By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 hours ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 day ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Donald Trump On Operation Sindoor: અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતની કાર્યવાહી ગણાવી શરમજનક
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Donald Trump On Operation Sindoor: અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતની કાર્યવાહી ગણાવી શરમજનક

AgraGujarat Rajkot
Last updated: 2025/05/07 at 3:23 PM
11 months ago
Share
Donald Trump On Operation Sindoor: અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતની કાર્યવાહી ગણાવી શરમજનક
SHARE

ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓના ઠેકાણાઓ પર બોમ્બ ફેંક્યા છે. એક કે બે નહીં, પરંતુ નવ સ્થળોએ એકસાથે હુમલો કરવામાં આવ્યો હતો. આનાથી પાકિસ્તાન હચમચી ગયું છે. પરંતુ અમેરિકાનું વલણ ફરી એકવાર અત્યંત બેજવાબદાર દેખાઇ રહ્યુ છે. ભારતના “ઓપરેશન સિંદૂર”ને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શરમજનક ગણાવ્યુ છે.

ટ્રમ્પની ભારત માટે પ્રતિક્રિયા

વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ શરમજનક પગલું છે. અમે હમણાં જ આ વિશે સાંભળ્યું. મને લાગ્યું કે કંઈક થવાનું છે. ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી એકબીજા સાથે લડી રહ્યા છે. આ એ જ અમેરિકા છે જેના પર 9-11ના રોજ હુમલો થયો હતો. ત્યારે આખા અફઘાનિસ્તાનનો નાશ કર્યો હતો. તેણે પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને ઓસામા બિન લાદેનને મારવા માટે ઓપરેશન શરૂ કર્યું હતુ. ઓસામા બિન લાદેન લાંબા સમયથી એબોટાબાદની ટેકરીઓમાં છુપાયેલો હતો. પરંતુ, તે સમયે અમેરિકાને તેની નૈતિકતા યાદ નહોતી આવી. તેણે અફઘાનિસ્તાનમાં તાલિબાન સામેના યુદ્ધમાં હજારો નિર્દોષ લોકોને માર્યા હતા.

આમા છે અમેરિકાનો કોઇ સ્વાર્થ ?

અમેરિકા આતંકવાદને પોતાની રીતે, પોતાના અંગત હિતમાં જુએ છે. તે ભારતમાં થયેલા આતંકવાદી હુમલાઓને હળવાશથી કેમ લે છે? જો એક અમેરિકનના જીવનની કિંમત કરોડો છે, તો શું આપણા ભારતીયોના જીવનની કોઈ કિંમત નથી? ડોનાલ્ડ ટ્રમ્પ, આ નવું ભારત છે. આજે આપણને કોઈના ઉપદેશોની જરૂર નથી. તાજેતરમાં, વિદેશ મંત્રી એસ. જયશંકરે સાચું કહ્યું હતું કે વર્તમાન ભારતને એવા દેશોની જરૂર નથી જે તેને ઉપદેશ આપે છે. તેના બદલે, તે પોતે નક્કી કરે છે કે તે શું કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશો હજુ પણ ઉપદેશકો છે. તેઓ પોતાના રાષ્ટ્રીય હિતમાં ગમે તે કામ કરે, જો કોઈ બીજો દેશ પણ એ જ કામ કરે, તો તેઓ તેમને ઉપદેશ આપવાનું શરૂ કરી દે છે. શું 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા 26 ભારતીયોની હત્યા શરમજનક કૃત્ય નહોતું? પહેલગામ પહેલા ભારત પર સેંકડો ઘા કરનાર પાકિસ્તાનના કાર્યો શરમજનક નથી.?

આ નવું ભારત છે

જ્યારે અમેરિકાની વાત આવે છે ત્યારે તે વિશ્વના કોઈપણ ખૂણા પર હુમલો કરી શકે છે. પરંતુ ત્રણ દાયકાથી વધુ સમયથી સતત આતંકવાદના ઘા સહન કરી રહેલા ભારતને તેના હિતોના રક્ષણ માટે પગલાં લેવાનો કોઈ અધિકાર નથી. આ સમય આતંકવાદ સામે એક થઈને લડવાનો છે. એવું ન બની શકે કે અમેરિકા પર હુમલો કરનારા આતંકવાદીઓનો ચહેરો અલગ હોય અને ભારત પર હુમલો કરનારા આતંકવાદીઓનો ચહેરો અલગ હોય. ડોનાલ્ડ ટ્રમ્પ, આ હવે કામ નહીં કરે. આ નવું ભારત છે અને તે સારી રીતે જાણે છે કે તેના પર થયેલા હુમલાનો બદલો કેવી રીતે લેવો.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર
રાજકોટ

 વોકહાર્ટ હોસ્પિટલમાં વૃધ્ધાની મિનિમલી ઇન્વેસિવ સર્જરીથી સફળ સારવાર

Editor By Editor 3 hours ago
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા સાંસદ સભ્ય પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆતને સફળતા
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટવાસીઓને મળશે રૂ.૬3૨.૧3 કરોડના વિકાસ કામોની ભેટ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?