By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    20 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    7 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: નવા વાહન રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલ કરનાર રાજ્યના 25 ડીલરોને નોટિસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

નવા વાહન રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલ કરનાર રાજ્યના 25 ડીલરોને નોટિસ

agragujaratnews
Last updated: 2024/03/12 at 12:00 PM
2 years ago
Share
નવા વાહન રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલ કરનાર રાજ્યના 25 ડીલરોને નોટિસ
SHARE

  • રાજ્યમાંથી 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની RTOની દરખાસ્ત પેન્ડિંગ
  • અમદાવાદમાં ભૂલ કરનાર ડીલરોને એક માસમાં બે હજારથી વધુ નોટિસ
  • નવાં વાહનોની રજિસ્ટ્રેશની કાર્યવાહી સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વની કામગીરી

વાહનવ્યવહાર વિભાગે નવાં વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી વાહન ડીલરોને સોંપી દીધી છે. રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર રાજ્યના 25 વાહન ડીલરોને વાહનવ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે, પરંતુ છેલ્લા પાંચ મહિનામાં રાજ્યની વિવિધ RTO કચેરીની મળી 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર હજુ સુધી નિર્ણય પેન્ડિંગ રખાયો છે. જેમાં અમદાવાદમાંથી જ ચાર વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મોકલાઈ હતી. બીજી તરફ છેલ્લા એક મહિનામાં અમદાવાદની ત્રણેય આરટીઓમાં 13,200 નવાં વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ગંભીર ભૂલ કરનાર વાહન ડીલરોને બે હજારથી વધુ નોટિસ ફટકારી છે.

વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીએ કહ્યું કે, નવા વાહનોમાં સેલ્ફ ટેક્સમાં ગંભીર ભૂલ કરવા સહિત પૂરતા ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરનાર રાજ્યના 25 વાહન ડીલરોને કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે. જેમાં અમદાવાદના ચાર વાહન ડિલરો છે. નોટિસનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. સસ્પેન્ડ સુધીના પગલાં ભરાશે. કમિશનર કચેરીથી નવા વાહનોની રજિસ્ટ્રેશની પ્રક્રિયા પર સીધુ ઓબ્ઝર્વેશન કરાય છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, કમિશનર દ્વારા નોટિસ આપવાની સારી બાબત છે, પરંતુ રાજ્યમાં અંદાજે 10થી વધુ વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ઢાંકપીછાડો કરવામાં આવી રહ્યો છે. સરકાર તરફથી આ અંગે કોઈ ખુલાસો લેવાયો નથી. એટલે જ અધિકારીઓ બિન્દાસ્તપણે ડીલરોને છાવરી રહ્યા છે. વાહન ડીલરોને નવા વાહનના રજિસ્ટ્રેશનની કામગીરી સોંપ્યાને પાંચ મહિનાનો સમય થઈ ગયો છે. આમ છતાં ઘણાં વાહન ડીલરો દ્વારા જાણી જોઈને ભૂલો કરાતી હોવા છતાં એક પણ વાહન ડીલરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ નથી. નવાં વાહનોની રજિસ્ટ્રેશની કાર્યવાહી સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વની કામગીરી છે. આ કામગીરી વાહન ડીલરોને સોંપવાનો નિર્ણય અયોગ્ય છે.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
રાજકોટ

ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ

Editor By Editor 5 days ago
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
અમદાવાદના વડાલા નજીક બાઇકને ટ્રકે હડફેટે લેતા પિતા, બે પુત્રના મોત
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?