By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    15 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જન્માષ્ટમી પર્વ નિમિતે પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

જન્માષ્ટમી પર્વ નિમિતે પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે

agragujaratnews
Last updated: 2024/08/23 at 8:28 PM
2 years ago
Share
જન્માષ્ટમી પર્વ નિમિતે પોલીસ સ્ટેન્ડ ટુ રહેશે
SHARE

3૫૦૦થી વધુ પોલીસ ફોર્સ મેળા અને રથયાત્રાની સુરક્ષા માટે સજ્જ

મેળામાં સૌ પ્રથમ વખત આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન દ્વારા સુરક્ષા વ્યવસ્થા

ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે 16 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા, અમુક માર્ગો બંધ કરાયા, તો અમુક વન વે જાહેર કરાયા

જન્માષ્ટમી પર્વ નિમિતે પોલીસ તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર દ્વારા 3૫૦૦થી વધુ જવાનોની ફોર્સ લોકમેળા તથા રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં તહેનાત રહેશે. આ ઉપરાંત સૌ પ્રથમ વખત આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન વિમાનો દ્વારા મેળાની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાશે. પોલીસ તંત્રએ ટ્રાફિક ન સર્જાય તે માટે ૧૬ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરી છે તેમજ કેટલાક માર્ગો મેળા અને રથયાત્રા અનુસંધાને બંધ કરાયા છે. જયારે કેટલાક માર્ગોને એક માર્ગીય જાહેર કરાયા છે. ઉપરાંત મેળામાં પ્રવેશવા માટે બે ગેટ બનાવાયા છે અને બહાર નીકળવા માટેના બે ગેટ બનાવ્યા છે. ઈમરજન્સી સર્જાય તો તે માટેના પણ બે ગેટ ઊભા કર્યા છે. પ્રકારની માહિતી નાયબ પોલીસ કમિશનર જગદીશ બાંગરવા દ્વારા આપવામાં આવી હતી.

Contents
3૫૦૦થી વધુ પોલીસ ફોર્સ મેળા અને રથયાત્રાની સુરક્ષા માટે સજ્જમેળામાં સૌ પ્રથમ વખત આર્ટીફિશયલ ઇન્ટેલિજન્સ અને ડ્રોન દ્વારા સુરક્ષા વ્યવસ્થાટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે 16 સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા, અમુક માર્ગો બંધ કરાયા, તો અમુક વન વે જાહેર કરાયાનો પાર્કિંગ ઝોન અને સાત માર્ગો પરથી પ્રવેશબંધી ફરમાવાઈલોકમેળામાં આવતા લોકો માટે ફ્રી પાર્કિગની વ્યવસ્થા

