By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: INDvsPAK મેચને પગલે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ હાઉસફુલ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

INDvsPAK મેચને પગલે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ હાઉસફુલ

agragujaratnews
Last updated: 2023/10/13 at 4:56 AM
2 years ago
Share
INDvsPAK મેચને પગલે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ હાઉસફુલ
SHARE

  • અમદાવાદ એરપોર્ટ પર 50 થી વધુ ફ્લાઇટ પાર્ક થશે
  • અન્ય ફ્લાઇટ રાજકોટ, સુરત સહિતના એરપોર્ટ પર પાર્ક કરાશે
  • મેચ જોવા માટે 200 જેટલા વીઆઇપીઓનો જમાવડો રહેશે
14 ઓક્ટોબરના અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે ત્યારે તે પહેલાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમદાવાદ એરપોર્ટ સૌથી વ્યસ્ત રહેશે તેવી સ્થિતિ જોવા મળી શકે છે. મેચને પગલે અમદાવાદ એરપોર્ટ પર અવર જવર વધતી જોવા મળી રહી છે. જેમાં માત્ર 3 દિવસોમાં જ 100 થી વધુ ચાર્ટર્ડ પ્લેનની અવર જવર થશે.
ક્રિકેટ વર્લ્ડ કપની સૌથી રસપ્રદ અને હાઇ વોલ્ટેજ એવી ભારત પાકિસ્તાનની મેચ માટે દેશભરમાંથી દર્શકો અમદાવાદ પહોંચી રહ્યા છે. આ માટે એરપોર્ટ પર VVIP થી લઈ VIP દર્શકોનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. આ માટે એરપોર્ટ પર 3 દિવસોમાં 100 થી પણ વધુ ચાર્ટર્ડ પ્લેનની અવર જવર રહેવાની છે.
આ માટે અમદાવાદ એરપોર્ટ પર 200 જેટલા વીઆઇપીઓનો જમાવડો રહેશે. એરપોર્ટ પર શુક્રવારે 20 અને શનિવારે 80 એમ કુલ 100 જેટલા ચાર્ટર્ડ ફલાઇટોની આવનજાવનથી એર ટ્રાફિકથી એરપોર્ટ વ્યસ્ત રહેશે. મુંબઇ,દિલ્હી, ચેન્નાઇ, પૂણે સહિત વિવિધ જગ્યાએથી લોકો પહોંચશે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર 50 થી વધુ ફ્લાઇટ પાર્ક થશે જ્યારે અન્ય ફ્લાઇટ રાજકોટ, સુરત સહિતના એરપોર્ટ પર પાર્ક કરાશે.
આ માટે બીજી તરફ વડોદરા, સુરત એરપોર્ટ પર પાર્કિંગ ફૂલ થઈ જતા પાર્કિંગ સ્લોટ મેળવવા માટે કંપનીઓ છેલ્લી ઘડીએ વધુ ખર્ચ કરવા પણ તૈયાર થઈ ગઈ છે. ઓપરેટરો એરપોર્ટ ઓથોરિટીને પાર્કિંગની મંજૂરી માટે આજીજી કરી રહ્યા છે. હાલમાં અમદાવાદથી સૌથી નજીક વડોદરાના તમામ 18 અને સુરત એરપોર્ટ પર પાર્કિંગ ફૂલ થઇ ગયા છે. બાકી રાજકોટ અને સુરતમાં ચાર્ટર્ડને પાર્ક કરવા પડશે.
બોલિવુડ સેલેબ્રિટીઓ કરશે પરફોર્મ 
મહત્વનું છે કે આ મેચમાં લાખો લોકોની સાથે અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર જેવા સેલેબ્રિટીઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેલ થશે. BCCI દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, અરિજીત, શંકર મહાદેવન અને સુખવિંદરનો ફોટો શેર કરી જણાવ્યું છે કે, આ કલાકારો શનિવારે બપોરે 12.30 વાગ્યાથી પરફોર્મ કરશે. પ્રી-મેચ શોનું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરવામાં આવશે. જેથી કોઈ પણ અનહોની ન સર્જાય તે માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની તૈયારી કરવામાં આવી છે.​​​​​​​​​​​​​​

You Might Also Like

 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજકોટ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Editor By Editor 3 days ago
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?