By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: રવિવારે પાયલ દોશીનું આરંગેત્રમ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
She Worldભાવના દોશી

રવિવારે પાયલ દોશીનું આરંગેત્રમ

agragujaratnews
Last updated: 2023/12/15 at 6:59 PM
2 years ago
Share
રવિવારે પાયલ દોશીનું આરંગેત્રમ
SHARE

વર્લ્ડ ચેસ ઓલમ્પીયાડ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં કૃતિ રજુ કરી છે

રાજકોટના કલાગુરુ મીરા નિગમ પાસે 14 વર્ષથી નૃત્યની સાધના કરી રહ્યા છે પાયલ દોશી

ભરતનાટ્યમ એ નાટ્ય શાસ્ત્રના સિદ્ધાંતોને અનુસરતી ભારતીય નૃત્ય કલાની એક અભિજાત અને સૌથી પ્રાચીન શૈલી છે.

ઉત્કટ સાધના રૂપે સૈકાઓથી સચવાઈ રહેલી ભારતીય શાસ્ત્રીય નૃત્યોની શૈલીઓમાં ભરત નાટ્યમનું સ્થાન મોખરે છે.નૃત્યમાં સમર્પણ અને સાધના દ્વારા ઉચ્ચ કોટી સુધી પહોંચી શકાય છે.અનેક વર્ષોની આવી સાધના અને તાલીમ બાદ ગુરુ અને સમાજ સમક્ષ કલા રજૂ કરવાનો મોકો મળે છે તે છે આરંગેત્રમ.તે ફક્ત નૃત્યની પ્રસ્તુતિ નથી પરંતુ ઈશ્વરની આરાધના છે.ગુરુના આશીર્વાદથી આવી આરાધના પૂર્ણ કરી સહુ પ્રથમ મંચ પર પ્રસ્તુત કરશે  રાજકોટના દીકરી પાયલ દોશી.

તા.17 ડીસેમ્બર રવિવારના રોજ સાંજે 6:15  સવાણી પર્ફોમીંગ સેન્ટર ફોર આર્ટસ રાજકોટ ખાતે ગુરુજનો અને શહેરના અગ્રણીઓ તથા પરિવારજનોની હાજરીમાં આરંગેત્રમ યોજાશે.

ગુજરાતના ખાદી ક્ષેત્રના ગણમાન્ય તજજ્ઞ, ખાદી ગ્રામોધોગ સંઘ-સમન્વય, રાજકોટ સંસ્થાના ટ્રસ્ટી કમ મંત્રી તેમજ ગુજરાતની તથા રાજકોટની અનેક અગ્રગણ્ય સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે સેવા આપનાર અજય ભાઈ દોશી અને રિતિબેન દોશીની પુત્રી છે પાયલ.કહેવાય છેને કે પુત્રના લક્ષણ પારણાંમાંથી એ જ રીતે જન્મ થયો ત્યારે  આધ્યાત્મિક ગુરુ પૂજ્ય શ્રી શિવકૃપાનંદસ્વામીજીએ ભવિષ્ય જાણી પાયલ નામ આપ્યું.નામ પ્રમાણે જ તેને બાળપણથી જ નૃત્યમાં રસ પડવા લાગ્યો. પાંચ વર્ષની નાની ઉંમરમાં જ કલા ગુરૂ મીરા નિગમ, પાસેથી નૃત્યના સ્ટેપ શીખવા લાગી.પાયલ છેલ્લા 14 વર્ષથી સ્તુતિ ઇન્સ્ટિટ્યૂટ પર્ફોમીંગ આર્ટસમાં મીરાબેન નિગમ પાસે ભરતનાટ્યમ્ નૃત્યની સાધના કરી રહી છે.નર્સરીથી ધો.10 સુધી નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ તેમજ ધો.11 અને 12 એસ. એન. કે. સ્કૂલમાં  અભ્યાસ કરનાર પાયલ હાલ દેશની અવ્વલ દરજ્જાની પ્રતિષ્ઠિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (G.N.L.U.) ગાંધીનગરમાં L.L.B. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહી છે.તેના કાયદાના આંટી ઘૂંટીના અભ્યાસ સાથે ઘૂંઘરું ના નાદ અને નૃત્યની આરાધના એક સાથે ચાલે છે.

તેણીએ ગત વર્ષે વર્લ્ડ ચેસ ઓલમ્પીયાડ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તેના ગૃપ સાથે ભરતનાટ્યમ્ કૃતિ રજુ કરેલ તેમજ સૂર્ય મંદિર-મોઢેરામાં વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભરતનાટ્યમ્ નૃત્ય કૃતિ રજુ કરેલ તદ્ઉપરાંત G-20-સમિટ, તામિલ-ગુજરાત સંગમમ્ સોમનાથ મંદિર પ્રભાસ પાટણમાં ભરતનાટયમ્ કૃતિ ગૃપ સાથે રજુ કરેલ છે.14 વર્ષની સાધના બાદ દરેક કલાકે જેની આતુરતા પૂર્વક રાહ જુવે છે તે આરંગેત્રમ  યોજાશે.પાયલ દોશીને કલાગુરુ મીરાબેન નિગમ કઠિન તૈયારી કરવી રહ્યા છે.કાર્યક્રમમાં પાયલ દોશી પુષ્પાંજલી જતિસ્વરમ, વર્ણમ કીર્તનમ, પદમ તિલ્લાના અને મંગલમ રજૂ કરશે. આર.નટરાજન મૃદગમ, સોમિયા નેંડેગડી ગાયન, વાયોલિન પર રાકેશ મહેશ્વરી તેમજ ફ્લ્યુટ પર આલાપ પરીખ સાથ આપશે.

You Might Also Like

મહિલા સશક્તિકરણના સંદેશ સાથે ગણપતિ બાપ્પાની પધરામણી

જાણો છો વિશ્વમાં સૌથી સુંદર અક્ષરો કોના છે?

માઈન્ડ ફૂલ ઇટીંગ:કાંટા ચમચીના બદલે હાથ વડે ખાઓ

પેરિસ પેરાલિમ્પિક્સના બીજા દિવસે ભારતીય શૂટર અવની લેખારાએ ગોલ્ડ જીત્યો

સંઘર્ષોને પાર કરી ઓસ્ટ્રેલિયામાં યોજાનાર વર્લ્ડ અલ્ટિમેટ ચેમ્પિયનશિપમાં પહોંચશે દેશની દીકરીઓ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
રાજકોટ

BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર

Editor By Editor 4 days ago
 નવનાત વણિક સમાજ દ્વારા દિકરા-દિકરીઓ માટે તા.૨૯મીએ પરિચય મેળો
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?