By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યના 9 હજારમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરી નવી ભરતી કરાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજ્યના 9 હજારમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરી નવી ભરતી કરાશે

agragujaratnews
Last updated: 2023/11/19 at 12:15 AM
2 years ago
Share
રાજ્યના 9 હજારમાંથી 6,400 TRB જવાનોને છૂટા કરી નવી ભરતી કરાશે
SHARE

  • ટ્રાફિક બ્રિગેડના બ્લૂ પેન્ટ, વ્હાઈટ શર્ટના જવાનોના તોડપાણીની ફરિયાદો
  • ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવનારાને ક્રમશઃ છૂટા કરી દેવાશે
  • ખાલી પડેલી જગ્યા ભરવા માટે પણ સૂચના આપવામાં આવી

રાજ્યમાં ટ્રાફિક નિયમન કરવાને બદલે કેટલાક ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહનચાલકોને ઉભા રાખીને તોડપાણી કરતા હોવાની ઘટનાઓ અનેક સામે આવી હતી. આટલુ જ નહીં, ટ્રાફિક બ્રિગેડના જવાનોને વાહનચાલકોને રોકીને ડોક્યુમેન્ટ માંગવાની કે દંડ આપવાની સત્તા ન હોવા છતાં ઠેરઠેર ટીઆરબી જવાનો વાહનચાલકોને વ્હીકલ ડિટેઇન કરવાની ધમકી આપીને તોડપાણી કરતા હોવાનું ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવ્યુ હતુ. આથી રાજય પોલીસ વડાએ શનિવારે 6400 ટીઆરબી જવાનોને ક્રમશઃ છૂટા કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત, ખાલી પડેલી જગ્યા ભરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના મહાનગરો ઉપરાંત જિલ્લા મથકોએ ટ્રાફિક સમસ્યાઓની સમસ્યા માથાનો દુખાવો બની છે ત્યારે આ ટ્રાફિક સમસ્યા ન સર્જાય અને ટ્રાફિકનું નિયમન થાય તે માટે ટ્રાફિક પોલીસની સાથે ટ્રાફિક બ્રિગેડના જવાનો પણ ફરજ બજાવે છે. પરંતુ લાંબા સમયથી ટ્રાફિક બ્રિગેડના જવાનો ટુવ્હીલર, ફોર વ્હીલર કે ભારે વાહનચાલકોને ઉભા રાખીને પૈસા પડાવતા હોવાની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચી હતી. આટલુ જ નહીં, અનેક ટ્રાફિક બ્રિગેડ જવાનોના પૈસા લેતા કે માંગતા વિડીયો-ઓડીયો અગાઉ વાઈરલ થયા હતા. જેને ધ્યાનમાં રાખીને દિવાળી પૂર્ણ થતાની સાથે રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 6400 જેટલા ટીઆરબી જવાનોને છૂટા કરવા માટે આદેશ આપ્યો છે. રાજ્યમાં 9 હજાર ટીઆરબી જવાનો ફરજ બજાવી રહ્યા છે જે પૈકી 10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 1100 જવાનોને તા. 30 નવેમ્બર સુધી છૂટા કરવા, પાંચ વર્ષથી વધારે સમયથી ફરજ બજાવતા 3 હજાર જવાનોને 31 ડિસેમ્બર સુધી છૂટા કરવા અને 3 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 2300 જવાનોને આગામી 31 માર્ચ 2004 સુધીમાં છૂટા કરવા માટે તમામ કમિશનર, રેન્જી આઇજી અને એસપીઓને લેખિતમાં હુકમ કર્યો છે. આટલુ જ નહીં, આ 6400 જવાનોની ખાલી પડેલી જગ્યા ભરી દેવા પણ સૂચના અપાઈ છે. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં ટ્રાફિક બ્રિગેડને મલાઇદાર પોઇન્ટ પર ફરજ મૂકવા માટે દર મહિને ટ્રાફિક પીઆઇઓ હપ્તો નક્કી કરતા હતા.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 6 days ago
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?