By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    22 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: TRP કાંડ-૨ને મોકડું મેદાન ! મેળામાં રાઇડસની SRPનો ઉલાળ્યો, ફાઉન્ડેશન વગરનો માચડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝરાજકોટ

TRP કાંડ-૨ને મોકડું મેદાન ! મેળામાં રાઇડસની SRPનો ઉલાળ્યો, ફાઉન્ડેશન વગરનો માચડો

agragujaratnews
Last updated: 2024/08/20 at 7:34 PM
2 years ago
Share
TRP કાંડ-૨ને મોકડું મેદાન ! મેળામાં રાઇડસની SRPનો ઉલાળ્યો, ફાઉન્ડેશન વગરનો માચડો
SHARE

જેમના માટે ચાર-ચાર વખત હરાજી નિષ્ફળ ગઇ એ નિયમનો ખુદ તંત્રની મીઠી નજર હેઠળ ભંગ

સરકારી નિયમો માત્ર કહેવા પુરતા જ હોય છે, દેખાડવા જુદા હોય છે અને ચાવવાના જુદા હોય છે પછી ગમે તેવો ટીઆરપી કાંડ બને, બધુ લોલંલોલ જ ચાલ્યુ આવે છે અને હજુ પણ ભવિષ્યમાં લોલંલોલ જ ચાલશે અને જનતાના જીવ ઉપર કાયમ જોખમ રહેવાનું છે. રાજકોટમાં યોજાનાર લોકમેળામાં આવુ જ કંઇ થયુ છે. રાઇડસ માટે સરકારની નવી એસ.ઓ.પી.ને લઇને દિવસો સુધી વિવાદ ચાલ્યો, ચાર-ચાર વખત હરાજી નિષ્ફળ રહી એ નવા નિયમ મુજબ ફાઉન્ડેશન કર્યા વગર જ રાઇડસના જોખમી માચડાં ઉભા થઇ રહ્યા હોવાનો વિવાદ સર્જાયો છે.

Contents
જેમના માટે ચાર-ચાર વખત હરાજી નિષ્ફળ ગઇ એ નિયમનો ખુદ તંત્રની મીઠી નજર હેઠળ ભંગફાઉન્ડેશન કરવાનું તો દૂર, લાકડાના પટ્ટા ઉપર નટ-બોલ્ટ મારીને ઉભા થતાં માચડાંસોલડ ટેસ્ટ રિપોર્ટ આવ્યા વગર જ રાઇડસ ફીટ કરવાનું કામ ચાલુપ્રાઇવેટ મેળાના સંચાલક રાજકીય આગેવાનને પાછલા બારણે બખ્ખા?

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે સાવચેતીના પગલા રૂપે રાજય સરકાર દ્વારા લોકમેળાના રાઈડ સંચાલકો માટે ખાસ એસઓપી (ગાઈડલાઈન) બનાવી છે. આ એસઓપીના આકરા નિયમો સામે લોકમેળાના રાઈડ સંચાલકો અને કલેકટર તંત્ર વચ્ચે લાંબા સમય સુધી મડાગાંઠ ચાલી, ચાર-ચાર વખત હરાજી નિષ્ફળ રહી. ન તો તંત્ર ઝૂક્યુ કે ન તો કલેકટર તંત્ર ઝૂક્યુ.

