By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    2 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    3 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    5 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનનાં PM શાહબાઝ શરીફે કહ્યું,કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે પ્રસ્તાવ લાવીશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનનાં PM શાહબાઝ શરીફે કહ્યું,કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે પ્રસ્તાવ લાવીશ

agragujaratnews
Last updated: 2024/03/03 at 10:04 PM
2 years ago
Share
પાકિસ્તાનનાં PM શાહબાઝ શરીફે કહ્યું,કાશ્મીર-પેલેસ્ટાઈનની આઝાદી માટે પ્રસ્તાવ લાવીશ
SHARE

  • શાહબાઝે કાશ્મીરની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી
  • ગાઝાની સ્થિતિ પર વૈશ્વિક મૌન જોઈ શકાય છે : PM શાહબાઝ
  • કાશ્મીરીઓ અને પેલેસ્ટાઈનીઓની આઝાદી માટે ઠરાવ પસાર કરવો જોઈએ : PM શાહબાઝ

લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અટકળો પર પૂર્ણવિરામ મુકતા આખરે પાકિસ્તાનને પોતાના PM મળ્યા છે. પૂર્વ PM નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફને પાકિસ્તાનની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ PM બન્યા બાદ શાહબાઝ શરીફે પોતાના પહેલા સંબોધનમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તેની સરખામણી પેલેસ્ટાઈન સાથે કરી હતી.

શાહબાઝ શરીફનું પ્રથમ સંબોધન

પાકિસ્તાનના નવા ચૂંટાયેલા PM શેહબાઝ શરીફે તેમના પ્રથમ સંબોધનમાં દેશના પડોશીઓ સહિત તમામ મોટા દેશો સાથે સંબંધો સુધારવાનું વચન આપ્યું હતું. શાહબાઝે કહ્યું કે, પાકિસ્તાન કોઈપણ રમતનો ભાગ નહીં બને. તેમણે પડોશીઓ સહિત તમામ મોટા દેશો સાથે સંબંધો બનાવવા અને સુધારવાનું વચન આપ્યું હતું. તેમણે ગઠબંધન સરકારમાં તેમના સાથીદારોનો તેમના પર વિશ્વાસ કરવા અને તેમને ગૃહના નેતા બનાવવા બદલ આભાર માન્યો હતો. શાહબાઝે વધુમાં કહ્યું કે જ્યારે નવાઝ ત્રણ વખત PM તરીકે ચૂંટાયા ત્યારે દેશમાં જે વિકાસ થયો તે પોતાનામાં એક ઉદાહરણ છે અને એ કહેવું ખોટું નથી કે નવાઝ શરીફે પાકિસ્તાનનું નિર્માણ કર્યું છે.

દેવાથી ડૂબેલા પાકિસ્તાનનો ઉલ્લેખ

શાહબાઝે પાકિસ્તાનના દેવાની ચુકવણીના બોજ વિશે વાત કરતા કહ્યું કે, દેશને અબજો રૂપિયા માત્ર વ્યાજ તરીકે ચૂકવવા પડે છે. શરીફે કહ્યું કે પાવર જનરેટ કરતી કંપનીઓ પર વધતા દેવાને કારણે દેશમાં ઉર્જા ક્ષેત્ર પડી ભાંગી રહ્યું છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ જેવી સરકાર હસ્તકની સંસ્થાઓ અબજો રૂપિયાની ખોટમાં ચાલી રહી છે. પોતાના સંબોધનમાં શરીફે દેશને વિકાસના માર્ગ પર લઈ જવાનો વાયદો કર્યો હતો. શરીફે કહ્યું કે હું, સમય નથી કહી શકતો પરંતુ અમે જે વિવિધ પગલાં લઈશું તેના સકારાત્મક પરિણામો એક વર્ષ પછી આવવાનું શરૂ થશે. શરીફે કહ્યું કે, તેઓ પાકિસ્તાનને આત્મનિર્ભર બનાવશે. શરીફ નવાઝનું વિઝન અને શાહબાઝનું મિશન સૂત્ર આપ્યું હતું.

વિપક્ષ પર હુમલો કર્યો

PTI અને ઈમરાન ખાન પર પ્રહાર કરતા શરીફે કહ્યું કે, PTIએ મહિલાઓ અને બાળકોની પરવા કર્યા વિના સમગ્ર વિપક્ષને જેલના સળિયા પાછળ ધકેલી દીધE અને એવી ભાષાનો ઉપયોગ કર્યો જે મોટેથી કહી શકાય નહીં. આ નેતૃત્વ અને તે નેતૃત્વ વચ્ચેનો તફાવત છે. આખી વિધાનસભા એ વાતની સાક્ષી છે કે અમે ક્યારેય બદલાની રાજનીતિ વિશે વિચાર્યું નથી.પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ના વરિષ્ઠ નેતા શહેબાઝ શરીફ પાકિસ્તાનના આગામી PM તરીકે ચૂંટાયા છે. તેમને 201 વોટ મળ્યા જ્યારે તેમના હરીફ ઓમર અયુબ ખાનને 90 વોટ મળ્યા.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
ધર્મ

એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી

Editor By Editor 3 days ago
EVના વેંચાણમાં ૧૧૧ ટકાનો સીધો ઉછાળો
દીવ-નવી મુંબઇ વચ્ચે ઇન્ડિગો દ્વારા થયો નવી ફલાઇટનો પ્રારંભ
EVMમાં છેડછાડ નહીં થાય ત્યાં કોંગ્રેસના ઉમેદવારોની જીત પાક્કી : કનૈયાકુમાર
અબડાસામાં એક દશકા બાદ ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ બચ્ચાનો જન્મ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?