By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    6 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ-અમરેલીમાં રૂપાલાને ‘ઉગારવા’ પાટીદારો મેદાને
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અમરેલીગુજરાતન્યૂઝ

રાજકોટ-અમરેલીમાં રૂપાલાને ‘ઉગારવા’ પાટીદારો મેદાને

agragujaratnews
Last updated: 2024/04/04 at 8:47 PM
2 years ago
Share
રાજકોટ-અમરેલીમાં રૂપાલાને ‘ઉગારવા’ પાટીદારો મેદાને
SHARE

અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૮૦૦થી વધુ પાટીદાર આગેવાનોની મિટિંગ મળી

રાજકોટમાં આજે યોજાશે પાટીદાર ચિંતન શિબીર

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા વિરુધ્ધ વિવાદ અને વિરોધનો જે વંટોળ ઉઠ્યો છે તેમા રૂપાલાએ અનેક વખત માફી માગવા છતા હજુ આગ ઠરી નથી ત્યાંરે હવે રૂપાલાના સમર્થનમાં કડવા પાટીદાર સમાજ મેદાનમાં આવ્યા છે. કડવા પાટીદાર સમાજના આગેવાનોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વહેતી કરીને પરસોતમ રૂપાલાના સમર્થનની અપિલ કરવાનું ચાલુ કર્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી પહોંચ્યા છે. હોટલ લોડર્સ ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે મિટિંગનું આયોજન કરવામા આવ્યુ હતુ. દરમિયાન વડોદરામાં પણ સમી સાવલી રોડ પર પાટીદાર સમાજના આગેવાનોએ પરસોતમ રૂપાલાના સમર્થનમાં બેઠક યોજી હતી.

Contents
અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ૮૦૦થી વધુ પાટીદાર આગેવાનોની મિટિંગ મળીરાજકોટમાં આજે યોજાશે પાટીદાર ચિંતન શિબીરરાજકોટમાં પણ પાટીદાર સમાજ સક્રિય થયોઅમરેલીની સભામાં ૮૦૦થી વધુ પાટીદાર આગેવાનો જોડાયા

ભાજપના મહિલા આગેવાન અને પાટીદાર અગ્રણી જ્યોતિબેન ટીલવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે. તેમા એવુ લખ્યુ છે કે, “પરસોતમ રૂપાલાએ અનેક વખત માફી માગી છે. આમછતા આટલો ઇશ્યુ કરવામા આવે તે વ્યાજબી નથી. ચાલો મારા ભાઇઓ અને બહેનો હવે જાગો, રૂપાલા સાહેબને સાથ આપો. જો સમાધાન નહીં થાય તો પાટીદારોએ એક જૂથ થઇને મેદાનમાં ઉતરવુ જોઇએ.” પાટીદાર મહિલા ભાજપ અગ્રણી જ્યોતિબે ટીલવાની આ પોસ્ટમાં અન્ય પાટીદાર યુવકોએ મોટી સંખ્યામાં કોમેન્ટ કરીને સમર્થન આપ્યુ છે. બીજીબાજુ વડોદરાના સમા સાવલી રોડ પર પણ પાટીદાર આગેવાનોએ પરસોતમ રૂપાલાના સમર્થનમાં મિટિંગ બોલાવી હતી.

દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી આવ્યા છે. જાણવા મળ્યા મુજબ લોડર્સ હોટલમાં પાટીદાર આગેવાનો સાથે બંધ બારણે મિટિંગ પણ રાખી હોવાનું જાણવા મળે છે.

રાજકોટમાં પણ પાટીદાર સમાજ સક્રિય થયો

વિવાદના એપી સેન્ટર રાજકોટમાં રૂપાલાને સમર્થન આપવા માટે પાટીદાર સમાજ એક જૂથ થઇને આગળ આવે તેવા પ્રયાસ ચાલી રહ્યા છે. કડવા અને લેઉઆ પટેલના આગેવાનોની એક ચિંતન બેઠક પણ આજે સાંજે રાખવામા આવી હોવાનું જાણવા મળે છે.

અમરેલીની સભામાં ૮૦૦થી વધુ પાટીદાર આગેવાનો જોડાયા

અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિ વચ્ચે રૂપાલાને સમર્થન આપવા માટે માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી હોટલ લોડર્સમાં પાટીદાર આગેવાનોની મિટિંગ રાખવામા આવી હતી. ૮૦૦થી વધુ આગેવાનોને આમંત્રણ અપાયુ હતુ. મોટાભાગે વર્તમાન સાંસદ નારણ કાછડિયા જૂથના વધુ ઉપસ્થિત રહ્યા હતા.

 

You Might Also Like

સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત

 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો

યુરોપ વર્ક પરમીટના નામે ઠગ ઇમિગ્રેશન ટોળકીનું 3.28 કરોડનું કૌભાંડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
રાજકોટ

BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર

Editor By Editor 2 days ago
વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા પાંચ પ્રતિભાશાળી બહેનોનું નારી રત્ન એવોર્ડથી સન્માન
ગીરવે રાખેલું 1 કિલો સોનું ગુમ થવા મામલે ઇન્ડિયન બેંકે અંતે ભૂલ સ્વીકારી
 મપાનામાં રોજિંદા વહીવટી કરારોમાં સહી કરવા ત્રણ ચોક્કસ અધિકારીઓની નિમણૂંક
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?