આ ત્રણ મુદ્દાને લઇને મડાગાંઠ ન ઉકેલાઇ. જેમા (૧) નવા એસઓપી મુજબ ફજેતફાળકાના પાયા નાખવા માટે નવા નિયમમ મુજબ ચોક્કસ ઉંડાઇ સુધી સિમેન્ટ-ક્રોંકીટનું ફાઉન્ડેશન કરવુ ફરજિયાત છે. રાઇડસ સંચાલકોનો વિરોધ એવો હતો કે, પરમેનેન્ટ રાઇડસ હોય ત્યા આ પ્રકારનું ફાઉન્ડેશન પોંસાય પાંચ-છ દિવસ માટે આ પ્રકારે ફાઉન્ડેશન કરવા પાછળ દોઢથી પોણા બે લાખનો વધારાનો ખર્ચ થાય. જ્યારે બીજો વિરોધ એન.ડી.પી. સર્ટિફિકેટને લઇને હતો. રાઇડસના ટેકનીકલ અને ફીજીબલ ક્લીયરન્સ માટે સરકાર નિયુક્ત એજન્સી દ્વારા સર્ટીફિકેટ આપવામા આવે છે. આ સર્ટિફિકેટ માટે વધારાના રૂ.૮૦ હજાર આસપાસ ખર્ચ આવી શકે છે. જેની સામે રાઇડસ સંચાલકોનો વિરોધ હતો. આ ઉપરાંત ત્રીજો વિરોધ સોઇલ રિપોર્ટને લઇને હતો. જે જગ્યાએ ફજેતફાળકા કે અન્ય હેવી રાઇડસ નાખની હોય ત્યા જમીનની મજબૂતા માટે સોલ્ડ રિપોર્ટ કઢાવવાની જવાબદારી રાઇડસ સંચાલકો ઉપર ઢોળી દેવામા આ ખર્ચ કરવા સામે પણ વેપારીઓએ નનૈયો ભણી દીધો હતો. તંત્ર અને વર્ષોથી લોકમેળામાં રાઇડસ માટે આવતા વેપારીઓ વચ્ચે મડાગાંઠ ન ઉકેલાતા અંતે ખાનગી મેળા યોજના એક ગ્રુપને રાઇડસ માટેનો કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે. હાલ મેળાની પુર્વ તૈયારી શરૂ થઇ ગઇ છે. મેદાનમાં રાઇડસ ઉભી થઇ રહી છે. જેમા સરકારની નવી એસ.ઓ.પી. મુજબના એક પણ નિયમનું પાલન થતુ નથી. સોઇલ ટેસ્ટ કર્યા વગર માચડા તો  ઉભા થઇ જ રહ્યા છે પણ જેના કારણોસર ચાર-ચાર વખત હરાજી નિષ્ફળ રહી એ નવા નિયમ મુજબના ફાઉન્ડેશન વગર જ મોચના માચડાં ઉભા થઇ રહ્યા છે. જે રીતે રાઇડસ ઉભી થઇ રહી છે એ જોતા ટીઆરપી કાંડ-૨ થઇ શકે તેવુ મોકળુ મેદાન અપાઇ રહ્યુ છે એવુ કહીએ તો પણ અતિ શયોક્તિ નથી.

ફાઉન્ડેશન કરવાનું તો દૂર, લાકડાના પટ્ટા ઉપર નટ-બોલ્ટ મારીને ઉભા થતાં માચડાં

રાઇડસના પાયા નવા નિયમ મુજબની ઉંડાઇના ફાઉન્ડેશન કરી તેમા સિમેન્ટ-કોંક્રીટની ભરતી કરવાનું ફરજિયાત છે. આ પ્રકારના ફાઉન્ડેશનની વાત તો દૂરની રહી લાકડાના પટ્ટા મુકી તેના ઉપર નટ-બોલ્ટ ફીટ કરીને તોતીંગ ઉંચાઇના રાઇડસના સ્ટ્રક્ચર ઉભા થઇ રહ્યા છે. નટ-બોલ્ટ ઉપરના પાયા સાથે ઉભી થતી આવી રાઇડસ શું ઝીંક ઝીલી શકે? એવા સવાલ ઉઠાવી રહ્યા છે.

સોલડ ટેસ્ટ રિપોર્ટ આવ્યા વગર જ રાઇડસ ફીટ કરવાનું કામ ચાલુ

સોઇલ ટેસ્ટ એટલે જે જગ્યાએ રાઇડસ નાખવાની છે તેની જમીનની મજબૂત કેવી છે. તેના માટેના ટેસ્ટ તો રાઇડસ સંચાલકે કરાવ્યો છે પરંતુ હજુ સુધી તેનો રિપોર્ટ આવ્યો નથી. એ પહેલા તો લોખંડના તોતીંગ માચડાં પણ ઉભા થઇ ગયા છે. રાઇડસના કોન્ટ્રાક્ટરે એવી દલિલ કરી છે કે, રેસકોર્સની આ જમીનનું ભૂ-સ્તર મજબૂત જ છે. સોઇલ ટેસ્ટ રિપોર્ટ પાસ જઇ જ જવાનો છે. બે દિવસમાં રિપોર્ટ આવી જશે.

પ્રાઇવેટ મેળાના સંચાલક રાજકીય આગેવાનને પાછલા બારણે બખ્ખા?

જે ધંધાર્થી વર્ષોથી રાજકોટના લોકમેળામાં રાઇડસ નાખે છે તે નવા એસ.ઓ.પી.માં ફાઉન્ડેશન સહિત વધારાનો બે થી અઢી લાખનો ખર્ચ થતો હોવાનો વિરોધ કરીને આ વખતે ભાગ જ ન લીધો. અહીં માત્ર લાકડાના પટ્ટા ઉપર નટ-બોલ્ટ ફીટ કરીને તૈયાર થતી રાઇડસના કોન્ટ્રાક્ટર રાજકીય આગેવાન હોય પાછલા બારણે તેને નવા એસ.ઓ.પી. એક રાઇડસ દીઠ રૂ.બે થી અઢી લાખનો ખર્ચ કરવો ન પડે એ માટે સ્થાનિક પ્રશાસને પાછલા બારણે આંખ આડા કાન કરી લીધાની પ્રબળ આશંકા જાય છે.

You Might Also Like

ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો

રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
ધર્મ

દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું

Editor By Editor 2 days ago
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?