By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    24 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    2 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઓનલાઈન પેમેન્ટ કરો, ડ્રગ્સની એક પડીકી ડિલિવર થઈ જાય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ઓનલાઈન પેમેન્ટ કરો, ડ્રગ્સની એક પડીકી ડિલિવર થઈ જાય

agragujaratnews
Last updated: 2023/12/11 at 11:21 AM
2 years ago
Share
ઓનલાઈન પેમેન્ટ કરો, ડ્રગ્સની એક પડીકી ડિલિવર થઈ જાય
SHARE

  • દસ ગ્રામથી ઓછું ડ્રગ્સ હોય તો કેસ કરવામાં કાયદાકીય, વ્યવહારૂ અડચણોનો ગેરલાભ
  • MD ડ્રગ્સના નશામાં માટે અનેક યુવતીઓનું શારીરિક શોષણ થતું હોવાનો તપાસમાં ઘટસ્ફોટ
  • એમડી ડ્ર્ગ્સની પડીકી બજારમાં આશરે 2500ની આસપાસ મળી રહી છે

એમડી ડ્રગ્સના કેસ કરવાની સૂચના છતાં કાયદાકીય આંટીઘૂટીને પગલે દસ ગ્રામથી ઓછું ડ્રગ્સ હોય તો કેસ કરવામાં ડર અનુભવતી પોલીસના ડરનો ફાયદો ડ્રગ્સ પેડલરોએ ઉઠાવવાના ભાગરૂપે નવો કીમીયો શોધી કાઢયો છે. ડ્રગ્સ પેડલરો ઓનલાઈન પેમેન્ટ મેળવ્યા બાદ ડ્રગ્સની એક પડીકી લઈને ડિલીવરી કરવા નીકળે છે. પોલીસ પકડે તો પણ કેસ ના કરી શકે અને કદાચ કેસ થાય તો પણ આસાનીથી છૂટી જવાય તે માટે તરકીબ અજમાવવામાં આવી રહી છે. આમ, ડ્રગ્સના દૂષણ પર બ્રેક વાગવાની જગ્યાએ કાયદાની આંટીઘૂટી અને પોલીસને ડરને પગલે ડ્રગ્સ વેચાણનો ગ્રાફ સતત ઉંચકાઈ રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. કોલેજિયન યુવતીઓને મફતમાં ડ્રગ્સ સપ્લાય કરીને તેની આદી બનાવ્યા બાદ પેડલરો તેઓનું શારિરીક શોષણ શરૂ કરે છે. 2500થી 3000 હજારના ઉંચા ભાવે મળતું એમડી ડ્રગ્સ ખરીદી ના શકતી મધ્યમવર્ગીય યુવતીઓને ડ્રગ્સ સપ્લાયના ધંધામાં પણ આરોપીઓ લાવતા હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે.

બદલાતી લાઈફ સ્ટાઈલની સાથે હવે અમદાવાદનું યુવાધન પણ એમડી (મેફીડ્રોન) ડ્રગ્સના રવાડે ચઢયું છે. એમાંય સૌથી વધુ એમડી ડ્રગ્સની રવાડે યુવતીઓ ચઢી ગઈ છે. એમડી ડ્ગ્સનું સેવન કર્યા બાદ આશરે સાતથી નવ કલાક સુધી નશો રહેતો હોય છે. જેમાં મોટાભાગ યુવતી સેકસ અને ફિંગર જાળવવા માટે નશાના રવાડે ચઢી જતી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. તપાસનીશ એજન્સીઓ દ્વારા કરેલી તપાસમાં એવો ચોંકવનારો ખુલાસો થયો છે કે,એમડી ડ્રગ્સનું વેચાણ કરનાર પેડલરો યુપીઆઈ દ્વારા પેમેન્ટ લઈને તેમના માણસો મારફતે ડિલવરી કરવાનું ચાલુ કર્યું છે. જેના લીધે પોલીસ એક-બે પડીકીના કેસ કરતી નહીં હોવાથી નાણાં એમડી ડ્રગ્સ ખરીદી કરવાનું રોજ શક્ય નહી હોવાથી યુવતીઓ નશો કરવા માટે આડી લાઈને જતી રહેતી હોય છે.એમડી ડ્ર્ગ્સની પડીકી બજારમાં આશરે 2500ની આસપાસ મળી રહી છે. નશાના બંધાણી લોકો બપોર સુધીમાં એમડી ડ્રગ્સ બજારમાંથી ખરીદીને એસજી હાઈવેની આસપાસના વિસ્તારો, સિંધુ ભવન તેની આસપાસના ફાર્મ વગરે સ્થળોએ ગ્રૂપમાં બેસીને નશો કરતા હોય છે. નશાના કારોબારમાં હાલમાં એમડી ડ્ર્ગ્સનું સેવન સૌથી વધુ થઈ રહ્યુ છે. આ પછી વિદેશી ગાંજો, કોકેન અને દેશી ગાંજો વધુ વપરાશમાં છે.

NDPSની સ્પેશિયલ કોર્ટ ખરી પણ અન્ય કેસો ચાલે છે

એનડીપીએસની સ્પેશિયલ કોર્ટની રચના કરવા માટે નિર્દેશ આપ્યા છે પરંતુ એનડીપીએસના કેસો ઝડપી ચાલતા નથી. કારણ કે, એનડીપીએસની કોર્ટ પાસે એનડીપીએસ તથા અન્ય કેસો પણ ફાળવેલા હોય છે.જેના લીધે એનડીપીએસના કેસો ઝડપી ચાલતા નથી. છેલ્લા બે વર્ષમાં જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 130થી વધુ એમડી ડ્રગ્સના કેસો કરવામાં આવ્યા હતા. પંરતુ ઝડપી કેસો ચાલતા નથી અને આરોપીઓ ટેમ્પરી જામીન મેળવીને નાસી જાય છે.

