By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    8 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: વડોદરામાં ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું PM મોદીએ કર્યુ ખાતમૂહર્ત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

વડોદરામાં ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું PM મોદીએ કર્યુ ખાતમૂહર્ત

agragujaratnews
Last updated: 2024/02/25 at 10:15 PM
2 years ago
Share
વડોદરામાં ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલનું PM મોદીએ કર્યુ ખાતમૂહર્ત
SHARE

  • હૃદય રોગ, કિડની, સ્પાઇન અને આંખની સૌથી મોટી સરકારી હોસ્પિટલ
  • PMએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટથી કર્યું ખાતમુહર્ત
  • 3 લાખ ચોરસ ફિટ જમીન પર 150 કરોડના ખર્ચે બિલ્ડીંગ થશે તૈયાર

PM મોદીએ 350 કરોડની બે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પ્રોજેક્ટનો આજે લેપ્રસી મેદાનમાં વર્ચ્યુઅલ શિલાયાન્સ કર્યો હતો.જેમાં લેપ્રસી ગ્રાઉન્ડમાં મધ્ય ગુજરાતની પ્રથમ સૌથી મોટી 151 બેડની સરકારી હોસ્પિટલ 2 વર્ષમાં આકાર પામશે,તો બીજી તરફ SSGમાં 200 કરોડના ખર્ચે ડાયાલિસીસના 63 બેડ સાથેની 9 માળની હોસ્પિટલ તૈયાર કરાશે.350 કરોડના ખર્ચે લેપ્રસી ગ્રાઉન્ડમાં હૃદયની તમામ સારવારથી સંપન્ન હોસ્પિટલ તૈયાર થશે. SSGમાં કિડની, સ્પાઇન, આંખની 9 માળની હોસ્પિટલ બનશે. જેથી સામાન્ય માણસને પણ સુપર સ્પેશિયાલિટી સારવાર મળશે. ગત વર્ષે મંજૂરી બાદ બંને પ્રોજેક્ટના થઈ 45 કરોડ ફાળવાયા છે.

શું કહ્યું ભાજપ નેતાએ

આરોગ્ય-પરિવાર કલ્યાણનાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મનીષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ સહિતના અગ્રણીએ માહિતી આપી હતી. SSGના ડો.રંજન કૃષ્ણ ઐયરે કહ્યું કે, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાનગી દવાખાનાને શરમાવે તેવી બનશે. લેપ્રસીમાં આરોગ્યની ભવિષ્યની આધુનિક અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો પણ બનશે.

કાર્ડિયાક હોસ્પિટલ 92 આઈસીયુ બેડ અને 2 કેથલેબથી સજ્જ હશે

150 કરોડનો ખર્ચ થશે

3 લાખ ચોરસ ફિટ

6 માળનું બિલ્ડિંગ

151 બેડ

92 આઈસીયુ બેડ

2 કેથલેબ

મેડિકલ આઈસીયુ

200 કાર પાર્કિંગ

જનરલ વેટિંગ એરિયા

વેટિંગ એરિયા

2 રેડિયોલોજી

ઈમર્જન્સી 4

ઈસીયુ બેડ

ગ્રીન બિલ્ડિંગ

સયાજી હોસ્પિટલ 192 જનરલ બેડ, 54 આઈસીયુ બેડ સહિતની સુવિધા

200 કરોડ ખર્ચ

51,769 ચોરસ મીટર

9 માળનું બિલ્ડિંગ

9 લિફ્ટ

192 જનરલ બેડ

63 ડાયાલિસિસ બેડ

4 સ્પેશિયલ રૂમ

54 આઈસીયુ બેડ

સીટી સ્કેન, એમઆરઆઇ,

એક્સ-રે, ટીએમટી, ઇકો

ગ્રાઉન્ડ ફ્લોરથી છત સુધી સ્ટ્રેચર રેમ્પ, વોલ ગાર્ડન

સીસીટીવી, ફાયર, નર્સ કોલિંગ, જનરેટર, પેન્ટ્રી

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર
મોરબી

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

Editor By Editor 8 hours ago
ધોરાજીના ખોડીયાર નગરના રહીશો ૨૨ દિવસથી પાણી વિહોણા : ઊનાળાના પ્રારંભે જ હાડમારી
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
મવડી કણકોટ રોડ પર વહેલી સવારે કાર હડફેટે ખાનગી કંપનીના મેનેજરનું મોત
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?