By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    21 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજ્યમાં 620થી વધારે સિંહે 3 વર્ષમાં 5.37 લાખ ઉપરાંત જાનવરોનો શિકાર કર્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

રાજ્યમાં 620થી વધારે સિંહે 3 વર્ષમાં 5.37 લાખ ઉપરાંત જાનવરોનો શિકાર કર્યો

agragujaratnews
Last updated: 2023/12/08 at 11:58 AM
2 years ago
Share
રાજ્યમાં 620થી વધારે સિંહે 3 વર્ષમાં 5.37 લાખ ઉપરાંત જાનવરોનો શિકાર કર્યો
SHARE

  • માણસની પેશકદમીથી ગીરની અંદરથી સિંહ ખોરાકની શોધમાં બહાર નીકળ્યા
  • પ્રવાસીઓ માટે થતા લાયન-શોને કારણે સિંહે સ્વાદ બદલ્યો, હવે વજનવાળા પશુનું મારણ વધ્યું
  • સંરક્ષિત વિસ્તાર-અભયારણ્યની બહાર 51 ટકા જંગલી અને 42 ટકા ઘરેલુ પશુઘનનો શિકાર !

ગુજરાતના સાસણ ગીરમાં એશિયાટિક સિંહના વસવાટ ધરાવતા જંગલોમાં વધતી માનવીય દખલને કારણે ખોરાકની શોધમાં પોતાના ક્ષેત્રોમાંથી સિંહ બહાર નિકળી રહ્યા છે. રાજ્યના વન વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંસોધકોની ટીમ દ્વારા કરાયેલા અભ્યાસના અહેવાલમાં સિંહની પ્રજાતિ હવે સંરક્ષિત ગીર અભયારણ્યની બહાર 51 ટકા જંગલી જાનવરો અને 42 ટકા ઘરેલુ પશુધનનો શિકાર કરીને પેટ ભરી રહ્યાની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. આ તરફ ભારત સરકારે ગુરૂવારે જાહેર કરેલા અહેવાલમાં ત્રણ વર્ષમાં 620થી વધુ સિંહે પોતાનું પેટ ભરવા 5.37 લાખ ઉપરાંત શાકાહારી જાનવરોનો શિકાર કર્યાનું સ્વિકાર કર્યુ છે.

સિંહના ખોરાક- સ્વાદમાં આવેલા બદલાવ પાછળ જંગલમાં માણસજાતની પેશકદમી ઉપરાંત સાસણ ગીરની આસપાસના ગ્રામિણ વિસ્તારોમાં ગેરકાયદે થતા લાયન- શો પણ જવાબદાર છે. પ્રવાસીઓને આકર્ષવા થતા ગેરકાયદે સિંહ દર્શનને નામે વધુ વજન ધરાવતા ઘરેલુ પશુને મારણ તરીકે નાંખવાના વર્ષોથી ચાલી રહેલા પ્રયોગોને કારણે આવો બદલાવ નોંધાયો છે. જે સાસણ ગીર અને આસપાસના જંગલ, પર્યાવરણ તેમજ માનવજીવન માટે પણ ખતરનાકપણે ધાતક સાબિત થશે. ભારત સરકારના પર્યવારણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયે ગુજરાત સરકારના વન વિભાગે સિંહના ખોરાક, શિકાર માટે અંદાજીત શાકાહારી જાનવરોનો આંકડો જાહેર કર્યો છે. ગુરૂવારે જાહેર થયેલા અહેવાલ મુજબ પાંચ વર્ષ પૈકી વર્ષ 2020 અને 2021માં કોવિડ-19ની મહામારીને કારણે સિંહના શિકાર અંગે કોઈ અંદાજ નક્કી થયો નથી. પરંતુ, વર્ષ 2018માં 1,49,365 શાકાહારી જાનવરોનો સિંહ દ્વારા શિકાર થયો હતો. પછીના વર્ષે 1,96,109 અને છેલ્લે વર્ષ 2022માં 2,20,406 શાકાહારી જાનવરોનો શિકાર થયો છે.

આ તરફ સંસોધન ટીમે પોતાના અભ્યાસમાં કહ્યુ છે કે, સિંહો સંરક્ષિત વિસ્તારની અંદર 74 ટકા જંગલી પ્રજાતિઓનો શિકાર કરીને ખોરાક મેળવે છે જ્યારે 26 ટકા સ્થાનિક (નેસડામાં રહેતા) પશુધનનો શિકાર કરે છે. જ્યારે સંરક્ષિત અર્થાત અભયારણ્યની બહારના વિસ્તારોમાં 51 ટકા જંગલી પશુઓનો શિકાર થાય છે અને 42 ટકા ઘરેલુ પશુધનનો શિકાર કરીને ખોરાક મેળવે છે. ઉલ્લેખનિય છે કે, સિંહની વર્ષ 2020ની છેલ્લી વસ્તી ગણતરીના પુન અવલોકન મુજબ ગુજરાતમાં સિંહની સંખ્યા 674 થઈ છે. જેમાં માદા સિંહની સંખ્યા 309 અને 206 નર સિંહની સંખ્યા છે.

45 કિલોના હરણ ખાનારા સિંહ 150 કિલોની ભેંસનો શિકાર કરતા થઈ ગયા

વન વિભાગ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધકોની ટીમે નોંધ્યુ છે કે, એશિયાટિક સિંહો હવે વધુ વજન ધરાવતા પશુધનનો શિકાર કરવા લાગ્યા છે. એક સમયે 12 કિલોના ચાર સિંગડાવાળા કાળિયાર, 45 કિલોના હરણ, 32 કિલોના જંગલી ડુક્કરનો શિકાર કરતા સિંહ હવે જંગલની અંદર 130 કિલોના સાબર અને 180 કિલોની નીલગાય પણ ફાડી ખાય છે. જંગલની બહાર જ્યાં માનવ સમુદાય રહે છે તેવા બિનસંરક્ષિત વિસ્તારોમાં ગાય- ભેંસ જેવા પાળતુ પશુઓને પણ શિકાર કરીને ખોરાકમાં લઈ રહ્યા છે. જેનું વજન 150 કિલો પણ હોય છે. સિંહ સંરક્ષિત વિસ્તારોમાં 12 પ્રજાતિ અને બહારના એરિયામાં 11 પ્રજાતિઓ ખાય છે.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
રાજકોટ

ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ

Editor By Editor 21 hours ago
રીબડા ગુરૂકૂળમાં શૈક્ષણિક પ્રિમીયર લીગ અને માતૃશકિત સ્પોર્ટસ ડેની ઉજવણી
 સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?