By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ બેઠક પર અમરેલીના બે નહીં પણ ત્રણ ‘મુરતિયા’!
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

રાજકોટ બેઠક પર અમરેલીના બે નહીં પણ ત્રણ ‘મુરતિયા’!

agragujaratnews
Last updated: 2024/04/25 at 6:57 PM
2 years ago
Share
રાજકોટ બેઠક પર અમરેલીના બે નહીં પણ ત્રણ ‘મુરતિયા’!
SHARE

અપક્ષોમાંથી ભાવેશ પીપળિયા છે લેઉઆ પાટીદાર અને અમરેલી પંથકના લાલાવદરના વતની

લેઉઆ સમાજના પરેશ ધાનાણીના મત કાપવા માટે હરીફ પક્ષે રાજકીય ચોકઠું ગોઠવ્યુ કે શું?

ક્ષત્રિય સમાજના રોષ માટે એપી સેન્ટર બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પ્રતિષ્ઠાનો જંગ બની ગઇ છે. સમગ્ર ગુજરાતની નજર હવે રાજકોટ બેઠક પર મંડાઇ છે. અહીં ભાજપના પરસોતમ રૂપાલા તો સામા પક્ષે ભૂતકાળમાં રૂપાલાને પરાજયનો સ્વાદ ચખાડનાર પરેશ ધાનાણીએ કોંગ્રેસ તરફથી બાથ ભીડી છે. રાજકોટ બેઠક પર મુળ અમરેલીના આ બે જ બળુકા ઉમેદવાર મેદાનમાં નથી, તેની સાથે અન્ય એક પાટીદાર અમરેલીના લાલાવદરના ભાવેશભાઇ પીપળિયા પણ અપક્ષ તરીકે મેદાનમાં છે. ભાવેશભાઇ લેઉઆ પાટીદાર છે. રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે ધાનાણી લેઉઆ પાટીદાર છે. દેખીતી રીતે જ અહીં રાજકારણના એવા ચોકઠાં ગોઠવાયા છે કે લેઉઆ સામે લેઉઆ પાટીદારને ટકરાવા માટે અપક્ષ તરીકે અને એ પણ અમરેલી પંથકના જ લાલાવદરના છે. ધાનાણી સામે ક્રોસ વોટિંગ કરાવવા માટે જ લેઉઆ પાટીદાર ચહેરાને ઉતારવામા આવ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

Contents
અપક્ષોમાંથી ભાવેશ પીપળિયા છે લેઉઆ પાટીદાર અને અમરેલી પંથકના લાલાવદરના વતનીલેઉઆ સમાજના પરેશ ધાનાણીના મત કાપવા માટે હરીફ પક્ષે રાજકીય ચોકઠું ગોઠવ્યુ કે શું?

લોકસભાની આ વખતની ચૂંટણીમાં રાજકોટ બેઠક હવે સંપૂર્ણપણે જ્ઞાતિ આધારિત બની ગઇ હોય તેવુ લાગે છે. એકબાજુ ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડ્યો છે. રૂપાલા સામેનો રોષ હવે સીધો જ ભાજપ સામે આવી ગયો છે અને ભાજપને હરાવવા માટે લડત પાર્ટ-૨માં ગામોગામ ક્ષત્રિય સમાજનું ભાજપ વિરુધ્ધનું વાવાઝોડુ ફૂંકાઇ રહ્યુ છે. બીજીબાજુ મુખ્ય બે પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો બન્ને પાટીદાર છે. એક કડવા પાટીદાર(પરસોતમ રૂપાલા) તો બીજા લેઉઆ પાટીદાર(પરેશ ધાનાણી). બન્ને અમરેલીથી આયાત થયેલા છે! પાટીદાર સામે પાટીદારને ટકરાવવાના આ રાજકારણમાં બે વચ્ચે ત્રીજા પાટીદારને ટકરાવવાની પણ એક રાજકીય સોગઠાબાજી  સામે આવી છે. રાજકોટ બેઠક પર ફાઇનલ થયેલા ૯ મુરતિયામાં એક અપક્ષ ઉમેદવાર ભાવેશ પીપળિયા પણ અમરેલીના લાલાવદરના છે. ભાવેશભાઇ લેઉઆ પાટીદાર છે. દેખીતી રીતે જ લેઉઆ સમાજના પરેશ ધાનાણીને જ અસર કરી શકે છે.

You Might Also Like

 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો

 અનફિટ સફાઇ કામદારનો ડાન્સ કરતો વીડિયો વાયરલ

અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

ગોપાલ ચુડાસમાના પંપ પરથી પેટ્રોલ-ડિઝલના વેંચાણ પર પ્રતિબંધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 6 days ago
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?