સેક્સ પાવર વધારવા માટે ડ્રગ્સનો ઉપયોગ વધ્યો

માલેતુજાર અને શ્રીમંત પરિવારની મહિલાઓ તેમજ યુવતીઓ સેક્સ પાવર વધારવા માટે પણ ડ્રગ્સનું સેવન કરે છે. એમડી ડ્રગ્સનું સેવન મોટે ભાગે યુવતીઓ કરતી હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસ થયો છે. પોલીસે પેડલરો પાસેથી પકડેલા મોબાઈલ ફોનમાં મોટા ભાગના નંબરો યુવતીઓના નીકળ્યા હતા. આ નંબરો અંગે આરોપીઓની પૂછપરછ કરતા ઘટસ્ફોટ થયો હતો કે, તેઓ આ નંબરો ધરાવતી યુવતીઓને એમડી ડ્રગ્સ સપ્લાય કરતા હતા. મોટા ભાગના યુવક-યુવતીઓ એમડી ડ્રગ્સ લેવાથી સેક્સ પાવર વધતો હોવાની માન્યતાને પગલે તેનું સેવન કરતા હોવાનો ખુલાસો આરોપીઓએ કર્યો હતો. આ ઉપરાંત યુવતીઓ ફીગર જાળવવા માટે પણ નશાનું સેવન કરી રહ્યુનું બહાર આવ્યું છે.

20 ટકા કિસ્સામાં જ કાર્યવાહી થઈ રહી છે

અમદાવાદ સહિત ગુજરાતમાં એમડી ડ્રગ્સ સહિત નશીલા પદાર્થની પડીકીઓનું રોજ કરોડો રૂપિયાનું વેચાણ થઈ રહ્યું છે.આમ છતા પોલીસ કેસ કરવામાં પાછી પાની કરી રહી છેટ કારણ કે, નશીલા પદાર્થના કેસની તપાસમાં કોઈ ચુક રહી જાય તો અધિકારીની ટીકા થતી હોય છે. એક અંદાજ મુજબ પોલીસ ચોપડે માત્ર દસ થી વીસ ટકા જ કાર્યવાહી થાય છે.

હવે યુપીથી મોટાપાયે એમડી ડ્રગ્સનું અમદાવાદમાં વેચાણ

જમાલપુરમાંથી શહેજાદ તેજાબવાલાની ક્રાઈમ બ્રાન્ચે એમડી ડ્રગ્સ સાથે ધરપકડ કરીને જણાવ્યું હતું કે, મુંબઈ અને ગોવાથી મોટાપાયે એમડી ડ્રગ્સ લાવીને વેચાણ કરે છે. જો કે, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ મુંબઈ કે ગોવાના ડ્રગ્સ માફીયાઓ પકડયા હતા. આ પછી રાજસ્થાનથી મોટાપાયે એમડી ડ્ગ્સ લાવીને વેચાણ કરવામાં આવતુ હતી. જો કે, તે રાજસ્થાનની લાઈનની પોલીસને જાણ થઈ જતા હવે યુપીથી બસ અથવા પ્રાઈવેટ ગાડીમાં એમડી ડ્રગ્સ લાવીને વેચાણ કરવામાં આવી રહ્યુ છે. જો કે, પોલીસને નાના કેસોમાં કરવામાં રસ નહીં હોવાથી હાલમાં વેચાણ વધ્યુ છે.

મિલકત જપ્ત કરવાની NDPS એક્ટમાં સ્પષ્ટ જોગવાઈ

NDPSની કલમ 53 હેઠળ પોલીસ મથકના ઈન્ચાર્જ અને તપાસનીસ અધિકારીને સત્તા આપવામાં આવી છે કે, ગેરકાયદેસર રીતે ખરીદેલ મિકલત જપ્ત કરવાની રહેશે. મિલકત જપ્ત કરવુ શકય નહોય તો ફ્રીઝ કરવાની રહેશેઅને ફ્રીઝ કર્યા બાદ 48 કલાકમાં જ સક્ષમ અધિકારીને નકલ મોકલવાની રહેશે. ત્યારબાદ સક્ષમ અધિકારીએ 30 દિવસની અંદર ઓર્ડરની પુષ્ટિ કરવાની રહેશે.સક્ષમ અધિકારીએ 30 દિવસની અંદર ઓર્ડરની પુષ્ટિ કરવાની રહેશે. જો કે, મોટાભાગના કેસોમાં પોલીસ અધિકારી દ્વારા આરોપીઓની મિલકત જપ્ત કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

You Might Also Like

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

 વેરાવળના સુપાસીમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રિફીલિંગ નેટવર્કનો પર્દાફાશ

ખેડૂતોના પ્રશ્ને જેલમાં ભેગા ગયેલા આપના પ્રવિણ રામ, રાજુ કરપડા વચ્ચે શાબ્દિક જંગ

ગુજરાતમાં ધો.૧૦માં માતૃભાષાના પેપરમાં જ વ્યાકરણ સહિત  ૫૦થી વધારે ક્ષતિઓ

સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 6 days ago
 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી પ્રેમમાં ફસાવી ધો.૧૨ની છાત્રા સાથે દુષ્કર્મ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?