By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    17 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan આર્મી ચીફ અસિમ મુનીરનો અમેરિકામાં વિરોધ, પાકિસ્તાની નાગરિકો કહ્યું- 'કિલર…!'
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan આર્મી ચીફ અસિમ મુનીરનો અમેરિકામાં વિરોધ, પાકિસ્તાની નાગરિકો કહ્યું- 'કિલર…!'

AgraGujarat Rajkot
Last updated: 2025/06/17 at 7:17 PM
9 months ago
Share
Pakistan આર્મી ચીફ અસિમ મુનીરનો અમેરિકામાં વિરોધ, પાકિસ્તાની નાગરિકો કહ્યું- 'કિલર…!'
SHARE

પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ સઈદ અસિમ મુનીર અમેરિકાના પ્રવાસ પર છે, જ્યાં તે અત્યાધુનિક હથિયાર, એફ-16 ફાઈટર જેટની જરૂરિયાત અને લાંબા અંતરની મિસાઈલો હાંસલ કરવાનો પ્રયાસ કર્યો.

અમેરિકામાં પાકિસ્તાનના તહરીક-એ-ઈન્સાફના નેતા અને કાર્યકર્તા અસિમ મુનીરનો જોરદાર વિરોધ કર્યો, તેમને ‘કિલર’, ‘ભાગેડુ’ જેવા અપશબ્દો કહ્યા અને ‘શરમ કરો અસીમ મુનીર’ જેવા નારા લગાવ્યા.

આ વિરોધ ઈમરાન ખાનને જેલમાં બંધ કરીને સત્તા કબજે કરવાને કારણે થઈ રહ્યો છે, જેને પાકિસ્તાનમાં ચૂંટણી વિજેતા નેતા ગણવામાં આવે છે.

ઈઝરાયલને લઈને પાકિસ્તાન દ્વારા પોતાનો સૂર નરમ પાડવા પાછળનું કારણ અમેરિકા છે, જેથી સંબંધો સુધારવા માટે હાલમાં અસીમ મુનીર અમેરિકા મુલાકાતે છે. પરંતુ પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે.

કોઈપણ નેતાને પરેડમાં સામેલ થવા માટે ન હતું આમંત્રણ

વ્હાઈટ હાઉસે પણ કહ્યું કે તેમને અસીમ મુનીર સહિત કોઈપણ નેતાને પરેડમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું નથી. પાકિસ્તાનના લોકો અને ભારત વિરોધી લોકો આ પરેડમાં ફિલ્ડ માર્શલને શોધતા રહ્યા.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે અસીમ મુનીર ડોનાલ્ડ ટ્રમ્પની બાજુમાં ઊભા રહીને અમેરિકન લશ્કરી પરેડને સલામી આપશે. પરંતુ 14 જૂને અસીમ મુનીર પરેડમાં ક્યાંય જોવા મળ્યા ન હતા.

એકવાર ફરી સાબિત થયું છે કે પાકિસ્તાન જુઠ્ઠું બોલવામાં સૌથી મોટો ચેમ્પિયન છે. 14 જૂનના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના જન્મદિવસને ઐતિહાસિક બનાવવા માટે બળજબરીથી લશ્કરી પરેડનું આયોજન કર્યું. ભારે વિરોધ છતાં, તેઓ સંમત થયા નહીં.

અમેરિકામાં લશ્કરી પરેડનું આયોજન

પરંતુ જે અંદાજમાં અમેરિકી સૈનિકોએ પરેડમાં ભાગ લીધો, જે રીતે સૈનિકોએ મનસ્વી રીતે પરેડનું સંચાલન કર્યું, તેને આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું. અમેરિકન સૈનિકો જે રીતે કૂચ કરી, તેમના પગલાઓમાં કોઈ ઉત્સાહ ન હતો. તેને ટ્રમ્પ માટે વ્યક્તિગત હાર તરીકે વર્ણવવામાં આવ્યું.

14 જૂનનો પ્રસંગ અમેરિકન સેના માટે હતો, પરંતુ જે રીતે નીરજ પરેડ યોજાઈ હતી, તેને પરેશાન કરશે. કારણ કે લશ્કરી પરેડ દ્વારા ઈતિહાસમાં સ્થાન મેળવવાનો તેમનો જુસ્સો તેમના માટે બોજ સાબિત થઈ રહ્યો છે.

આ રીતે પરેડ અંગે પાકિસ્તાન દ્વારા કહેવામાં આવેલા ખોટા શબ્દોનો પણ પર્દાફાશ થયો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે અસીમ મુનીરને તેમાં ભાગ લેવા માટે ખાસ આમંત્રણ મળ્યું હતું. પરંતુ વ્હાઈટ હાઉસે તેની ના પાડીને સત્યનો પર્દાફાશ કર્યો.

વ્હાઈટ હાઉસે કર્યો ખુલાસો

વ્હાઈટ હાઉસે આ વાતને નકારાતાં કહ્યું કે અમેરિકાએ 14 જૂને યોજાનારી પરેડમાં ખાસ મહેમાન તરીકે હાજરી આપવા માટે કોઈ વિદેશી મહેમાનને આમંત્રણ આપ્યું નથી. વ્હાઈટ હાઉસે કહ્યું કે આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. આ પરેડ માટે કોઈ વિદેશી લશ્કરી નેતાને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું.

વ્હાઈટ હાઉસે આ વાત નકાર્યા પછી ભારતમાં પણ રાજકીય યુદ્ધ શરૂ થયું. કારણ કે કોંગ્રેસે મુનીરને કથિત આમંત્રણ આપવાને ભારત માટે મોટો રાજદ્વારી ઝટકો ગણાવ્યો હતો.

આસિફ મુનીરે પહેલગામ આતંકવાદી હુમલાના થોડા દિવસો પહેલા જ સાંપ્રદાયિક ઝેરથી ભરેલું ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું, તેને 14 જૂને યોજાનારા યુએસ આર્મી ડે માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અસીમ મુનીર વિશે ખોટા સમાચાર ફેલાવીને, પાકિસ્તાને બતાવવાનો પ્રયાસ કર્યો કે ઓપરેશન સિંદૂરમાં હાર છતાં, તે નબળું પડ્યું નથી અને તેની પહોંચ ઓછી થઈ નથી.

પાકિસ્તાનની ખુલી પોલ

પરંતુ અસીમ મુનીરની યોજનાને વ્હાઈટ હાઉસે નિષ્ફળ બનાવી દીધી. બાકીનું કાર્ય ઈમરાનના સમર્થકો દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું, જેઓ અમેરિકામાં પાકિસ્તાની દૂતાવાસની બહાર આસિફ મુનીરને પડકાર ફેંકતા જોવા મળ્યા કે સેનાએ તેનું કામ કરવું જોઈએ, તમારા પર ગોળીબાર કરવાનું સેનાનું કામ નથી.

અમેરિકામાં ઈમરાનના સમર્થકોએ ડિજિટલ બોર્ડ પર મુનીર વિરુદ્ધ એક જાહેરાત લગાવી હતી. જેમાં તેમને કઠોર શબ્દોમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. કેટલાક પોસ્ટરોમાં મુનીરને ઈસ્લામાબાદનો કસાઈ અને દગો આપનાર જનરલ પણ કહેવામાં આવ્યા હતા. આ રીતે મુનીરની અમેરિકા મુલાકાત રાજદ્વારી અને રાજકીય બંને મોરચે એક પડકાર બની ગઈ.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ
ગુજરાત

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

Editor By Editor 5 days ago
પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણ મહોત્સવ અંતર્ગત રવી-સોમ, બાળકો, મહિલાઓની રેલી
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?