ડીસીપી ઝોન-૨ બાંગરવા આપેલી માહિતી મુજબ મેળામાં ઓવર કાઉંડ મતલબ કે વધુ પડતી સંખ્યામાં લોકો ગ્રાઉન્ડની અંદર એકઠા થઈ ગયા હોવાનો મેસેજ મળશે. એટલે તુરંત જ એન્ટ્રી અટકાવી દેવામાં આવશે. આ વેળાએ અંદર જનારા લોકો હેરાન ન થાય કે ફસાય ન જાય તે માટે ત્રણ જગ્યાએ હોલ્ડી પોઇન્ટ ઊભા કરાયા છે જ્યાં તેમને ઉભા રાખી દેવામાં આવશે અને જેવી અંદર ભીડ ઓછી થયાની જાણ થશે કે તેમને એન્ટ્રી આપવામાં આવશે. મેળામાં એન્ટ્રી મેળવવા માટે ગેઈટ નં.૧ કે જે ફનવર્લ્ડની બાજુમાં આવ્યો છે તે ઉપરાંત ગેઈટ નં. ૪ કે જે રમેશભાઈ પારેખ ઓપન થિયેટરની પાછળ આવેલો છે ત્યાંથી લોકોને પ્રવેશ અપાશે. આ ઉપરાંત ગેઈટ નં.૨ કે જે પોલીસ હેડ ક્વાર્ટર સર્કલની બાજુમાં આવ્યો છે તે  અને તેના સિવાય કે જે ગેઇટ નં. ૩ કે જે જૂના એનસીસી ચોકની બાજુમાં આવ્યો છે ત્યાંથી લોકો બહાર નીકળી શકશે. જ્યારે ફનવર્લ્ડ તેમજ હેડ ક્વાર્ટર સર્કલની વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ બનાવાયો છે તેમજ પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ અને જૂના એનસીસી સર્કલ વચ્ચે ઈમરજન્સી એક્ઝિટ ગેઈટ તૈયાર કરાયો છે. ત્યાંથી લોકો અણીના સમયે બહાર નીકળી શકશે. રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી ઈમરજન્સીમાં બહાર જવાનું થાય તો ગ્રાઉન્ડની ચારે બાજુ ઈમરજનસી ગેટ વે બનાવાયો છે ત્યાંથી પણ વગર વિગ્ને બહાર નીકળી શકાશે. ડીસીપીએ લોકોને ખાસ અપીલ પણ કરી છે કે, મેળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ વધુ રોકડ, સોના-ચાંદીના દાગીના, મોંઘા મોબાઈલ સહિતની વસ્તુ સાથે લઈ જવાનું ટાળે કેમ કે મેળાનો લાભ લઈ તસ્કરો ચોરીને અંજામ આપતા હોય છે.જોકે આવા તસ્કરોને ડામવા માટે તેમજ યુવતીઓની છેડતી રોકવા માટે પોલીસ દ્વારા સાદા ડ્રેસમાં અલગ-અલગ ટીમો તૈનાત કરવામાં આવશે. જે સતત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરશે અને લોકો પર નજર રાખશે. આ ઉપરાંત એઆઈ થી સજજ બે ડ્રોન કેમેરા પર આવા લોકો પર નજર રાખશે.

નો પાર્કિંગ ઝોન અને સાત માર્ગો પરથી પ્રવેશબંધી ફરમાવાઈ

આગામી તારીખ 24 થી 28 ઓગસ્ટ મેદાન ખાતે લોકમેળાનું આયોજન કરવામાં આવેલું હોવાથી આ મેળામાં જવા માટે ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને લોકો વ્યવસ્થિત રીતે તેમના વાહનો લઇ અવરજવર કરી શકે તે માટે પોલીસ કમિશનર દ્વારા સાત માર્ગો પર પ્રવેશબંધી જાહેર કરાઈ છે તો અમુક વિસ્તારોને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સાથે કિશાનપરાથી મહિલા કોલેજ અંડર બ્રિજ સુધી ખાનગી લકઝરી બસોને પણ પાંચ દિવસ માટે પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.  જેથી ટ્રાફિકનું ભારણ કાલાવડ રોડ પર રહેશે.  રેસકોર્સ રિંગરોડ જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન, પોલીસ હેડ ક્વાર્ટર જૂના એન.સી.સી. ચોક, અંડરબ્રિજ સુધી તમામ વાહનો માટે પ્રવેશબંધ અને બંને બાજુ નો પાર્કિંગ જાહેર કરવામાં આવે છે. જેમાં (૨) ટ્રાફિક શાખાથી પોલીસ હેડ ક્વાર્ટર સર્કલ સુધી (૩) આઈ.બી.ની ઓફિસથી રૂરલ એસ.પી.ના બંગલા સુધી (૪) સુરજ-૧ એપાર્ટમેન્ટથી લોકમેળાના મુખ્ય ગેઈટ સુધી(૫) બિલ્ડિંગ ચોકથી ફુલાકાબ ચોક, જિલ્લા પંચાયત ચોક સુધી (૨) રેસકોર્સ રિંગરોડ ફરતે લારી, ગદ્યા, પાથરણા, રેકડી રાખવાની મનાઈ કરમાવી છે. (3) વિશ્વા ચોકથી જુના એન.સી.સી. ચોક સુધી તેમજ (૮) મહિયા અંડર બ્રિજથી કિસાનપરા ચોક સુધી પ્રાઈવિટ લકઝરી બસોનું જાહેરનામું પૂર્ણ થયા બાદ કિસાનપરા ચોક તરફ આવી શકશે નહીં પણ ટાગોર રોડથી જઈ શકશે વધુમાં પ્રવેશબંધીના જાહેરનામાને પગલે (૧) ચાણક્ય બિલ્ડિંગ ચોકથી શ્રોફ રોડ, ટ્રાફિક શાખા રૂડા બિલ્ડિંગ જામનગર રોડથી એરપોર્ટ ગાંધીગ્રામ તરફ જઈ શકશે. ચાણક્ય બિલ્ડિંગ ચોકથી ફુલછાબ ચોકથી જિલ્લા પંચાયત ચોકથી કિસાનપરા ચોક તરફ જઈ શકાશે. (૨) આમ્રપાલી અંડરબ્રિજથી કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોકથી ફુલછાબ ચોક તરફ જઈ શકાશે. (૩) મેળા દરમિયાન ભારે વાહનોને રેસકોર્સ રિંગરોડ પર પ્રવેશબંધી રહેશે.

