By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    4 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: OMG: વરસગાંઠ પેહલા જ આ દેશના સૌથી વજનદાર વ્યક્તિએ લીધા છેલ્લા શ્વાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

OMG: વરસગાંઠ પેહલા જ આ દેશના સૌથી વજનદાર વ્યક્તિએ લીધા છેલ્લા શ્વાસ

agragujaratnews
Last updated: 2024/05/06 at 12:11 PM
2 years ago
Share
OMG: વરસગાંઠ પેહલા જ આ દેશના સૌથી વજનદાર વ્યક્તિએ લીધા છેલ્લા શ્વાસ
SHARE

  • માત્ર 34 વર્ષના બ્રિટનના ભારેખમ જેસન હોલ્ટનનું ઓર્ગન ફેલિયોર થવાથી મોત
  • એક અઠવાડિયા પછી જેસન હોલ્ટનનો બર્થ-ડે હતો તેની પહેલા મોત થયું
  • તબીબોના સઘન પ્રયાસો છતાં જેસનને ન બચાવી શકાયો

બ્રિટનના સૌથી વજનદાર વ્યક્તિ, 34 વર્ષીય જેસન હલ્ટનનું અવસાન 4 મેના રોજ અંગ નિષ્ફળતાના કારણે થયું હતું. વર્ષ 2015માં તેમને હેવીસ્ટ મેનનો ખિતાબ આપવામાં આવ્યો હતો. સ્થૂળતાને કારણે તેને સ્વાસ્થ્ય સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન, જેસનને કિડની ડાયાલિસિસ અને IV ડ્રિપ પર મૂકવામાં આવ્યો હતો.

બ્રિટનનો સૌથી વજનદાર માણસ જેસન હોલ્ટન

 બ્રિટનના સૌથી વજનદાર વ્યક્તિ તરીકે પોતાની ઓળખ બનાવનાર જેસન હલ્ટનનું 4 મેના રોજ અવસાન થયું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે જેસનના શરીરના ઘણા અંગો ફેલ થઈ ગયા હતા, ઘણા પ્રયત્નો છતાં તેને બચાવી શકાયો ન હતો. જેસન માત્ર 33 વર્ષનો હતો. માત્ર એક અઠવાડિયા પછી, જેસન તેનો 34મો જન્મદિવસ ઉજવવાનો હતો. જેસનનું વજન 318 કિલો હતું.

જેસન રોયલને સરે કાઉન્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને 6 ફાયર ફાઈટરની મદદથી તે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેસનની માતા લિસાએ હોસ્પિટલમાં તેની સંભાળ લીધી. ડૉક્ટરોએ એક અઠવાડિયા પહેલા જ જેસનને કહ્યું હતું કે તે મરી જશે. લિસાએ જણાવ્યું કે જેસનની કિડનીએ સંપૂર્ણ રીતે કામ કરવાનું બંધ કરી દીધું હતું, ત્યારપછી તેની તબિયત દિવસેને દિવસે વધુ ગંભીર બનવા લાગી હતી.

7 કલાકમાં ફ્લેટમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો

શરીરની વધુ પડતી ચરબીના કારણે જેસનના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. જેસનને કિડની ડાયાલિસિસ અને IV ડ્રિપ પર મૂકવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં, તેના તમામ અંગો ધીમે ધીમે નિષ્ફળ ગયા હતા. જેસન સામાન્ય માણસ કરતાં 4 ગણો વધારે એટલે કે એક દિવસમાં 10,000 કેલરી ખાતો હતો. વર્ષ 2022 માં, જેસનને ઘણી વખત નાના સ્ટ્રોક અને લોહી ગંઠાઈ જવાનો સામનો કરવો પડ્યો હતો. તેવી જ રીતે, તે વર્ષ 2020 માં પડી ગયો હતો, તે સમયે 30 થી વધુ ફાયરમેન અને એન્જિનિયરોની ટીમે મળીને લગભગ 7 કલાકની મહેનત બાદ તેને ક્રેનની મદદથી એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી એરલિફ્ટ કરી હતી.

માનસિક સ્થિતિને કારણે ખાવાનું શરૂ કર્યું

જેસનની સારસંભાળ પાછળ લાખો અને કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેસને તેના પિતાના મૃત્યુ પછી વધુ ખાવાનું શરૂ કર્યું હતું તેણે કહ્યું કે ખરાબ માનસિક સ્વાસ્થ્યના કારણે તેણે વધુ ખાવાનું શરૂ કર્યું હતું. જેસન માત્ર 3 વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું, જેની તેની માનસિક સ્થિતિ પર ઊંડી અસર પડી. તેના ભારે શરીરના કારણે તે લગભગ 8 વર્ષથી ઘરમાં બંધ હતો. 2015 માં કાર્લ થોમ્પસનના મૃત્યુ પછી, જેસનને બ્રિટનના સૌથી ભારે માણસનો ખિતાબ મળ્યો. ડોકટરોએ તેને ઘણી વખત વજન ઉતારવાનું કહ્યું હતું અને ચેતવણી પણ આપી હતી. પરંતુ એવું નહોતું થઈ શક્યું.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ
જૂનાગઢ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

Editor By Editor 3 days ago
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
 અધ્યાત્મમૂર્તિ શ્રીમદ્ રાજચંદ્રજીના ૧૨૫માં સમાધિદિનની ભવ્ય ઉજવણી
વિવાદ વગરની જમીન-મકાનની પાકી એન્ટ્રી વેંચાણના દિવસે જ થશે
 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?