By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan Afghanistan Tension: તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે વધી રહ્યુ છે ઘર્ષણ, જાણો સેનાએ શું કરી તૈયારીઓ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan Afghanistan Tension: તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે વધી રહ્યુ છે ઘર્ષણ, જાણો સેનાએ શું કરી તૈયારીઓ?

AgraGujarat Rajkot
Last updated: 2025/11/28 at 4:19 PM
4 months ago
Share
Pakistan Afghanistan Tension: તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે વધી રહ્યુ છે ઘર્ષણ, જાણો સેનાએ શું કરી તૈયારીઓ?
SHARE

Contents
તણાવના કારણે વણસી સ્થિતિ પાકિસ્તાન-અફઘાનિસ્તાન કોઇ મોટા પગલા લેશે ?

ડૂરંડ લાઇન પર બન્ને દેશોએ હથિયાર તૈનાત કર્યા છે. આ દરમિયાન પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં સેનાએ ઓપરેશન ચલાવીને ટીટીપીના 22 આતંકીઓને ઠાર કર્યા છે.

તણાવના કારણે વણસી સ્થિતિ

અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. અને હવે તે ખતરનાક સ્તરે પહોંચ્યો છે. બન્ને દેશોની સેનાઓએ ડ્યૂરંડ લાઇન પર ભારે હથિયાર તૈનાત કર્યા છે. અને પરિસ્થિતિ સમયની સાથે યુદ્ધમાં પણ પરિણમે છે. આ બધાની વચ્ચે અફઘાનિસ્તાનના ડિપ્ટી પીએમ મુલ્લા અબ્દુલ ગની બરાદરે કડક સંદેશો આપતા દુશ્મન દેશોને અફઘાન જમીન પર ખરાબ નજર નાંખવાની હિંમત ન કરવી જોઇએ. પાકિસ્તાનનું નામ લીધુ વિના તેઓએ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, અફઘાનની પ્રજા કોઇપણ કિંમતે ઘૂસણખોરી સહન કરશે નહી.

પાકિસ્તાન-અફઘાનિસ્તાન કોઇ મોટા પગલા લેશે ?

પાકિસ્તાની ડ્રોન સતત અફઘાની વિસ્તારોમાં ફરી રહ્યા છે. ચમન સ્પિન બોલદક, અંગૂર અડ્ડા, કુર્રમ નંગરહાર અને તોરખમ જેવા વિસ્તારોમાં ડ્રોનની ગતિવિધીઓ તેજ બની છે. ગુપ્તચર એજન્સીઓની રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, બન્ને દેશ કોઇ માટો યોજના પર કામ કરી રહ્યુ છે. અને અહીંની સ્થિતિ અસ્થિર છે. નાની-મોટી ફાયરિંગની ઘટના વધી છે. જેના કારણે આસપાસનો માહોલ વધુ ગંભીર બની રહ્યો છે.

22 આતંકીઓને ઉતારાયા મોતને ઘાટ

પાકિસ્તાનની અંદર પણ હિંસા નથી રોકાઇ રહી. પેશાવરમાં ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ટીટીપીના 22 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. સેનાએ જણાવ્યુ છે કે, આતંકીઓને સટીક નિશાન પર લેવામાં આવ્યા હતા. અને બાદમાં આતંકીઓને ઠાર કરાયા હતા. આ વિસ્તારોમાં હજુ પણ ઓપરેશન યથાવત્ છે. સરહદ પર તણાવ, આતંકી હુમલાઓ અને બન્ને દેશની સેનાઓ મળીને સંદેશો આપી રહી છે કે, આવનાર દિવસોમાં આ વિસ્તારમાં નવા મોટા સંઘર્ષો જોવા મળશે.

આ પણ વાંચોઃ Hong Kong Fire News: ‘અગ્નિકાંડ’માં 279 લોકો થયા ગુમ, ભારે જહેમતથી બે દિવસ બાદ આગ પર મેળવાયો કાબૂ 

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ
ગીર સોમનાથ

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

Editor By Editor 4 days ago
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?