By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: OMG: જેને સહેલી સમજી તે બની ગઈ સોતેલી-મા,પિતા સાથે રોમાન્સ કરતા ઝડપાઈ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

OMG: જેને સહેલી સમજી તે બની ગઈ સોતેલી-મા,પિતા સાથે રોમાન્સ કરતા ઝડપાઈ

agragujaratnews
Last updated: 2024/02/22 at 1:16 AM
2 years ago
Share
OMG: જેને સહેલી સમજી તે બની ગઈ સોતેલી-મા,પિતા સાથે રોમાન્સ કરતા ઝડપાઈ
SHARE

  • ફલોરિડામાં બે યુવતીઓ વચ્ચે તેના પિતા આવતા ફ્રેંડશિપ તૂટીને દુશ્મની સર્જાય છે
  • એક યુવતી સોતેલી મા બને છે જ્યારે બીજી તેને ધિક્કારતી રહે છે
  • મિત્રતાનું નામ ભરોસો હોય છે. જો આ ભરોસો જ તૂટી જાય તો દોસ્તી નથી ટકતી

મિત્રતાનું નામ ભરોસો હોય છે. જો આ ભરોસો જ તૂટી જાય તો દોસ્તી નથી ટકતી. ઘણીવાર ફ્રેન્ડશિપ સાથે સંકળાયેલા ઘણા કિસ્સા વાંચવા અને સાંભળવા મળતા હોય છે. તો વળી કેટલાક કિસ્સામાં દોસ્તીમાં દગાબાજી પણ મળતી હોય છે. તો ક્યારેક દોસ્તી આજીવન ટકી રહે તે માટે ફ્રેન્ડ કેવા પ્રયાસો કરતા હોય છે એવું પણ જોવા મળતું હોય છે. આવો જ એક મિત્રતામાં દગાબાજીનો કિસ્સો સામે અમેરિકામાં સામે આવ્યો છે.

અમેરિકાના ફ્લોરિડાની ઘટના સામે આવી છે. જ્યાં એક યુવતી પોતાની જ સહેલીની અપર મા (Step Mom) બની ગઈ છે. આ યુવતી પોતાની સહેલીના પિતા સાથે છુપાઈને રોમાંસ કરતી રહેતી હતી. જેથી કોઈને આની જરા જેટલી પણ જાણ ન થાય. આ દરમિયાન તે યુવતી પ્રેગન્નટ (સગર્ભા) પણ થઈ ગઈ અને બાળકને જન્મ પણ આપી દીધો છે. જેનાથી એ આ સમગ્ર પોલ ખુલ્લી ગઈ.યુવતીનું નામ જીના છે. ધણા લોકો આને ગોલ્ડ ડિગર (Gold Digger)પણ કહે છે.

 એવું કહેવાય છે કે જીના અને જોની વિલકોક્સ ઘણા જૂના મિત્રો હતા. જીના જોનીના ઘરે આવતી-જતી રહી. બંને એટલા નજીક હતા કે દરેક કામ સાથે જ કરતા હતા. આ પછી જોનીએ જીનાનો તેના પિતા સાથે પરિચય કરાવ્યો અને અહીંથી બંને વચ્ચે ગુપ્ત અફેર શરૂ થઈ ગયું. જોનીએ TikTok પર એક વીડિયો શેર કર્યો અને સમગ્ર ઘટનાનો ઉલ્લેખ કર્યો. જોનીએ જણાવ્યું કે, તેના મિત્રની ઉંમર 23 વર્ષની છે, જ્યારે તેના પિતાની ઉંમર 49 વર્ષની છે. મેં જ એ બંનેનો પરિચય કરાવ્યો હતો. પરંતુ 5 મહિના પછી મેં બંનેને સિક્રેટ રોમાંસ કરતા પકડ્યા.

વી઼ડિઓમાં, જોનીએ જીનાને “આળસુ” અને “પૈસા-ભૂખી” કહીં કારણ કે આ પહેલા તેણી સતત પૈસા માટે ઝંખતી રહેતી હતી. પરંતુ પિતાને મળ્યા બાદ તેમને ઘણી ભેટો મળી અને ઘણી જગ્યાઓ પર જવાનો મોકો પણ મળ્યો. જોનીએ કહ્યું, “જીના પોતાના માટે સારું જીવન બનાવવા માટે આ સંબંધમાં આવી હતી, તે મારા પિતાના પૈસા પર સફળ જીવન જીવી રહી છે. જે અગાઉ ભાગ્યે જ ઉપલબ્ધ હતું.” જોનીનો વીડિયો TikTok પરથી હટાવી દેવામાં આવ્યો છે. પરંતુ જોની, જીના અને ડેવિડ (છોકરીના પિતા) યૂ-ટ્યૂબ ચેનલ ડો. ફિલ પર એક સાથે આવ્યા અને તેમના વિચારો વ્યક્ત કર્યા.

આ સમગ્ર મુદ્દે જીનાએ કહ્યું કે, ”તે માત્ર નાણાંને લીધે જોનીના પિતા ડેવિડ સાથે રોમાન્સ નથી કરી રહી. અમારી વચ્ચે સાચો પ્રેમ છે. જોની આ ધારણા બનાવી રહી છે કે મેં પૈસા માટે તેના પિતાનો ઉપયોગ કર્યો. ખરેખર આવું નથી. કારણ કે પૈસાને લીધે હું એની સાથે નથી રહેવા ઈચ્છતી.” જીના ખુદ લાયસન્સ હોલ્ડર કોસ્મેટોલોજિસ્ટ હોવાનો દાવો કર્યો છે. અને કહ્યું કે તે પોતાના પૈસા ખુદ કમાઈ રહી છે. જીનાએ કહ્યું કે, ”અમારો સંબંધ સ્વસ્થ છે. અમે હજી મેક્સિકો ગયા, ન્યૂયોર્ક ગયા અમે પોતાના રાજ્યથી બહાર કંઈકને કંઈક કરતા રહીએ છીએ. અમે 100 ટકા સાચા સંબંધમાં છીએ.”

જીનાએ આગળ જણાવ્યું કે, ”હું હંમેશા ડેવિડ સાથે રહેવા માગું છું. અમે લગ્નને લઈ પણ વાતચીત કરી છે.” જો કે લગ્ન કરવા તે તેમની પ્રાથમિકતામાં સામેલ નથી. અમારું એક બાળક પણ છે. જેથી એ સ્પષ્ટ રીતે ખૂબ ગંભીર બાબત છેય જીનાએ કહ્યું કે વીડિયોમાં જોનીએ જે આરોપ લગાવ્યા તે ખોટા છે. તે મારી એકમાત્ર દોસ્ત હતી. હું શુગર ડેડીને શોધવામાં હતાશ રહેતી એકલી મા નથી. આ સત્ય નથી. જીનાએ દાવો કર્યો કે વીડિયોને લીધે તેને ઘૃણાસ્પદ સંદેશ મળવા લાગ્યા છે. જેમાં લોકોએ તેને પૈસાની ભૂખી ખરાબ સ્ત્રી

સુધી નામ આપી દીધું. અને ધમકીઓ પણ આપી રહ્યા હતા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
રાજકોટ

 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો

Editor By Editor 1 day ago
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
દેવલોકના દેવો બોલી ઉઠયા..આ તો વીર નહી, મહાવીર છે
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?