By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    5 days ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    7 days ago
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
     પાપ-પુણ્યનો નાશ થાય પણ પ્રેમનો કયારેય નાશ ન થાય : મોરારિબાપુ
    1 week ago
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
     સાધુને શોધો નહીં, સાધુ તમને શોધી લેશે: મોરારિબાપુ
    2 weeks ago
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    ભારતભરમાં શિક્ષણ ક્ષેત્રે અનોખું કાર્ય કરનાર ‘351 સરસ્વતીધામ’ નિર્માણના સ્વપ્નદ્રષ્ટા : શ્રી કેશુભાઈ ગોટી
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    1 month ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    1 month ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    1 month ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    1 month ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    1 month ago
  • EpaperEpaperEpaper
Reading: લખપતમાં ૧૪ માણસોના મોતથી લોકો સ્તબ્ધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
કચ્છગુજરાતન્યૂઝ

લખપતમાં ૧૪ માણસોના મોતથી લોકો સ્તબ્ધ

agragujaratnews
Last updated: 2024/09/09 at 8:07 PM
1 year ago
Share
લખપતમાં ૧૪ માણસોના મોતથી લોકો સ્તબ્ધ
SHARE

તંત્રએ ખાસ અધિકારીઓની ટીમ દોડાવી : ભેદી બિમારીથી લોકોમાં ફફડાટ

કચ્છના લખપત પંથકમાં છેલ્લા એક સપ્તાહમાં ભેદી બીમારીના કારણે ૧૪ લોકોના મોત થતાં તંત્ર ચોંકી ઉઠયું છે. રાજય સરકારે ખાસ આરોગ્ય ટીમને લખપત પંથકમાં રવાના કરી છે. લોકોના ટપોટપ મોત થતાં કચ્છ પંથકમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. લોકોને તકેદારીના પગલા લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા હજુ સુધી કોઇ માર્ગદર્શિકા જાહેર થઇ નથી.

મળતી વિગતો મુજબ કચ્‍છના લખપત તાલુકાના ૬ ગામમાં છેલ્લા એક અઠવાડિયામાં ટપોટપ ૧૪ જણના મોતને પગલે હાહાકાર મચી ગયો છે. ભારે વરસાદ બાદ લખપત તા.ના ૬ ગામ બેખડો, મોરગરવાંઢ, મોરીવાંઢ, ભારાવાંઢ, વાલાવારી વાંઢ, સાન્‍ધ્રોવાંઢમાં તાવ સાથે શ્વસનતંત્રની બિમારી થતાં અત્‍યાર સુધી ૧૪ જણના મોત નિપજયા છે.

પશુપાલન વ્‍યવસાય સાથે સંકળાયેલ માલધારી મુસ્‍લિમ સમુદાયના પશુપાલક પરિવારો આ ભેદી તાવનો ભોગ બન્‍યા છે. અખબારી અહેવાલો બાદ રાજય સરકાર જાગી છે અને ૨૫ ગાંધીનગર, રાજકોટ, ભુજની મેડિકલ કોલેજની ૨૫ ટીમ તપાસ માટે ઉતારી છે.

જોકે, મંકી પોક્‍સ જેવી સંભવિત બીમારીઓ માટે અખબારી યાદી પ્રસિદ્ધ કરતા આરોગ્‍ય તંત્રએ ૧૪ જણના મોતે સર્જેલા હાહાકાર અને ફફડાટ બાદ લોકોમાં ભય ન ફેલાય અને જાગૃતિ આવે એ અર્થે હજુ સુધી પ્રેસ કોન્‍ફ્રેન્‍સ યોજી નથી કે સત્તાવાર અખબારી યાદી બહાર પાડી નથી. કોંગ્રેસના જીલ્લા પ્રમુખ યજુવેન્‍દ્રસિંહ જાડેજાએ કચ્‍છમાં ડોક્‍ટરોની ઘટ, આરોગ્‍યની તપાસ માટે સંસાધનનો અભાવ ગણાવી ૧૪ જણના મોત બદલ રાજય સરકારને જવાબદાર ઠેરવી છે. આ પૂર્વે આ વિસ્‍તારના જીલ્લા પંચાયત સદસ્‍ય મીનાબા જાડેજાએ તેમ જ પૂર્વ તાલુકા પંચાયત સદસ્‍ય હુસેન સુમરાએ ભેદી તાવની તપાસ અંગે ન્‍યૂમોનિયા જેવી બીમારી ની શંકા વ્‍યક્‍ત કરી આરોગ્‍યતંત્ર ને ત્‍વરિત પગલાં ભરવા અપીલ કરી હતી.

જોકે, ૧૪ મોત બાદ પણ આરોગ્‍ય સચિવ કે આરોગ્‍ય મંત્રી કોઇ હજી સુધી મુલાકાતે પહોંચ્‍યા નથી. માત્ર અખબારી યાદી બહાર પડાઇ છે. પશુપાલક પરિવારો બીમારીનો ભોગ બન્‍યા હોઈ સરકારે પશુઓની તપાસ માટે પશુપાલન ની ટીમ ઉતારી છે. મોતનું કારણ સ્‍વાઈન ફલૂ છે? બર્ડ ફલૂ છે? ઈબોલા વાયરસ છે? હજી સુધી જાણી શકાયું નથી.

You Might Also Like

મોરબીના રંગપર ગામે કારખાનામાં કામ કરતી વખતે પતરું તુટી નીચે પટકાતા યુવકનું મૃત્યુ

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી
ગુજરાત

તાલાલા સુગર ફેકટરીમાંથી નીકળતી કાળી માટીના વિસ્તારોમાં મહિલાઓની રેલી

Editor By Editor 7 days ago
જંગલેશ્વરમાં ડિમોલિશનના ભયે યુવાનનો ભોગ લીધો
 રાજકુમાર કોલેજમાં આંતરરાષ્ટ્રીય રાઉન્ડ સ્કવેર પરિષદનું ઉદઘાટન
અમે પૂરતો સમય આપ્યો છે અને હજુ એ લોકો પાસે સમય છે : કલેકટર
આર્ય ક્લબ એન્ડ રિસોર્ટમાં IT વિભાગ ત્રાટક્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?