By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    5 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    7 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Pakistan: જીવિત છે સરબજીતનો હત્યારો સરફરાઝ તાંબા…પાક.ના સીનિયર પોલિસ ઓફિસરનો દાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Pakistan: જીવિત છે સરબજીતનો હત્યારો સરફરાઝ તાંબા…પાક.ના સીનિયર પોલિસ ઓફિસરનો દાવો

agragujaratnews
Last updated: 2024/04/16 at 12:49 PM
2 years ago
Share
Pakistan: જીવિત છે સરબજીતનો હત્યારો સરફરાઝ તાંબા…પાક.ના સીનિયર પોલિસ ઓફિસરનો દાવો
SHARE

  • પાકિસ્તાનની સરકારના મંત્રીએ ભારત પર વ્યક્ત કરી શંકા
  • એક જ પેટર્નથી થઈ રહી છે હત્યાની કોશિશઃ મોહસિન નકવી
  • પોલીસે કંઈ પણ કહેવાનું ટાળ્યું છે

પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન અમીર સરફરાઝ તાંબાની હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પાકિસ્તાનના સીનિયર પોલીસ ઓફિસરે દાવો કર્યો છે કે સરફરાઝ હજુ જીવિત છે અને ગંભીર રીતે ઘાયલ છે. તો પાકિસ્તાન સરકારના મંત્રીએ ભારત પર આરોપ લગાવ્યા છે.

સરબજીત સિંહની 2013માં કરાઈ હતી હત્યા

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતના રહેનારા સરબજીત સિંહની 2013માં હત્યા કરી દેવામાં આવી હતી. પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હાજિફ સઈદની નજીકના અમીર સરફરાઝ તાંબાએ પોલિથિનથી ગળું દબાવીને મારી મારીને સરબજીતને મોતને ઘાટ ઉતાર્યો હતો. પાકિસ્તાનમાં તાંબાની અજ્ઞાત હુમલાવરોએ રવિવારે ગોળી મારીને હત્યા કરી. હવે પાકિસ્તાનના પંજાબના એક પોલિસ અધિકારીએ દાવો કર્યો છે કે સરફરાઝ તાંબા જીવિત છે.

તાંબાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો

લશ્કર-એ-તૈયબા (LeT)ના સ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તંબા પર મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ સનંત નગરમાં તેના ઘરે હુમલો કર્યો હતો. તાંબાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પરંતુ વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) ઓપરેશન્સ લાહોર સૈયદ અલી રઝાએ ડૉન અખબારને જણાવ્યું હતું કે તાંબા હજી જીવિત છે પરંતુ ગંભીર રીતે ઘાયલ છે. રસપ્રદ વાત એ છે કે પોલીસ અધિકારીએ એ નથી જણાવ્યું કે જો તાંબા જીવિત છે તો તેને સારવાર માટે ક્યાં રિફર કરવામાં આવ્યો છે.

પોલીસ પ્રવક્તાએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો

પોલીસ અધિકારીના દાવા સોમવારે લાહોર પોલીસના પ્રવક્તા ફરહાન શાહ સાથે એસએસપીના નિવેદન વિશે વાત કરી, ત્યારે તેમણે મામલાને સંવેદનશીલ ગણાવીને ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.

હત્યાની પેટર્ન એક જ છેઃ ગૃહમંત્રી

આ સમગ્ર ઘટના વચ્ચે સોમવારે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવીએ સરફાઝ તાંબાની હત્યા પાછળ ભારતનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. સોમવારે મીડિયા સાથે વાત કરતા તેણે દાવો કર્યો હતો કે તાજેતરના ભૂતકાળમાં થયેલી કેટલીક હત્યાની ઘટનાઓમાં ભારત સીધું સામેલ છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને હાલના તબક્કે તાંબાના મામલામાં ભારતની સંડોવણી વિશે કંઈપણ કહેવું વહેલું ગણાશે. જો કે, ભૂતકાળમાં થયેલી હત્યાઓની સમાન પેટર્નને કારણે તેઓ ભારતની સંડોવણીની શંકા કરે છે.

2 અજાણ્યા લોકો સામે FIR નોંધવામાં આવી છે

રવિવારે બપોરે તાંબાને જૂના લાહોરના સમૃદ્ધ વસ્તીવાળા વિસ્તાર સનંત નગરમાં તેમના ઘરે બે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તાંબાના લોહીથી લથપથ શરીરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સરફરાઝ તાંબાના નાના ભાઈ જુનૈદ સરફરાઝની ફરિયાદ પર પોલીસે બે અજાણ્યા હુમલાખોરો વિરુદ્ધ FIR નોંધી છે. એફઆઈઆર મુજબ, જુનૈદ સરફરાઝે કહ્યું કે તે અને તેના મોટા ભાઈ અમીર સરફરાઝ તાંબા જે લગભગ 40 વર્ષના હતા. ઘટના સમયે સનંત નગર સ્થિત પોતાના ઘરે હાજર હતો.

લાહોર કોર્ટે હત્યારાઓને નિર્દોષ જાહેર કર્યા હતા

વર્ષ 2013માં સરફરાઝ તાંબા અને તેના સહયોગી મુદસ્સેરે લાહોરની કોટ લખપત જેલમાં ફાંસીની સજા પામેલા ગુનેગાર સરબજીત પર હુમલો કર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. 2018માં લાહોર સેશન્સ કોર્ટે પુરાવાના અભાવે સરબજીતના હત્યારાઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

અજાણતા સરહદ પાર કરી હતી

સરબજીત સિંહને 1990માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં કથિત સંડોવણી બદલ મોતની સજા ફટકારવામાં આવી હતી. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલા તરનતારન જિલ્લાના ભીખીવિંડ ગામમાં રહેતો ખેડૂત હતો. 30 ઓગસ્ટ, 1990ના રોજ તે અજાણતામાં પાકિસ્તાની સરહદે પહોંચી ગયો હતો. જ્યાં પાકિસ્તાની સેનાએ તેની ધરપકડ કરી હતી. જો કે, ભારતમાં સરબજીતના પરિવારનું કહેવું છે કે તેણે અજાણતા સરહદ પાર કરી હતી.

સરબજીતની બહેને લાંબી લડાઈ લડી

પોતાને નિર્દોષ જાહેર કરતા સરબજીતે એક પત્રમાં લખ્યું હતું કે ‘હું ખૂબ જ ગરીબ ખેડૂત છું અને મારી ધરપકડ ખોટી ઓળખના કારણે કરવામાં આવી છે. 28 ઓગસ્ટ 1990 ની રાત્રે, હું ખરાબ રીતે દારૂના નશામાં હતો અને જ્યારે હું સરહદ પર પકડાયો ત્યારે મને માર મારવામાં આવ્યો. મને કોણ મારતું હતું તે પણ હું જોઈ શકતો ન હતો. મને સાંકળોથી બાંધીને આંખે પાટા બાંધવામાં આવ્યા હતા. તેમની બહેન દલબીર કૌરે પાકિસ્તાનમાંથી તેમની મુક્તિ માટે લાંબી લડાઈ લડી હતી, પરંતુ તે સફળ થઈ ન હતી.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર
મોરબી

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

Editor By Editor 4 days ago
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો
 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?