લોકમેળામાં આવતા લોકો માટે ફ્રી પાર્કિગની વ્યવસ્થા

લોકમેળામાં ટુ વ્હીલ, ફોર વ્હીલ લઈને આવતા નાગરિકો માટે ફ્રી પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં (૧) નહેરુ ઉવાન, બહુમાળી ભવન સામે પ્રવેશ, બહુમાળી ચોક – કાર, બાઈક, (૨) એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટક પૂર્વ બાજુનો ભાગ રેલવે પાટા સામે – બસ,કાર, બાઈલ (2) બાલભવન મેઈન ગેઈટથી આર્ટ ગેલેરી સુધીના રોડ પર – બાઈક તથા સાયકલ, (૪) નવી કલેક્ટર કચેરી સામે . – કાર,બાઈક (૫) કિશાનપરા ચોક, એ.જી. ઓફિસની દિવાલ પાસે – ૧૫ ઓટો ઓટો રિક્ષા (૬ ) કિસાનપરા ચોક સાયકલ શેરિંગ વાળી જગ્યા- ટુ વ્હીલર માટે (૭) આયકર વાટિકા સામે ખુલ્લી જગ્યા પાસે રિલાયન્સના ગ્રાઉન્ડમાં – કાર, બાઈક (૮) ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ, ટુ વ્હીલર તથા ફોર વ્હીલ, (૯) આયકર ભવન પાછળ આવેલા પ્લોટમાં -ટુ વ્હીલર માટે (૧૦) કિસાનપરા ચોક જૂની કેન્સર હોસ્પિટનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૧) કિસાનપરા ચોક કેપિટલ હોટલ પાછળનું ગ્રાઉન્ડ-ટુ વ્હીલર (૧૨) એસ.બી.આઈ. બેન્ક સાથે શારદાબાગ પાસેનું ગ્રાઉન્ડ – વ્હીલર માટે (૧૩) ચાણક્ય બિલ્ડિંગ ચોક પાસે નગર રચના અધિકારીશ્રી કચેરીનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૪) એરપોર્ટ ફાટક પાસે શ્રેયસ સોસાયટી પાસેનું ગુજરાત રાજ્ય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્કનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર (૧૫) ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડ – ફાયર વ્હીલર (૧૬) સરકીટ હાઉસ સામે મેમણ બોડિંગનું ગ્રાઉન્ડ – ટુ વ્હીલર માટે (૧૭) હોમગાર્ડ ઓફિસર કોલોની બહુમાળી ભવન સામે – ફક્ત સરકારી વાહનો માટે વિનામૂલ્યે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 2 days ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?