By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાન આપણુ પાડોશી,બીજેપી માટે દુશ્મન હોઇ શકે,કોંગ્રેસ નેતાના નિવેદન પર બબાલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

પાકિસ્તાન આપણુ પાડોશી,બીજેપી માટે દુશ્મન હોઇ શકે,કોંગ્રેસ નેતાના નિવેદન પર બબાલ

agragujaratnews
Last updated: 2024/03/01 at 11:55 AM
2 years ago
Share
પાકિસ્તાન આપણુ પાડોશી,બીજેપી માટે દુશ્મન હોઇ શકે,કોંગ્રેસ નેતાના નિવેદન પર બબાલ
SHARE

  • કોંગ્રેસ નેતા બી.કે હરિપ્રસાદનું વિવાદિત નિવેદન
  • પાકિસ્તાન બીજેપી માટે દુશ્મન દેશ છે. કોંગ્રેસ માટે નહી
  • કર્ણાટક બીજેપીમાં ભારે રોષની લાગણી

કર્ણાટકમાં કોંગ્રેસ નેતા બી.કે હરિપ્રસાદના નિવેદન પર બબાલ થઇ છે. વિધાનસભામાં બીકે હરિપ્રસાદે કહ્યું કે પાકિસ્તાન બીજેપી માટે દુશ્મન દેશ છે. કોંગ્રેસ માટે નહી. કોંગ્રેસ નેતાના આ નિવેદન પર ભાજપમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

મારુ નિવેદન ટ્વિસ્ટ કર્યુ છે- બી.કે હરિપ્રસાદ

આ અંગે તેઓએ જણાવ્યું કે મેં એવું ક્યારેય કહ્યું નથી. મેં કહ્યું કે પાકિસ્તાન આપણું પડોશી રાજ્ય છે, તે ભાજપ માટે દુશ્મન રાજ્ય હોઈ શકે છે. જો તે દુશ્મન રાજ્ય છે, તો ભાજપનો પાકિસ્તાન સાથે તમામ પ્રકારનો વેપાર કેમ છે? તેઓએ પાકિસ્તાનને દુશ્મન રાજ્ય જાહેર કરવું જોઈએ.. જ્યારે હું રાજ્યસભાનો સભ્ય હતો, ત્યારે રાજીવ ચંદ્રશેકરે પાકિસ્તાનને દુશ્મન રાષ્ટ્ર તરીકે જાહેર કરવા માટે ખાનગી સભ્યોનું બિલ રજૂ કર્યું હતું, તો ભાજપે તે બિલ કેમ પાછું ખેંચ્યું?…તેમણે કહ્યું કે મારા નિવેદનને ટ્વિસ્ટ કર્યું. મેં જે નિવેદન આપ્યું છે તેના પર હું અડગ છું.

બહુ દુર્ભાગ્ય પૂર્ણ બાબત છે- બીજેપી નેતા

કોંગ્રેસ નેતાના આ નિવેદનને લઇને કર્ણાટકના ડેપ્યુટી એલઓપી અને બીજેપી નેતા અરવિંદ બેલાડ કહ્યું કે કોંગ્રેસના સિનિયર નેતા આવુ કહે છે તે ખરેખર દુઃખની અને દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આપણે બધા જાણીએ છીએ કે પાકિસ્તાને ભારત અને ભારતીયો સાથે શું કર્યું છે… આ કોંગ્રેસની માનસિકતા દર્શાવે છે. લઘુમતીઓ અને મુસ્લિમોને ખુશ કરવા માટે, માત્ર મત માટે, કોંગ્રેસ કોઈપણ હદ સુધી જઈ શકે છે.”

બીકે હરિપ્રસાદે ક્યારે આપ્યુ નિવેદન ?

મહત્વનું છે કે બી.કે હરિપ્રસાદે મંગળવારે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ પાકિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યાના ભાજપના આરોપોના જવાબમાં આ ટિપ્પણી કરી હતી. કર્ણાટક વિધાનસભામાં બીકે હરિપ્રસાદે કહ્યું કે, પાકિસ્તાન ભાજપ માટે દુશ્મન દેશ છે પરંતુ કોંગ્રેસ માટે નહીં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પાકિસ્તાન આપણો પાડોશી દેશ છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી
રાજકોટ

રાજકોટના ૧૧ સહિત રાજયમાં બઢતી પામલે ૨૫૪ PIની બદલી

Editor By Editor 4 days ago
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?