિભા અને સમર્પણને દર્શાવે છે. હું તેને આગળ પણ સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું.”

હાર બાદ કાર્લસન થયો ગુસ્સે

મેચ દરમિયાન મોટા ભાગે કાર્લસનની લીડ હતી, પરંતુ અંતના તબક્કામાં તે હારી ગયો હોય તેવું જોવા મળ્યું હતું. જેના કારણે તે દબાણ સહન કરી શક્યો નહીં. પછી ગુકેશે શાનદાર વાપસી કરી અને બાજી મારી લીધી. આ જીત સાથે ડી ગુકેશ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો. ગુકેશ સામે હાર બાદ કાર્લસન ગુસ્સે જોવા મળ્યો. તેનો ગુસ્સાવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ જીત ગુકેશ માટે યાદગાર બની ગઈ. ગુકેશ કાર્લસનને હરાવનાર બીજો ભારતીય બન્યો છે. આ પહેલા ભારતના પ્રજ્ઞાનાનંદ એ આ સિદ્ધિ હાંસલ કરી હતી. આ પહેલા ગુકેશને કાર્લસન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ બંને વચ્ચે 27 મેના રોજ રમાઈ હતી. તમને જણાવી દઈએ કે કાર્લસન લગભગ એક વર્ષ પછી ક્લાસિકલ ચેસમાં પાછો ફર્યો હતો.

You Might Also Like

Englandમાં મળશે ભારતીય ટીમને સફળતા? સામે આવ્યા 5 મોટા સવાલો

Shreyas Iyerએ મને થપ્પડ મારી દેવી જોઈતી હતી, શશાંકે કર્યો મોટો ખુલાસો

Punjab kingsનો આ ખેલાડીએ, છત્તીસગઢમાં મચાવી રહ્યો છે તોફાન

England: ટીમ ઈન્ડિયાને ઝટકો, આ સ્ટાર ખેલાડી પ્રેક્ટિસના પહેલા દિવસે થયો ઘાયલ

French Open 2025: સ્પેનના 22 વર્ષીય ટેનિસ ખેલાડી કાર્લોસ બન્યા ચેમ્પિયન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી
સ્પોર્ટ્સ

Priya Saroj માટે રિંકુએ મુંબઈથી લીધી ખાસ રિંગ, કપલની વીંટીની કિંમત ચોંકાવનારી

By 24 hours ago
Bengaluru Stampede Case પર ગુસ્સે થયો ગૌતમ ગંભીર, કર્યા જોરદાર પ્રહારો
Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે
Punjab Kingsએ રચ્યો ઈતિહાસ, IPLમાં પહેલીવાર મુંબઈ સામે આવું બન્યું
IPLની પહેલી સિઝન માંજ આ ખેલાડી પરથી ઉઠ્યો ભરોસો, થશે ટીમમાંથી બહાર?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?